Garavi Gujarat USA

પશ્ચિમ બંગાળમાં નશો કરવા કોન્્ડોમનો ઉપયોગ કરતા યુવાનો

-

ભારતના પશ્ચિમ બંગાળના દુગાગાપુરમાં કોન્્ડોમના વેચાણમાં એકાએક વધારો નોંધાયો છે. જોકે આ વધારો ગભગાશ્નવારણની તેની ઉપયોશ્ગતાને લીધે નથી થયો,પરંતુ અહીીંના યુવાનો નશો કરવાના એક પદાથગા તરીકે મોટા પ્રમાણમાં ફ્લેવ્ડગા કોન્્ડોમના પેકેટ્્સ ખરીદી રહ્ાં હીોવાની ચોંકાવનારી શ્વગતો બહીાર આવી છે.

વાસ્તવમાં કેટલાકં યવુ ાનો ફ્લવે ્ડગા કોન્્ડોમ્્સને લાબં ા ્સમય ્સધુ ી ગરમ પાણીમાં બોળી રાખે છે જે દરશ્મયાન થતી રા્સાયશ્ણક પ્રશ્રિયાને લીધે તમે ાથં ી આલ્કોહીોલના ઘટકો છટૂ ાં પ્ડી પાણીમાં ભળે છે. આ પાણી પીવાથી નશો ચઢતો હીોવાથી યવુ ાનો શરાબના આ ્સસ્તાં શ્વકલ્પને અપનાવી રહ્ાં હીોવાનું બહીાર આવ્યું છે.

આ મામલે દુગાગાપુરના સ્થાશ્નક

મેડ્ડકલ સ્ટોરના માશ્લકે જણાવ્યું હીતું કે,છેલ્ાં કેટલાંક મશ્હીનાથી ફ્લેવ્ડગા કોન્્ડમના વેચાણમાં વધારો થયો છે. પહીેલા ડદવ્સના ત્રણથી ચાર પેકેટનું વેચાણ થતું હીતું પરંતુ હીવે સ્સ્થશ્ત એવી છે કે,સ્ટોક આવવાની ્સાથે જ,્સાંજ ્સુધીમાં ્સમગ્ર સ્ટોક પૂરો થઈ જાય છે. આ બાબતે તેમણે કોન્્ડમની રેગ્યુલર ખરીદી કરતા એક યુવા ગ્રાહીકને પૂછતાં

તેણે ચોંકાવનારો જવાબ આપ્યો હીતો. યુવકે જણાવ્યું હીતું કે,તે કોન્્ડમનો ઉપયોગ નશો કરવા માટે કરે છે. યુવકનો જવાબ ્સાંભળતા જ દુકાનદાર ચોંકી ઉઠ્ો હીતો.

દગુ ાપગા રુ ની આરઈ કોલજે મો્ડલ સ્કકૂલના કેમસ્ે ટ્ીના શ્શક્ષકનું કહીેવું છે કે,‘કોન્્ડમને લાબં ા ્સમય ્સધુ ી ગરમ પાણીમાં રાખવામાં આવે તો તમે ાં

નશાકારક દ્રવ્ય તયૈ ાર થાય છે કારણ કે,કોન્્ડમના પોલીમરના કાબશ્ગા નક અણઓુ આલ્કોહીોલનું શ્નમાણગા કરે છે. ફ્લવે ્ડગા કોન્્ડમમાં ભળે વલે ા ્સગુ ધં ીત દ્રવ્યો પણ નશો વધારવામાં મદદરૂપ બને છે. પઈંે ગ ગસ્ે ટ તરીકે અને હીોસ્ટેલમાં રહીેતા યવુ કોને રૂમમાં દારૂ પીવાની મનાઈ હીોવાથી આ યવુ કોએ નશો કરવા માટે અનોખી અને ્સસ્તી ટ્ીક શોધી કાઢી છે.

Newspapers in English

Newspapers from United States