Garavi Gujarat USA

જંબુસરના અણખી ગામમાંથી 7 ફૂર્ લાંબો મગર પકડાયો

-

દચક્ણ ગુજરાતના જંબુસર તાિુકાના અણખી ગામ તળાવમાં્થી સાત ફુટ િાંબા મગરનષે ઝ્ડપી પ્ડા્યો છે. તળાવમા્થં ી સાત ફકૂટના મગરનષે ઝ્ડપી પ્ડા્યો અનષે જંગિ ખાતાનષે સોંપવાની તજવીજ હા્થ ધરી હતી.

હાિ વરસાદી ઋતુમાં ઠેર ઠેર સરીસૃપો બહાર દેખાઇ રહ્ાં છે ત્્યારે અણખી ગામ તળાવમાં પણ મગરોનુ આશ્ર્ય સ્્થાન હો્ય પંિા્યત દ્ારા જંગિખાતાનષે જાણ કરવામાં આવી હતી. આજરોજ અણખી ગામ તળાવમાં્થી આશરે સાત ફુટ િાંબા મગરનષે ઝ્ડપી પાડ્ો હતો મગર પક્ડા્યાની જાણ ગ્ામજનોનષે ્થતાં મગર જોવા િોકટોળા ઊમટી પ્ડ્યાં હતાં. મગર ઝ્ડપા્યાની જાણ જંબુસર રેન્જ ફોરેસ્ટ ઓરફસનષે કરાતા મગરનષે િઇ જઇ તષેનષે છો્ડવાની તજવીજ હા્થ ધરશષે.

Newspapers in English

Newspapers from United States