Garavi Gujarat USA

ગુજરાતના કેદીએ જેલમાં રહીને 8 િષ્મમાં 31 ડડગ્ી-સડર્્મડફકેર્ો મેળિિાનો વિક્રમ રચ્યો

-

અમદાવાદમાં ફોરેન એક્સિષેન્જ રેગ્્યુિષેશન એક્ટમાં 10 વર્્ષની સજા ભોગવી િૂકેિા એક કેદીએ જષેિમાં રહીનષે અનોખી ચસચધિ મષેળવી પોતાના જીવનનષે નવી રદશા આપી છે આ સા્થષે િોકોનષે પ્ષેરણા પણ આપી છે. એચશ્યા બુક ઓફ રેકોર્સ્ષ, ચિમ્કા બુક ઓફ રેકોર્સ્ષ વગષેરે દ્ારા આ કેદીએ જષેિમા રહીનષે ચસચધિઓ પ્ાપ્ કરી છે તષેની નોંધ િષેવામાં આવી છે. જષેિમાં રહી ્ડોકટરની ચસચઘિ મષેળવનાર ્ડો.ભાનુભાઈ પટેિ દ્ારા જણાવવામાં આવ્્યું હતું કે, ‘મારું જીવન પરરવત્ષન કરનાર અનષે જ્્યાં મેં 8 વર્્ષ 3 મચહના અનષે 26 રદવસ ચવતાવ્્યા છે એ અમદાવાદ મધ્્યસ્્થ જષેિનષે અપ્ષણ’. આપણષે પુસ્તકો વાંિતા હોઈએ છે પરંતુ પુસ્તકની આવી શરૂઆત ભાગ્્યષે જ જોવા મળે છે. આ ્ડૉક્ટર સજા ભોગવ્્યા પછી બાબાસાહેબ આંબષે્ડકર ઓપન ્યુચનવચસ્ષટીમાં કન્સલ્ટન્ટ પણ રહી િૂક્્યા છે. તષેમના નામષે એક અનોખો વલ્્ડ્ષ રેકો્ડ્ષ સજા્ષ્યો છે. તષેમણષે જષેિમાં રહીનષે આઠ વર્્ષમાં 31 ર્ડગ્ી, ર્ડ્પિોમા, સરટ્ષરફકેટ મષેળવ્્યાં છે.

જષેિમાં્થી બહાર આવીનષે પણ આ ્ડોકટરે બીજી 23 ર્ડગ્ી, ર્ડ્પિોમા, સરટ્ષરફકેટ મષેળવી કુિ સંખ્્યા 54 પર પહોંિા્ડી છે. તષેમણષે તષેઓની ચનવૃત્ત ્થ્યા બાદ િૉક્ડાઉનમાં પુસ્તક િખવાની તક િઈ િીધી. ભાનુભાઈએ િૉક્ડાઉનમાં ત્ણ ભાર્ામાં ત્ણ પુસ્તક ્થઈ કુિ નવ પુસ્તક િખ્્યાં છે. જષેમાં તષેઓનું પહેિું પુસ્તક જષેિના સચળ્યા પાછળની ચસચધિ, પછી મારી જષેિ્યાત્ા-એક અતુલ્્ય ચસચધિ પુસ્તક િખ્્યા છે.

Newspapers in English

Newspapers from United States