Garavi Gujarat USA

ગુજરાતી ભાષાના જાણીતા કવિ સુરેન ઠાકર ‘મેહુલ’નું વનધન

-

ગુજરાતી ભાર્ાના જાણીતા કચવ સુરેન ચત્કમિાિ ઠાકર ‘મષેહુિ’નું િાંબી માંદગી બાદ જૈફ વ્યષે બોરીવિી ન્સ્્થત તષેમના ચનવાસસ્્થાનષે ગત બુધવારે વહેિી સવારે અવસાન ્થ્યું હતું. બુધવારે સવારે ૧૦ વાગ્્યષે તષેમના અંચતમસંસ્કાર કરવામાં આવ્્યા હતા. મૂળ મહેસાણા ચજલ્ાના પષેઢામિી ગામના સુરન્ે દ્રભાઈની વ્ય ૮૦ વર્્ષની હતી. તષેઓ છેલ્ા ઘણા સમ્ય્થી માંદગીનષે કારણષે પ્થારીવશ હતા.મષેહુિ કાંરદવિીની બાિભારતી સ્કકૂિ અનષે ચવિષેપાિમેની એનએમ કોિષેજમાં ભણાવતા હતા. મિા્ડમાં આવષેિી સંસ્કાર સજ્ષન કોિષેજમાં તષેઓ ચપ્ન્ન્સપાિ પણ રહ્ા હતા. તષેઓ િોકચપ્્ય કચવની સા્થષે સા્થષે ચનવૃત્ત પ્ોફેસર, પ્ખર વક્ા પણ રહ્ા હતા. તષેમણષે અનષેક કચવસંમષેિન અનષે મુશા્યરાઓનું સંિાિન પણ ક્યુિં હતું. તષેમના પરરવારમાં પત્ી અનસૂ્યા, પુત્ આચશર્, પૌત્ પ્ષેરક, પૌત્વધૂ મોચિકી અનષે પુત્ અિ્ષના રદવ્્યાંગ ઠાકરનો સમાવષેશ ્થા્ય છે.

Newspapers in English

Newspapers from United States