Garavi Gujarat USA

ફેડે વ્યવાજદરમવાં ધરખમ વધવારો કયયો

-

અમેરરકામાં ફેડરલ રરઝિવે સતત બીજા મવહને વ્યાજદરમાં 0.75 ર્કાનો ધરખમ િધારો કયયો હતો. ફેડના ચેરમેન જેરોમ પોિેલે જણાવ્યું હતું કે આિી વહલચાલ ફરી શક્ય છે. તેમણે અમેરરકાનું અર્્થતંત્ર મંદીમાં હોિાની અર્કળોને ફગાિી દીધી હતી.

અમેરરકામાં ફુગાિો હાલમાં 40 િર્્થના ઊંચા સ્તરે છ.ે ફુગાિાને અંકુશમાં લેિા માર્ે ફેડ વ્યાજદરમાં િધારો કરી રહી છે. ફેડે તેના ફેડરલ ફંડ્સ રર્ે ના ર્ાગવેર્ને િધારીને 2.25ર્ી 2.5 ર્કા કયયો હતો. ફેડે જુન અને જુલાઈમાં વ્યાજદરમાં કુલ 1.5 ર્કાનો મોર્ો િધારો કયયો છે, જે 1980ના દાયકાના રિારંભ પછીર્ી સૌર્ી તીવ્ર રેર્હાઇક છે.

અમેરરકા બેસ્ન્કગં વસસ્ર્મમાં નાણા રિિાવહતા માર્ે બેન્કો એકબીજાને વધરાણ કરે તેનો વ્યાજનો દર હિે ૨.૨૫ ર્કાર્ી ૨.૫ ર્કા ર્ઈ ગયો છે.

અમેરરકામાં આ સતત ત્રીજો ઐવતહાવસક વ્યાજ દરનો િધારો છે. જૂન મવહનામાં અમેરરકામાં વ્યાજના દર ૦.૭૫ ર્કા િધ્યા પછી બીજા મવહને આ સતત બીજો એર્લી જ માત્રાનો િધારો છે. ફેડરલ રરઝિવે આગામી સમયમાં ફુગાિા આધારરત વ્યાજ દર િધશે, મોંઘિારીના કારણે અમેરરકન અર્્થતંત્રમાં ર્ોડી ઢીલાશ જોિા મળશે એિું આકલન કયુું છે.

Newspapers in English

Newspapers from United States