Garavi Gujarat USA

મની લોન્્ડરરંગ કેસમાં સોતનયા ગાંધીની વધુ પૂછપરછ

-

નરેશનલ હેરાલ્ડ વતમુમાનપત્ર કેસ સંબંતધત મની લોન્ડટરંગ મામલામાં કોંગ્રેસ અધ્યક્ષ સોતનયા ગાંધીની બુધવાર, (27 જુલાઇ)એ કેન્દ્ીય તપાસ એજન્સી એન્ફોસમુમરેન્ટ ટડરેક્ટોરેટ (ઇડી)એ વધુ એક વાર પૂછપરછ કરી હતી. સોતનયા ગાંધીનરે બીર્ ટદવસરે આશરે 3 કલાક સુધી સવાલ પૂછવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ ત્રણ ટદવસ દરતમયાન આશરે 12 કલાકમાં સોતનયાનરે 100 થી વધુ સવાલ પૂછ્યા હતા. અગાઉ ઇડીએ 26 જુલાઈએ કોંગ્રેસ અધ્યક્ષ સોતનયા ગાંધીની આશરે છ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ ઉપરાંત 21 જુલાઈએ પણ બરે કલાક સુધી પૂછપરછ કરાઈ હતી અનરે તરેમણરે 28 પ્શ્ોના જવાબ આપ્યા હતા. મંગળવારે તરેમનરે નરેશનલ હેરાલ્ડ ન્યૂઝપરેપરની કામગીરી,તવતવધ હોદ્ેદારો તથા તરેમાં રાહુલ ગાંધીની ભાગીદારી અંગરેના પ્શ્ો પૂછાયા હતા. કોગ્રેસરે પ્મોટ કરેલી યંગ ઇન્ન્ડયા કંપનીમાં કતથત નાણાકીય ગરેરરીતત અંગરે પણ સોતનયા ગાંધીનરે સવાલ કરાયા હતા.

બુધવારે સોતનયા ગાંધી આશરે 3 કલાકની

પૂછપરછ બાદEDઓટફસમાંથી નીકળી ગયા હતા. અહેવાલ પ્માણરે તપાસ એજન્સી જરૂર પડ્ા પર સમન્સ ર્રી કરી શકે છે. 3 ટદવસ દરતમયાન તપાસ એજન્સીએ સોતનયાનરે મહત્વપૂણમુ સવાલ પૂછી લીધા હતા. બીજી તરફ રાહુલનરે 5 ટદવસ દરતમયાનEDએ 150 સવાલ પૂછ્યા હતા.

સોતનયા ગાધં ીની પછૂ પરછનો તવરોધ કરી રહેલા કોંગ્સરે ી નતરે ા અનરે કાયકમુ તાઓમુ એ ઉગ્ તવરોધી દેિાવો કયામુ હતા. પોલીસરે અનકરે નતરે ાઓનરે પોલાસરે કસ્ટડીમાં લીધા હતા. બીજી તરફ પ્સરે કોન્ફરન્સ દરતમયાન રાજસ્થાનના મખ્ુ યપ્ધાન અશોક ગહરે લોતરે કહ્યં હતું કે,તમરે ણરે રાહલુ ગાધં ીનરે 5 ટદવસ સધુ ી બોલાવ્યા અનરે હવરે સોતનયા ગાધં ીનરે ત્રીજી વિત બોલાવ્યા છે..EDએ દેશમાં આતકં ફલે ાવ્યો છ.ે

ભારતીય જનતા પાટટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્કાશ નડ્ાએ પણ કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા હતા અનરે કહ્યં હતું કે,ગાંધી પટરવાર પોતાનરે કાયદાથી પણ ઉપર સમજરે છે.તરેમણરે કાનુનનરે જવાબ આપવો જોઈએ અનરે તનયમોનું પાલન કરવું જોઈએ.

 ?? ?? અનરે ગજરેન્દ્ તસંહ શરેિાવતરે જણાવ્યું હતું કે ચૌધરી અનરે ગાંધીએ માફી માગવી જોઇએ કેમ કે આ ટટપ્પણી વાંધાજનક છે અનરે તરેનાથી લોકોની લાગણી ઘવાઇ છે.
અનરે ગજરેન્દ્ તસંહ શરેિાવતરે જણાવ્યું હતું કે ચૌધરી અનરે ગાંધીએ માફી માગવી જોઇએ કેમ કે આ ટટપ્પણી વાંધાજનક છે અનરે તરેનાથી લોકોની લાગણી ઘવાઇ છે.

Newspapers in English

Newspapers from United States