Garavi Gujarat USA

ઓનલાઇન જુગાર રમીને ખોટી ફરરયાદ બદલ વત્શાલ ગાલાની ધરપકડ

-

ગુજરાતના જાણીતા નવનીત પ્રકાશનગૃહ સાથે સંકળાયેલા વવશાલ ગાલાની પોલીસે ગત સપ્ાહે ઓનલાઇન જુગારમાં પૈસા ગુમાવીને ખોટી ફરરયાદ લખાવવા બદલ ગેમ્બવલંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.

અગાઉ વવશાલ ગાલાએ તવમલનાડુ સરકારનું ટેન્ડર અને રો મટીરીયલ સસ્તા ભાવે આપવાની વાત કરી ૨૭ કરોડની ઓનલાઈન ઠગાઈ થયાની ફરરયાદ સાયબર સેલમાં દસ રદવસ અગાઉ

નોંધાવી હતી.સાયબર સેલે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ કરતા ખુદ ફરરયાદીએ ખોટી રજૂઆત કયાયાનું ધ્યાને આવ્યું હતું. પોલીસ તપાસમાં વવશાલ ઓનલાઈન ગેમમાં રૃ.૨૭ કરોડ હાયાયાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે નોન સ્કકીલ ગેવમંગમાં ઓનલાઈન પૈસા હારેલા વવશાલ ગાલાની ગેમ્બલીંગ એક્ટ મુજબ ધરપકડ કરી કાયયાવાહી કરી છે.

વવશાલ ગાલાની ૨૭ કરોડની ઠગાઈની ફરરયાદને ગંભીરતાથી લઈને

સાયબર સેલે તપાસ હાથ ધરીને ફ્ોડ કરનાર વ્યવતિના મોબાઈલ નંબરના લોકેશન કઢાવવામાં આવ્યા હતા. જે લોકેશન કણાયાટકાના બેંગ્લોર ખાતેના આવતા પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસને કરનવસંઘ દાનવસંઘ રાવત (ઉં,૩૪) રહે, આરટી નગર પાસે, બેંગ્લોરનાઓ મળી આવ્યો હતો. કરન ફોનપેસાનો ડાયરેકટર હોવાનું ફરરયાદીના ખાતામાં ફોનપેસાના ખાતામાં પૈસા જમા થતા હોવાની વવગતો

પોલીસને મળી હતી.

પોલીસે કરનને લાવીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, ફરરયાદી વવશાલ ગાલા સાથે તેણે કોઈ ટેન્ડર અપાવવાની કે સસ્તું રો મટીરીયલ અપાવવાની વાત કરી નથી. વવશાલ ગાલાએ પોતાની મરજીથી ઈન્ન્ડયા૨૪ બેટ.કોમ પર નામની નોન સ્કકીલ ગેમીંગથી પૈસાની હારજીત કરવા માટે પોતાના કે તેમની કંપની ગાલા ગ્લોબલ પ્રોડકટ લીમીટેડના બેંક એકાઉન્ટમાંથી ફોનપૈસાના નોડલ

બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ કે બીજા બેંક એકાઉન્ટ મારફતે પૈસા ભરેલ અને ગેમ્બલીંગ કયુું હતું. આ અંગે સાયબર સેલે તપાસ કરતા વવશાલ ગાલાએ ટેન્ડર માટે ભરેલા પૈસાની જે એન્ટ્ીઓ બતાવી તેના ઈલેક્ટ્ોનીક પુરાવા પરથી સ્પષ્ટ થયું કે, તેઓએ ઓનલાઈન ગેમ્બલીંગમાં પૈસાની હારજીત કરી હતી.આ અંગે પોલીસે ગેમ્બલીંગનો અલગથી ગુનો દાખલ કરી વવશાલ ગાલાની અટકાયત કરી હતી.

Newspapers in English

Newspapers from United States