Garavi Gujarat USA

્વેસ્ટ ઈફ્્ડડઝ િામે પ્ર્થમ ટી-20માં ભારતનો 68 રને સ્વજય

સંકેત સરગર

-

બહમિંગિામમાું ગયા સપ્ાિથી શરૂ થયેલી કોમનવેસ્થ ગેમ્સમાું રહવવારે ત્ીજા ટદવસની સ્પર્ાધાઓ પછી ભારતે ત્ણ ગોલ્્ડ મે્ડલ સહિત કુલ છ મે્ડલ્સ િાુંસલ કયાધા િતા અને એ બર્ા જ મે્ડલ્સ વેઈટહલફ્્ટટંગમાું મળ્યા િતા, જેમાું હસહનયર એથલેટ મીરાબાઈ ચાનુએ પણ ગોલ્્ડ મે્ડલ િાુંસલ કયયો િતો, તો ઉભરતા યુવાન, પહચિમ બુંગાળના અહચુંતા શેઉલીએ રહવવારે ભારત માટે ત્ીજો ગોલ્્ડ મે્ડલ પ્ાપ્ કયયો િતો.

અન્ય રમતોમાું ભારતની પુરૂષોની ટેબલ ટેહનસ ટીમ સેહમ ફાઈનલમાું પિોંચી ગઈ િતી, તો મહિલા ટીમ મલેહશયા સામે પરાજય સાથે સ્પર્ાધામાુંથી બિાર થઈ ગઈ િતી.

બે્ડહમુંટનમાું ભારતની હમક્સ ટીમે પાટકસ્તાનને પિેલા મુકાબલામાું 5-0થી સજ્જ્ડ પરાજય આપ્યો િતો અને આ ઈવેન્ટમાું પોતાનો પ્થમ ક્રમ – ગોલ્્ડ મે્ડલ જાળવી રાખવાની ક્ષમતા દશાધાવી િતી.

મહિલા િોકીમાું ભારતે ઘાના સામે 5-0 થી હવજય સાથે શાનદાર આરંભ કયયો િતો.

બહમિંગિામ ગેમ્સમાું પ્થમ ટદવસે ભારતીય હમક્સ બે્ડહમુંટન ટીમે પ્થમ મેચમાું જ પાટકસ્તાનને સજ્જ્ડ પરાજય આપ્યો િતો. ભારત વતી બી. સુહમથ રેડ્ી અને એમ. પોનપ્પાની જો્ડીએ પ્ભાવશાળી શરૃઆત કરતા ૨૧-૯, ૨૧-૧૨થી ઈરફાન સઈદ ભટ્ી અને ગઝાલા હસટદિકીની જો્ડીને િરાવી િતી. ટકદામ્બી શ્ીકાુંતે મેન્સ હસુંગલ્સમાું મુરાદ અલીને ૨૧-૭, ૨૧-૧૨થી િરાવ્યો િતો. હવમેન્સ હસુંગલ્સમાું ્ડબલ

ભારતીય હક્રકેટ ટીમે વેસ્ટ ઈફ્ન્્ડઝના પ્વાસમાું ત્ણ વન-્ડેની સીરીઝ 3-0થી ક્ીન ફ્સ્વપ કયાધા પછી પિેલી ટી-20માું પણ વેસ્ટ ઈફ્ન્્ડઝને 68 રને િરાવી પોતાનુું વચધાસ્વ જાળવી રાખ્યુું િતુું. પાુંચ મેચની આ સીરીઝની છેલ્ી બે મેચ અમેટરકામાું રમાવાની છે.

હટ્હન્ડા્ડના બ્ાયન લારા સ્ટેટ્ડયમમાું રમાયેલી પ્થમ ટી-20માું ભારતે છ હવકેટે190 રન કયાધા િતા, તેના જવાબમાું વેસ્ટ ઈફ્ન્્ડઝ 8 હવકેટ ગુમાવી ફક્ત 122 રન સુર્ી પિોંચી શક્યુું િતુું. વેસ્ટ ઈફ્ન્્ડઝના સુકાની પૂરને ટોસ જીતી પિેલા ભારતને બેટટંગ લેવાનુું કહ્યું િતુું.

ભારત તરફથી સુકાની રોહિત શમાધાએ 44 બોલમાું 64 અને ટદનેશ કાહતધાકે 19 બોલમાું 41 રન કરી ટીમને પ્ડકારજનક સ્કોર ખ્ડકી દેવામાું મુખ્ય ફાળો આપ્યો િતો. જવાબમાું ભારતે શરૂઆતથી જ વેસ્ટ ઈફ્ન્્ડઝની હવકેટો ખેરવી તેને ક્યારેય પ્ડકારની ફ્સ્થહતમાું પિોંચવા જ દીર્ી નિોતી.

હત્હન્ડા્ડના બ્ાયન લારા હક્રકેટ સ્ટેટ્ડયમમાું રમાયેલી આ મેચમાું ભારત નવોટદત ઝ્ડપી બોલર અશધાદીપ હસુંઘ, રહવ હબશ્ોઈ અને પીઢ ફ્સ્પનર રહવચન્દ્રન અહવિને 2-2 હવકેટ તથા ભૂવનેવિર અને રહવન્દ્ર જા્ડેજાએ એક-એક હવકેટ લીર્ી િતી. ટદનેશ કાહતધાકને તેની શાનદાર બેટટંગ બદલ પ્લેયર ઓફ ર્ી મેચ જાિેર કરાયો િતો.

 ?? ??
 ?? ?? ઓહલફ્મ્પક મે્ડાલીસ્ટ પી. વી. હસુંર્ુએ ૨૧-૭, ૨૧-૬થી માિૂર શિઝાદને િરાવી ભારતની જીત સુહનહચિત કરી િતી. હચરાગ-સાફ્્વવકે મુરાદ-ઈરફાન સઈદ ભટ્ીને અને હત્ષા જોલી અને ગાયત્ી ગોપીચુંદએ માિૂર શિઝાદગઝાલા હસદિીકીને સીર્ી ગેમ્સમાું િરાવી િતી.
ઓહલફ્મ્પક મે્ડાલીસ્ટ પી. વી. હસુંર્ુએ ૨૧-૭, ૨૧-૬થી માિૂર શિઝાદને િરાવી ભારતની જીત સુહનહચિત કરી િતી. હચરાગ-સાફ્્વવકે મુરાદ-ઈરફાન સઈદ ભટ્ીને અને હત્ષા જોલી અને ગાયત્ી ગોપીચુંદએ માિૂર શિઝાદગઝાલા હસદિીકીને સીર્ી ગેમ્સમાું િરાવી િતી.

Newspapers in English

Newspapers from United States