Garavi Gujarat USA

ઉત્તર ગુજરાતના સાત યુવાનો કેનેડા બોડ્ડરેથી અમેરરકામાં ઘૂસણખોરી કરતા પકડાયા

-

ગુજરાતના લોકો અમેરરકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા માટે જીવના જોખમે અનેક પ્રયાસો કરે છે તેની દુઃખદાયક અનેક ઘટનાઓ જાહેર થતી રહી છે. આ સ્્થથતત જાણતા હોવા છતાં ગુજરાતના યુવાનોમાં આવી રીતે અમેરરકા પહોંચવાની ઘેલછાનો તસલતસલો યથાવત છે.

ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર ગત જુલાઇ મતહનામાં જ ઉત્તર ગુજરાતના સાત યુવાનો ક્યુબેકના માગગે ન્યૂયોક્કમાં ગેરકાયદે પ્રવેશતા અમેરરકન અતિકારીઓના હાથે ઝડપાયા હતા. 20 થી 25 વર્્ષના આ યુવાનો ગાંિીનગર અને મહેસાણાના વતની છે અને તેઓ અમેરરકામાં ઘૂસવાના ઇરાદે જુલાઇના બીજા સપ્ાહમાં કેનેડા પહોંચ્યા હતા.

તેઓ કેનેડાના ક્યૂબેકથી ન્યૂયોક્કમાં ઘૂસવા જતા હતા ત્યારે યુએસ ઇતમગ્ેશન એન્ડ ક્થટમ્સ એન્્ફોસ્ષમેન્ટ (ICE) દ્ારા તેમની િરપકડ કરાઈ હતી. સૂત્ોના જણાવ્યા પ્રમાણે આ યુવાનોની અલબેનીમાં અટકાયત કરવામાં આવી છે તેમની સામે એતલઅન એક્ટ મુજબના આરોપો ઘડાશે.

ગુજરાત પોલીસે આ સાત યુવાનોના પરરવારજનો પાસેથી વિુ માતહતી મેળવવાનો પ્રયાસ કયયો હતો, પરંતુ તેમને સ્ફળતા મળી નથી. તેઓ એવું જ રટણ કરે છે કે તેમને આ પ્રવાસ અંગે કંઇ જ ખબર નથી. અમેરરકન પોલીસે જણાવ્યું હતું કે, આ સાત યુવાનોએ રદલ્હી અને મહેસાણાના એજન્ટની મદદથી IELTSના નકલી સરટ્ષર્ફકેટ મેળવ્યા હતા અને તેઓ ્થટુડન્ટ તવઝા પર કેનેડા પહોંચ્યા હતા. પછી તેઓ અમેરરકામાં ઘૂસણખોરી કરતી વખતે પકડાયા હતા.

5 મે ના રોજ ગુજરાત (મોટાભાગના મહેસાણા)ના છ યુવાનો કેનેડાઅમેરરકાની બોડ્ષર પાસે સેન્ટ રેતજસ નદીમાં બોટમાં જઇ રહ્ા હતા ત્યારે તેમને ડૂબતા બચાવવામાં આવ્યા હતા. પછી તેમને ્થથાતનક કોટટે ગુનાઇત કાય્ષવાહીમાંથી મુક્ત કયા્ષ હતા અને કહ્યં હતું કે, તમે તમારા દેશવાસીઓને જણાવો કે તેઓ અમેરરકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરે નહીં.

આ વર્ગે 16 જાન્યુઆરીના રોજ કેનેડા-અમેરરકા વચ્ેની બોડ્ષર ગેરકાયદે પાર કરતી વખતે રડંગુચાના પરરવારના ચાર સભ્યોના બર્ફમાં થીજી જવાથી હૃદયદ્ાવક મોત થતાં માનવ ત્થકરીનું નેટવક્ક ખુલ્ું પડ્ું હતું. આ ઘટનામાં જગરદશ પટેલ (39), તેમની પત્ી વૈશાલી પટેલ (37), તેમનાં બાળકો તવહાંગી (11) અને િાતમ્ષક (3)ના કરુણ મોત થયા હતા. 19 જાન્યુઆરીએ આ કેસ નોંિાયા પછી અમેરરકા, કેનેડા અને ભારતની એજન્સીઓએ માનવ ત્થકરીના નેટવક્કની તપાસ શરૂ કરી હતી.

Newspapers in English

Newspapers from United States