Garavi Gujarat USA

બવાંગ્્લવાદેિે IMF પવાસે $4.5 શબશ્લયનની સહવાય મવાગી

-

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશે આંતરરાષ્ટીય નાણાંકીય ભંડોળ (IMF) પાસે 4.5 વબવલયન ડોલરની લોન માગી છે. આ સંબંવધત બાંગ્લાદેશના નાણારિધાન એએચએમ મુસ્તફા કમાલે આઈએમએફને સત્ાિાર પત્ર લખ્યો છે. રરપોર્્થ અનુસાર આઈએમએફના મેનેવજંગ ડાયરેક્ર્ર વક્સ્ર્ાવલના જૉર્જીિાને લખેલા આ પત્રમાં કહેિામાં આવ્યુ છે કે દેશની આવર્્થક હાલત િચ્ે વિદેશી હૂંરડયામણ અનામતને સ્સ્ર્ર રાખિા અને બાંગ્લાદેશ પર ક્ાઈમેર્ ચેન્જના રિભાિોને ઓછા કરિા માર્ે લોન લેિાની જરૂર છે.

બાંગ્લાદેશ બેન્કના ડેર્ા અનુસાર ગયા િર્વે જુલાઈર્ી આ િર્વે મે દરવમયાન બાંગ્લાદેશની આયાત 81.5 વબવલયન ડોલર રહી જે એક િર્્થ પહેલાની તુલનામાં 39 ર્કા િધારે છે. 20 જુલાઈ સુધી બાંગ્લાદેશની ફોરેક્સ રરઝિ્થ 39.7 વબવલયન ડોલર હતી. બાંગ્લાદેશમાં જૂન મવહનામાં મોંઘિારી દર નિ મવહનાના ઉચ્ સ્તરે 7.56 ર્કા રહ્ો હતો. આ મવહનાની શરૂઆતમાં આઈએમએફે પારકસ્તાનને ચાર વબવલયન ડોલરનુ પેકેજ આપિા પર સંમવત વ્યક્ત કરી હતી.

Newspapers in English

Newspapers from United States