Garavi Gujarat USA

અમેરિકામાં કાળઝાળ ગિમીનું મોજું, ઈમિજન્્સી જાહેિ થવાના ્સંકેત

-

અમેટરકામાં તવતેલા સપ્ાહમાં રતવવારે 100 તમતલયનથી વધુ લોકો માટે હીટવેવ એલટમુ જારી કરાયું હતું અને ગરમીનો પારો 105 ડીગ્ી ફેરનહીટ સુધી પહોંચી જવાની ધારણા વચ્ે પ્રેતસડેન્ટ જો બાઈડેનના ક્ાઈમેટ ઓન્વોય જ્હોન કેરીએ બીબીસીને એવું કહ્યં હતું કે, ક્ાઈમેટ ચેન્જના મુદ્ે વધુ બહેતર કામગીરી માટે વધુ સત્ાઓ મેળવવાના ધ્યેય સાથે બાઈડેન ક્ાઈમેટ ઈમરજન્સી જાહેર કરવા તવચારી રહ્ા છે.

કેરીએ આપેલી માતહતી મુજબ ગયા સપ્ાહે બુધવારે બાઈડેને 2,3 તબતલયન ડોલસમુના ખાસ ફંડની દરખા્વત કરી હતી, જેનો ઉપયોગ એક્સટ્ીમ (અસાધારણ રીતે તવષમ) હવામાન તેમજ નેચરલ ડીઝા્વટસમુ (વરસાદ, પૂર, વાવાઝોડા, ભૂકંપ વગેરે જેવી કુદરતી આપતત્ઓ) માં પણ ટક્કર લઈ શકે તેવી માળખાટકય સુતવધાઓના તનમામુણ માટે કરાય. જો કે, તેમના ડેમોક્ેટટક પક્ના સાથી નેતાઓ તથા પયામુવરણવાદીઓના જૂથો ક્ાઈમેટ ઈમરજન્સી તવતધવત રીતે જાહેર કરવાના ભારે દબાણ છતાં એની જાહેરાત કરવાનું તેમણે ટાળ્યું હતું.

કેરીએ કહ્યં હતું કે, સંસદનું સંપૂણમુ સમથમુન ક્ાઈમેટ ચેન્જના મુકાબલા માટે નથી તે મયામુદા છતાં કાબમુન આધાટરત ઉજામુની પ્રણાતલ બદલવા માટે પ્રેતસડેન્ટ બાઈડેનથી વધુ પ્રતતબદ્ધ બીજા કોઈ સરકારી પદાતધકારી હોવાનું સંભવ જ નથી.

કેલિફોલ્નનિયા્ના જંગિ્ની ભીષણ આગ ‘ઓકફાયર’ વધુ હજારો એકરોમાં પ્રસરતા 17 હેલિકોપ્્ટરો અ્ને 2000થી વધારે ફાયરફાઇ્ટર્ને કામે િગાડાયા હતા. યોસેમાઇ્ટ ્નેશ્નિ પાક્ક ્નજીક્ની બેકાબૂ આગમાં 14200 એકર લવસ્તાર્નો ્નાશ થવા ઉપરાંત અન્ય 10 લમલ્કતો્નો પણ ્નાથ થયો હતો. સાથોસાત બીજી હજારો લમલ્કતો ભયમાં મૂકાઈ છે. ફાયર લવભાગ્ના અલધકારી હેક્્ટર વાસ્કવેઝે જણાવ્યું હતું કે, 6000 િોકો્ને સિામત સ્થળે ખસેડાયા છે. કેલિફોલ્નનિયા્ના ગવ્નનિર ગેલવ્ન ન્યુસોમે મારીપોસા કાઉન્્ટીમાં ક્ટોક્ટી જાહેર કરી હતી. તાજેતર્ના વષષોમાં કેલિફોલ્નનિયા તથા પલચિમ, મધ્ય તથા ઉત્તર-પૂવનિ અમેરરકા્ના લવલભન્ન ભાગોમાં ઝડપભેર પ્રસરતી જંગિ્ની આગ તથા વધેિા તાપમા્નથી િોકો્ન હાિત કફોડી બ્ની છે.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States