Garavi Gujarat USA

યુદ્ધગ્રસ્્ત યુક્રેનના પ્રમુખના પત્ની સાથેના ફરેશન મેગેઝિન માટેના ફોટોશૂટને લોકોએ વખોડ્ો

-

રશિયાના સતત હુમલાઓના કારણે યુક્રેન હાલ તબાહ થઇ ગયું છે. સેંકડો ઇમારતો ધ્્વસ્ત થઇ છે તો સંખ્યાબંધ સૈશનકો અને આમ નાગરરકો માયાયા ગયા છે. શ્વશ્વની સહાનુભશૂ ત યુક્રેનની સાથે છે એ્વામાં ગત સપ્ાહે યુક્રેનના પ્રમુખ વ્લારિશમર ઝેલેન્સકી અને તેમની પત્ી ઓલેનાએ શ્વશ્વશ્વખ્યાત ફરેિન મેગેશઝન ્વોગ (Vogue) માટે ફોટોિૂટ કરા્વતાં લોકો તેમની પર ભારે પસ્તાળ પાડી છે. આ ફોટાઓ ્વોગ મેગેશઝનની ઓનલાઈન એરડિન માટે લે્વામાં આ્વી હતી.

ફસ્ટયા લેડી ઓલેના ઝેલેન્સ્કાએ આ ફોટા પોતાના

છે કરે, ્વોગ મેગેઝીનના ક્વર પર આ્વ્વું એ ઘણા લોકોનું સપનું છે અને તે ખૂબ જ પ્રશતષ્ાની ્વાત છે. તેણે કહ્યં છે કરે, તે યુક્રેનની િરેક મશહલાને અહીંયા જો્વા માંગજે. જેઓ હાલમાં િરણાથથી શિશબરોમાં યુદ્ધની પીડા સહન કરી રહ્ા છે. તેને આ મેગેઝીનના ક્વર પર આ્વ્વાનો અશધકાર છે અને આ તેમની ક્ષમતા બતા્વે છે.

જોકરે અનેક લોકો આ ફોટાઓની ટીકા કરી રહ્ા છે. જેમાં એક યુઝસસે લખ્યું છે કરે, િું ઝેલેન્સકી પાસે હજુ પણ આ બધું કર્વાનો સમય છે. ઓલેના ઝેલેન્સ્કા અને ઝેલેન્સકી બંને એક જ િાળામાં ભણ્યા હતા. તે અલગ ્વાત છે કરે, ઓલેના ઝેલેન્સકીની યુશન્વશસયાટીમાં અભ્યાસ કરતી ્વખતે મળી હતી.

ઓલેના ઝેલેન્સકાએ આરકકિટેક્ચરનો અભ્યાસ કયયો છ.ે બાિમાં તેણે લેખનમાં રસ િાખવ્યો હતો. િરેક વ્યશતિ જાણે છે કરે, ઝેલેન્સકી રાજકારણ પહેલાં હાસ્ય કલાકાર હતા. તે સમયે તેમની કોમેડી લેખક તેમની પત્ી ઓલેના હતી. આ કપલને 2 બાળકો પણ છે. સાથે જ ઝેલેન્સકી પોતાના સત્ા્વાર કામમાં વ્યસ્ત છે ત્યારે ઓલેનાં િેિમાં બાળકો અને મશહલઓને સામેલ કરતી ઝુંબેિનો ભાગ બની રહી છે.

 ?? ?? ઈન્સ્ટાગ્ામ એકાઉન્ટ પર મુક્યા છે. ઓલેનાએ લખ્યું
ઈન્સ્ટાગ્ામ એકાઉન્ટ પર મુક્યા છે. ઓલેનાએ લખ્યું

Newspapers in English

Newspapers from United States