Garavi Gujarat USA

ભારતીય મસહલા ટીમે પાકકસ્તાનને 8 સ્વકેટે હરા્વી

-

ક્રમ

01 02 03 04 05 06 07 08 09 10 11 12 12 13 13

દેશ કોને કેટલા મેડલ્્સ, દેશોનો ક્રમ ગોલ્ડ સિલ્્વર

ઓસ્ટ્ેહલયા

ઈંગ્લેન્્ડ

ન્યૂ ઝીલેન્્ડ

સાઉથ આહરિકા

કેને્ડા

ભારત

સ્કોટલેન્્ડ

મલેહશયા નાઈજીરીઆ

વેલ્સ

હટ્હન્ડા્ડ અને ટોબેગો હસુંગાપોર

બમુધા્ડા

યુગાન્્ડા

નોર્ધાનધા આયલલેન્્ડ 24 18 11 05 04 03 02 02 02 01 01 01 01 01 00 18 17 06 01 08 03 07 02 00 02 01 01 00 00 02

બ્રરોંઝ

19 09 04 02 14 01 09 01 02 07 01 00 00 00 01

કુલ

61 44 21 08 26 07 18 05 04 10 03 02 01 01 03

રહવવારે કોમનવેલ્થ ગેમ્સની મહિલા ટી-20 હક્રકેટના મુકાબલામાું ભારતીય ટીમે પાટકસ્તાનને આઠ હવકેટે િરાવી સ્પર્ાધાના પોઈન્્ટ્સ ટેબલમાું ખાતુું ખોલાવ્યુું િતુું.

ઓસ્ટ્ેહલયા સામે પરાજય પછી ભારતીય મહિલા ટીમે પાટકસ્તાનને ફક્ત 99 રનમાું ઓલઆઉટ કરી દીર્ી િતી. એ પછી ભારતે ફક્ત 11.2 ઓવસધામાું બે હવકેટે 102 રન કરી પ્ભાવશાળી હવજય િાુંસલ કયયો િતો.

ભારત તરફથી સ્ેિ રાણા અને રાર્ા યાદવે ૨-૨ હવકેટ ઝ્ડપી િતી. જવાબમાું સ્મૃહત મુંર્ાનાના ૪૨ બોલમાું અણનમ ૬૩ રન સાથે ભારતે ટાગલેટ િાુંસલ કયયો િતો.

ભારતે શેફાલી (૧૬) એસ. મેઘના (૧૪)ની હવકેટ સસ્તામાું ગુમાવી િતી, પણ સ્મૃહતના ૮ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૬૩ રન ટીમને હવજયની મુંહઝલે પિોંચા્ડવામાું મુખ્ય રહ્ા િતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States