Garavi Gujarat USA

સ્પવાઇસજેર્ને મવાત્ર 50 % ફ્્લવાઇટ્સ ઓપરેર્ કરવવા આદેિ

-

તાજેતરના સમયગાળામાં ફ્લાઇટ્સમાં ર્ેકવનકલ ખામીઓની સંખ્યામાં િધારો ર્તાં ભારતના એવિયેશન રેગ્યુલેર્ર ડાયરેક્ર્ર જનરલ ઓફ વસવિલ એવિયેશન્સ (DGCA)એ આકરું િલણ અપનાિીને એરલાઈન કંપની સ્પાઈસજેર્ને આગામી આઠ સપ્ાહ સુધી ફ્લાઈટ્સની સંખ્યા અડધી કરિાનો બુધિાર (27 જુલાઈ)એ આદેશ આપ્યો હતો. સ્પાઇસજેર્ની ફ્લાઇટ્સમાં 18 રદિસમાં ઓછામાં ઓછા આઠ ર્ેકવનકલ ખામી સજા્થઈ હતી.

DGCAના આદેશમાં જણાિાયું છે કે, સલામત અને ભરોસાપાત્ર એર ટ્ાન્સપોર્્થ સેિા ચાલુ રાખિા માર્ે સ્પાઈસજેર્ દ્ારા સબવમર્ કરિામાં આિેલ વિવિધ સ્પોર્ ચેક, ઈન્સ્પેક્શન અને શો કોઝ નોરર્સના જિાબને ધ્યાનમાં રાખીને આઠ અઠિારડયાના સમયગાળા માર્ે સ્પાઈસજેર્ની

ફ્લાઈટ્સની સંખ્યા મંજૂર કરાયેલી ફ્લાઈટ્સ સંખ્યાના 50% સુધી મયા્થરદત રહેશે. આ આઠ સપ્ાહ દરવમયાન એરલાઇન એનહાન્સ્ડ સિવેલન્સ હેઠળ રહેશે.

વિમાનના એસ્ન્જનમાં ખામીર્ી લઈને વિન્ડ વશલ્ડ તૂર્િાની અનેક સમસ્યા મુદ્ે DGCA એક્શનમાં આિી હતી. સ્પાઈસજેર્ના િધતા રકસ્સાઓને પગલે DGCAની ર્ીમે સ્પોર્ મુલાકાત લઈને પણ ચકાસણી કરી આ આદેશ આપ્યો હતો. સ્પાઈસજેર્ પર મુકેલ રિવતબંધોને કારણે આગામી સમયમાં ફરી હિાઈ ભાડા મોંઘા ર્િાની શક્યતા છે. ATFના ભાિમાં િધારાને કારણે અગાઉર્ી જ ફ્લાઈર્ના ભાડા િધ્યા છે અને હિે સમર સીઝનમાં સ્પાઈસજેર્ પર રિવતબંધો અને ફેસ્સ્ર્િ સીઝનની રડમાન્ડ ભાિની સાર્ે મુસાફરોની ભીડમાં િધારો કરશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States