Garavi Gujarat USA

િલસાડમાં પોલીસ કમ્મચારીઓ દારૂની પાર્ટી કરતા પકડાયા

-

વિસા્ડ ચજલ્ાના અતુિ ઔદ્ોચગક ચવસ્તારમાં ગત સપ્ાહે એક બંગિામાં િાિી રહેિી દારૂ પાટષી પર ચજલ્ા પોિીસવ્ડાએ દરો્ડા પાડ્ા હતા. દરો્ડામાં એક PSI , 3 કોસ્ટેબિ સચહત 20 શખ્સો દારૂની મહેરફિ માણતા ઝ્ડપાઈ ગ્યા હતા.

વિસા્ડ ચજલ્ા પોિીસવ્ડા ્ડો. રાજદીપચસંહ ઝાિાનષે બાતમી મળી હતી કે વિસા્ડના અતુિ ઔદ્ોચગક ચવસ્તારમાં ખાતષે આવષેિા એક બંગિોમાં દારૂની મહેરફિ િાિી રહી છે. આ બાતમીનષે આધારે SP ્ડો. રાજદીપચસંહ ઝાિાએ LCBના જવાનોનષે સા્થષે રાખી રે્ડ કરી હતી.

નાનાપોઢા પોિીસ સ્ટેશનના PSI અનષે 3 કોસ્ટેબિ સચહત 20 ઇસમોનષે દારૂની મહેરફિ માણતા પક્ડા્યા હતા. આ ઉપરાંત પોિીસષે 18 બોટિ દારૂનો જથ્્થો 26 મોબાઈિ, 5 કાર અનષે 7 બાઈક મળી કુિ 26 િાખ્થી વધુનો મુદ્ામાિ કબ્જષે કરી આગળની તપાસ હા્થ ધરી છે.

ગુજરાતમાં ચિપ ઉત્પાદન ક્ષેત્ષે રોકાણકારોનષે આકર્્ષવા માટે રાજ્્ય સરકારે બુધવારે સષેમી કન્્ડકટર પોચિસી જાહેર કરી હતી. આ પોચિસીનો હેતુ ગુજરાતનષે િીપ મષેન્્યુફેક્ચરરંગનું હબ બનાવવાનો છે. સરકારે ધોિષેરા ખાતષે સષેચમકોન ચસટી સ્્થાપવાની ્યોજના બનાવી છે. આ પોચિસી હેઠળ સષેમી કન્્ડક્ટર પ્ોજષેક્્ટ્સ માટે મૂ્ડીસહા્ય અનષે મંજૂરીઓ માટે ચસંગિ ચવન્્ડો ચસસ્ટમની જોગવાઈ કરાઈ છે. સરકારની આ પોચિસી્થી આગામી 5 વર્્ષમાં 2 િાખ િોકોનષે રોજગારી મળવાનો અંદાજ છે.

મુખ્્યપ્ધાન ભૂપષેન્દ્ર પટેિની હાજરીમાં ગુજરાત સષેચમકન્્ડક્ટર પોચિસી 2022-2027”ની જાહેરાત કરવામાં આવી હતી. સા્યન્સ એન્્ડ ટેક્ોિોજી ચવભાગના પ્ધાન જીતુ વાઘાણીએ જણાવ્્યુ કે, સષેચમકન્્ડક્ટર અનષે ર્ડસ્્પિષે ઉત્પાદન ક્ષેત્ષે સહા્ય માટે અિગ પોચિસી જાહેર કરનારા ગુજરાત દેશનું પ્્થમ રાજ્્ય બન્્યું છે.

તષેમણષે કહ્યં હતું કે,ભારત સરકારના ઈિષેક્ટ્ોચનક્સ અનષે ઈન્ફોમમેશન ટેક્ોિોજી મંત્ાિ્ય હેઠળ ઈન્ન્્ડ્યા સષેચમકન્્ડક્ટર ચમશન દ્ારા મંજૂર કરા્યષેિા પ્ોજષેક્ટસ માટે ભારત

Newspapers in English

Newspapers from United States