Garavi Gujarat USA

ગુજરાતમાં લમ્પી વા્યરસના કારણે હોજારો ગૌવંશનાં મોત

-

ગુજરાત ભરમાં લમ્પિી વાયરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી ગુજરાતના 14 મજલ્ાઓમાં લમ્પિી વાયરસ ફેલાઈ ચૂક્યો છે. લમ્પિી વાયરસના સંક્રમણને કારણે હર્રો ગૌવંશના મોત નીપિજ્યાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લમ્પિીએ હાહાકાર મચાવ્યો છે.

સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ગૌવંશના મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્ા છે. બીજી તરફ તંત્ર મૃતદેહોની યોગ્ય રીતે દફનમવમધમાં બેદરકારી દાખવી રહી છે. જેથી આસપિાસના મવ્પતારમાં અસહ્ દુગગંધ ફેલાતા લોકોને હાલાકીનો સામનો કરવો પિડી રહ્ો છે.

રાજકોટથી 15 રકમી દૂર આવેલા મામલયાસણ ગામ પિાસે એક મેદાનમાં ગૌવંશના મૃતદેહોના

ઢગલા જોવા મળી રહ્ા છે. રાજકોટ મનપિાએ જ આ જગ્યા પિશુઓના મૃતદેહોને દફના કરવા માટે ફાળવી છે. પિરંતુ લોકો મૃતદેહોની દફનમવમધ કરવાને બદલે રઝળતા મૂકીને જતા રહે છે. જેણે કારણે મેદાનના 1 રકલોમમટરના મવ્પતારમાં અસહ્ દુગગંધ ફેલાઈ છે. ખુલ્ામાં પિડેલા પિશુઓના મૃતદેહો કુતરાઓ ચૂંથી રહ્ા છે. જેથી અડધો રકલોમમટર દુર આવેલા 12000નો વ્પતી ધરાવતા મામલયાસણ ગામમાં લોકોનું જીવવું મુ્પકેલ થઇ ગયું છે. લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય છે. ્પથામનકો લોકોના જણાવ્યા 200થી વધારે ગાયના મૃતદેહ અહીં આવ્યા છે. હાલ મ્યુમન.ની ટીમ જેસીબી મશીનની મદદથી પિશુઓના મૃતદેહોની દફન મવમધ કરી રહી છે.

Newspapers in English

Newspapers from United States