Garavi Gujarat USA

IMFએ ભવારત સશહત વૈશવિક GDP વૃશધિનો અંદવાજ ઘર્વાડ્ો

-

ભારત સવહત સમગ્ વિશ્વમાં િધતી મોંઘિારી અને બકે ારીની િચ્ે મદં ીનો ભય ઊભો ર્યો છે ત્યારે ઇન્ર્રનશે નલ મોનર્ે રી ફંડ (આઇએમએફ)એ ભારત સવહતના દશે ો માર્ે જીડીપી વૃવધિદરના અદં ાજમાં ઘર્ાડો કયયો છે. આઇએમએફએ ફરી એક િખત િવૈ શ્વક જીડીપી વૃવધિના અદં ાજમાં ઘર્ાડો કયયો હતો. આઇએમએફએ િલ્ડ્થ ઇકોનોવમક આઉર્લકૂ ના એક અપડર્ે માં જણાવ્યું હતું કે િવૈ શ્વક િાસ્તવિક જીડીપી વૃવધિ ૨૦૨૨માં ધીમી પડીને ૩.૨ ર્કા ર્ઇ જશ.ે આ અગાઉ એવરિલમાં િવૈ શ્વક જીડીપીનો વૃવધિ દરનો અદં ાજ ૩.૬ ર્કા મકૂ િામાં આવ્યો હતો.

આઇએમએફના આઉર્લકૂ માં જણાિિામાં આવ્યું છે કે ચીન અને રવશયામાં આવર્ક્થ નરમાઇને કારણે બીજા કિાર્ર્થ માં િવૈ શ્વક જીડીપીમાં ઘર્ાડો ર્યો છે. આઇએમએફએ ૧૨ જલુ ાઇએ અદં ાજ મક્ૂ યો હતો કે ૨૦૨૨માં અમરે રકામાં ૨૦૨૨માં જીડીપીનો વૃવધિ દર ૨.૩ ર્કા રહેિાનો અદં ાજ છે. આઇએમએફએ ચીન માર્ે ૨૦૨૨નો જીડીપી વૃવધિ દર ૪.૪ ર્કાર્ી ઘર્ાડી ૩.૩ ર્કા કરી દીધો છે.

આઇએમએફએ િધમુ ાં જણાવ્યું છે કે પવચિમી દશે ો દ્ારા નાણાકીય અને ઉજા્થ રિવતબધં ો કડક બનાિિામાં આિિાને કારણે ૨૦૨૨માં રવશયાના અર્ત્થ ત્રં માં ૬ ર્કાનો ઘર્ાડો અને ૨૦૨૩માં ૩.૫ ર્કા ઘર્ાડાનો અદં ાજ મકૂ િામાં આવ્યો છે.

યધિુ ને કારણે યક્ુ ને ના અર્ત્થ ત્રં માં ૪૫ ર્કાનો ઘર્ાડો ર્િાનો અદં ાજ છે. ભારત ઉપર પણ તને ી અસર જોિા મળશ.ે િર્્થ ૨૦૨૨ માર્ે ભારતીય અર્ત્થ ત્રં માં ૭.૪ ર્કાની વૃવધિનો અદં ાજ મકૂ િામાં આવ્યો છ.ે જ્યારે ૨૦૨૩માં તને ઘર્ાડીને ૬.૧ ર્કા કરિામાં આવ્યો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States