Garavi Gujarat USA

સાશવત્ી શજંદાલ એશિયાના સૌથી ધશનક મશહલા બન્યાં

-

ભારતના શજંદાલ ગ્ુપના ચેરપસ્થન સાશિત્ી શજંદાલ એશિયાના સૌર્ી અમીર મશહલા બન્યાં છે. બ્લૂમબગ્થના અહેિાલ મુજબ સાશિત્ી શજંદાલની કુલ નેિિર્્થ 11.3 શબશલયન ડરોલર છે. બીજા નંબરે ચીનની ફરેન હોંગિી છે. તેની પાસે પણ 11.3 શબશલયન ડરોલરની સંપશતિ છે. 2021માં એશિયાની સૌર્ી અમીર મશહલા ચીનની યાંગ હુઈયાન હતી, જે હિે ત્ીજા નંબરે આિી ગયા છે. તેમની સંપશતિ 11 શબશલયન ડરોલર છે.

બ્લૂમબગ્થની શિવિના શબશલયરોનેસ્થની યદીમાં સાશિત્ી શજંદાલ 164માં સ્ર્ાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણી એશિયાના સૌર્ી અમીર વ્યશતિ છે. શજંદાલ ગ્ુપના ભારતમાં ત્ીજા ક્મની સૌર્ી મરોિી સ્િીલ કંપની ધરાિે છે.

પશતના મૃત્યુ પછી સાશિત્ી શજંદાલે ગ્ૂપનરો શબઝનેસ સંભાળ્યરો હતરો. સાશિત્ી દેિી 1950માં આસામના શતનસુરકયામાં જન્્પયાં હતા. 1970માં શજંદાલ ગ્ુપના ફાઉન્ડર હરરયાણાના ઓમપ્રકાિ શજંદાલ સાર્ે તેમના લનિ ર્યા હતા. ઓપી શજંદાલ અને સાશિત્ીના 9 બાળકરો છે. ચાર પુત્- પૃથ્િીરાજ શજંદાલ, સજ્જન, રતન અને નિીન છે. સજ્જન શજંદાલે JWS કંપનીની કમાન સંભાળી છે. ત્ીજા પુત્ રતન કંપનીમાં ડાયરે્ઝિરની પરોસ્િ પર છે. તરો પરરિારના સૌર્ી નાના પુત્ નિીન શજંદાલ 'શજંદાલ સ્િીલ'ના ચેરમેન છે. તેઓ સાંસદ પણ છે.

Newspapers in English

Newspapers from United States