Garavi Gujarat USA

કઠપૂતળરીનથા ખેલ

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

એક માણસ છે. હું એને આછો અમથો ઓળખું છું, એ મારી ખુરશીમાં બેસે છે, પહેરે છે મારો ચહેરો અને વસ્ત્ો, ખરેખર તો મારી આબેહૂબ આકૃતત. - વત્ત રુત્સલા

અમરે રર્ામાં ર્ાવ્્યનો આ નવો પ્રર્ાર છ.ે તમે ાં પક્ં તિઓને બદલે ફર્રાઓ હો્ય છે. પક્ં તિઓની જમે એમાં ભાવ વ્્યતિ થા્ય છે. જીવનમાં આપણને ઘણાં અનભુ વ થા્ય છે. તમે ાનં ો આ એર્ અનભુ વ છે. આપણે જે ર્ાઇં ર્રીએ તમે ાં જો આપણે ્સફળ થઇએ તો ર્ેટલાર્ આપણી ્સફળતાથી ખશુ થશ,ે ર્ેટલાર્ને આશ્ચ્યકા થશ,ે તો ર્ેટલાર્ને ઇર્્યાકા થશ.ે તો ર્ટે લાર્ને આપણું અનર્ુ રણ ર્રવાની ઇચ્છા જાગશ.ે

મૌક્લર્તા ઘણી ઓછી વ્્યક્તિઓમાં હો્ય છે. જઓે ક્વચાર ર્રી શર્ે છે, ર્ાઇં ર્ નવું ર્રવાની જમે નામાં તમન્ા હો્ય, ર્ંઇર્ નવું ્સમાજને ધરવા જઓે તત્પર હો્ય છે તઓે હંમશે ક્વચારમાં ગળાડબૂ હો્ય છે. બાહ્ય રીતે તને ો ખ્્યાલ ર્ોઇને આવી ન શર્ે. પરંતુ તમે ના મનમાં જે ર્ંઇ રમતું હો્ય તને ો ખ્્યાલ તરત બીજાને આવી શર્તો નથી. ર્દાચ તો તમારી ્સાથે તે વાત ર્રતાં લાગ.ે વાત ર્રતાં ર્રતાં તે ક્્યાર્ં ખોવાઇ જતો લાગ.ે તમે જે ર્ંઇ ર્હ્યં હો્ય તે તમે ના માન્સક્ચત્ર પર નોંધા્યું ન પણ હો્ય. અને તમે તમારો ર્ોઇર્ પ્રશ્ન ર્હો અને તને ા ઉત્તરની રાહ જઓુ . જ્્યારે તમે ના તરફથી ઉત્તર મળતાં વાર લાગે ત્્યારે તમે ર્ેમ ર્ાઇં બોલતા નથી એવું પછૂ ો ત્્યારે તમે ને ખ્્યાલ આવશે ર્ે તઓે ર્ંઇ બોલતા નથી. આવા લોર્ો તમને મળે ત્્યારે તમે ના પોતાનામાં ખોવા્યલે ા રહે છે. આવા લોર્ો તમને મળે ત્્યારે તમે ના ક્વચારપ્રવાહને અટર્ાવશો નહીં. તઓે ર્ંઇર્ ક્વચારી રહ્યા છે. ્સભં વ છે તમે ની પા્સથે ી ્સમાજને ર્ંઇર્ નવું મળે. વતકા રુત્્સલાએ ઉપર વાત ર્રી તે એર્ માણ્સની વાત નથી. પણ બીબામાં ઢળેલા અનર્ે માણ્સોની વાત છે. ર્ક્વ ડો. ્સરુ ેશ દલાલ ર્હે છે તમે ઃ

આ માણસ એની અસતલયત ગુમાવી બેઠો છે. એટલી હદે કે અસલ અને નકલનો પણ એને ભેદ નથી. નકલમાં ઉસ્તાદ છે.

ર્ક્વ આગળ ર્હે છેઃ એને કહેવાય છે નાગરરક. વાસ્તવમાં તો એ છે કઠપૂતળી, જેને હું તનમંત્ું છું. જ્યારે એ બોલે છે ત્યારે કોઇને દેખાતું નથી, પણ હોઠ તો મારા હલે છે.

જે માણ્સ નર્લમાં ઉસ્તાદ હો્ય છે તે ર્ોર્ની ર્રેલી નર્લ પોતાની છે એવું બતાવવામાં પણ ઉસ્તાદ હો્ય છે. ઘણી વાર તો એ એટલો હોંક્શ્યાર બને છે ર્ે તે પોતે જે નર્લ ર્રી તે મૂળ હતી. અને ર્ુશળતાથી એવું બતાવવા પ્ર્યત્ન ર્રે છે ર્ે મૂળ નર્લ ખરેખર મૂળ નર્લ નથી પણ તેણે પોતાની ર્ોપી ર્રી છ.ે પણ વાસ્તવમાં તો એ ર્ઠપૂતળી જેવો છે. ર્ઠપૂતળીને જેમ એનો નચાવનાર નચાવે છે તેમ ર્ઠપૂતળી નાચે છે. ર્ઠપૂતળીમાં વ્્યક્તિત્વનો અભાવ છે. પોતા પર પોતાની માક્લર્ી પણ નથી. તેનું બધું જ ઉછીનું છે. એના શબ્દો ઉછીના છે, એ ર્રે તે બીજાનું છે. અરે એ બોલે તે પણ બીજાના બોલ બોલે છે. માત્ર એના હોઠ હાલે છે. પણ સ્વર તો બીજાનાં છે.

ક્હંદી રફલ્મમાં ર્લાર્ાર ગા્ય છે ત્્યારે પડદા પર ભા્સ થા્ય છે ર્ે એ જાતે ગા્ય છે. પણ વાસ્તવમાં એને પ્લબે ર્ે આપનાર ર્ોઇ જદુ ો જ હો્ય છે. તવે ંુ જ આ નર્લર્ારનું છે. તને પ્લબે ર્ે આપનાર ર્ોઇર્ બીજું જ છે. પણ ્સામાને એ જલ્દીથી જણાતું નથી ર્ારણ ર્ે નર્લ ર્રનાર એવી હોંક્શ્યારીથી નર્લ ર્રે છે અને નર્લ ર્રનારને એના એવા ગોરઠ્યા પણ મળી રહે છે. જે એની વાહ વાહ પોર્ારતા ફરે છે. તે ર્ઠપતૂ ળીના ખલે ના ક્વદષુ ર્ છે. તઓે જો વાહ વાહ ન ર્રે તો ર્ઠપતૂ ળીનો ખલે જોવા ર્ોણ આવ!ે મૌક્લર્તાનો સ્વામી, મનહર મોદીના આ શ'ે રમાં વ્્યતિ થા્ય છે. હું માણસ છું અને તેથી જ રાખું છું મને તરતો, ખબર છેકે બીજા પથ્થર બન્યા ઊંડે ઉતરવામાં.

Newspapers in English

Newspapers from United States