Garavi Gujarat USA

ત્િમતાચલ પ્દેશનતા મંફદર પતાસે સ્વર્્ગનરી સરીડરી આવેલરી છે

-

પ્હમાચલપ્દે્શના કાંગ્ડા પ્જલ્ાના જવાલરી તાલુકા મથકથરી 10 રકમરી દૂિ એક અનોખું મંરદિ આવેલું છ.ે આ મંરદિનરી સૌથરી મોર્રી ખાપ્સ્યત એ છે કે તે વષ્સમાં 8 મપ્હના પાણરીમાં ્ડુબેલું િહે છે. માત્ર 4 મપ્હના જ ભકતો પૂજા પાઠ અને દ્શ્સન માર્ે જઇ ્શકે છે.

એ પ્સવા્ય મંરદિનરી ર્ોચનો પ્પિાપ્મ્ડ જેવો ભાગ જ દેખા્ય છે. આસપાસનો સમગ્ પ્વસ્તાિ ભાિત સિકાિ દ્ાિા માઇગ્ન્ર્ બ્ડ્સ સેન્ક્ુિરી જાહેિ કિવામાં આવ્્યો છે. આ પ્વસ્તાિમાં પાણરી ભિા્યેલું િહે છે. જળા્શ્યમાંથરી ઉઠતરી પાણરીનરી લહેિો જાણે કે દરિ્યો હો્ય તેવો અનુભવ કિાવે છે.

એપ્પ્લ થરી મે દિપ્મ્યાન આ મંરદિમાં શ્રધ્ધાળુઓ દ્શ્સન માર્ે આવે છે. આ મંરદિને બાથુ મંરદિ તિરીકે ઓળખવામાં આવે છે. નાના મોર્ા 8 મંરદિોનરી હાિમાળા હોવાથરી તેને સ્થાપ્નક બોલરીમાં બાથુ કી લ્ડરી તિરીકે ઓળખવામાં આવે છે. દૂિથરી એક એંગલથરી જોઇએ તો જાણે કે માળામાં મોતરી પિોવ્્યા હો્ય એવરી િરીતે હિોળમાં છે. આ મંરદિનરી ઇમાિતમાં લગાવેલા પથ્થિને પણ બાથુ પથ્થિ કહેવામાં આવે છે.

આ મંરદિોમાં ્શેષનાગ, ભગવાન પ્વષ્ણુ અને મુખ્્ય મંરદિમાં ભગવાન પ્્શવનું હોવાનું માનવામાં આવે છે. કેર્લાક લોકો સમગ્ મંરદિને ભગવાન

પ્વષ્ણુનું ગણાવે છે પિંતુ મંરદિ બાંધકામનરી ્શૈલરી જોતા પ્્શવમંરદિ જણા્ય છ.ે મંરદિના પથ્થિો પિ ભગવાન પ્વષ્ણુ, ્શેષનાગ અને દેવરી દેવતાઓનરી કલાકૃપ્તઓ કોતિવામાં આવરી છે.

એવું માનવામાં આવે છે કે આ મંરદિનરી સ્થાપના 6 સદરીમાં ગુલેરિ્યા ્શાસન દિપ્મ્યાન થઇ હતરી. જો કે ઇપ્તહાસ કિતા પણ આ મંરદિો સાથેનરી રકવંદપ્તઓ વધાિે પ્ખ્્યાત છે. લોકો એવું માને છે કે આ મંરદિોનું પ્નમા્સણ સ્વ્યં પાં્ડવોએ કિાવ્્યંુ હતું. પોતાના અજ્ાતવાસ દિપ્મ્યાન પ્્શવપ્લંગનરી સ્થાપના કિરી હતરી.

આ મંરદિમાં સ્વગ્સનરી સરી્ડરી છે જ્યાંથરી પાં્ડવોએ સ્વગ્સ જવાનું હતું, આ સરી્ડરી તૈ્યાિ કિવા માર્ે 6 મપ્હના લાગે તેમ હતા પિંતુ સ્વગા્સિોહણ માર્ે માત્ર એક જ િાતમાં તૈ્યાિ કિવાનરી હતરી. આ કા્ય્સ માર્ે ભગવાન શ્રરીકૃષ્ણએ મદદ કિરી હતરી. આ સરી્ડરીઓનરી લોકો પૂજા કિે છે.

આનાથરી થો્ડે દૂિ એક પ્વ્શાળ પથ્થિ છે જેને ભરીમ દ્ાિા ફેંકવામાં આવ્્યો હતો. લોકો આ જોખમરી સ્થળે 50 મરીર્િ જેર્લરી ઉચાઇ પિથરી ફોર્ો પ્ડાવવા ઇચ્છુક હો્ય છે. આથરી આ સ્થળે જીવ ગુમાવવાના દાખલા પણ બનેલા છે. આ મંરદિનરી ર્ોચ પિથરી પ્હમાલ્યનરી ધૌલાધાિ પવ્સતશ્રેણરીનો અદભૂત નજિો જોઇ ્શકા્ય છે.

Newspapers in English

Newspapers from United States