Garavi Gujarat USA

કાર્ડ્યફના ઝપ્તા-પુત્રનું બાંગ્લાદેશમાં િેર પનીવાથની શંકાસ્પદ મો્ત

-

બાંગ્લાિેિમાં કારડયાફના એક પરર્વારના પાંચ સભ્યોમાંથી શપતા-પુત્રનું ઝેર પી્વાથી િંકાસ્પિ મોત થયું છે, જ્યારે બાકીના ત્રણ સભ્યો આઇસીયુમાં િાખલ હો્વાનું સ્થાશનક પોલીસે જણાવ્યું હતું.આ પરર્વાર સીલ્હટ

િહરે ના એક ફ્લેટમાં રહેતો હતો. આ પરર્વારના સંબંધીઓએ પોલીસને આ ઘટનાની જાણ કરતા તેમણે

ઘરમાં િર્વાજો તોડીને તપાસ કરી હતી.

આ પરર્વારના મોભી, 51 ્વર્યાના રરફકુલ ઇસ્લામ અને તેમના 16 ્વર્યાના પુત્ર મશહકુલને હોસ્સ્પટલમાં લઇ જતી ્વખતે જ તેમનું મૃત્યુ થયું હતું, જ્યારે તેમનાં પત્ી અને અન્ય બાળકો સાર્વાર હેઠળ છે.

િહેરના રી્વરસાઇડ શ્વસ્તારમાં રહેતો આ પરર્વાર બાગંલાિેિની બે મશહનાની મુલાકાતે ગયો હતો અને તે તમામ બેભાન અ્વસ્થામાં મળી આવ્યા હતા.

હોસ્સ્પટલના સુશપ્રન્ટેન્ડેન્ટ ફરરિ ઉરદિને જણાવ્યું હતું કરે, 45 ્વર્યાના હુસનારા, 20 ્વર્યાની સમીરાની હાલત ગંભીર હતી અને 24 ્વર્યાના પુત્ર સારિકુલ સાર્વાર હેઠળ હતો.

તેમણે ્વધુમાં જણાવ્યું હતું કરે, ડોક્ટસયા સાથે ચચાયા કરતા અને સમગ્ ઘટનાની તપાસ કરતા અમે એ્વું માનીએ છીએ આ કરેસ ઝેર પી્વાનો હો્વાની િક્યતા છે. આ શબસ્લ્ડંગમાં તે પરર્વારના નજીકના સંબંધીઓ રહે છે. અમે તેમની પણ પૂછપરછ કરી છે. અત્યારે એ્વું માનીએ છીએ કરે, રાત્રે ભોજન કયાયા પછી આ પરર્વાર સુઇ ગયો હતો, તેમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટના અને તેઓ કરે્વી રીતે મૃત્યુ પામ્યા તે અંગે ્વધુ તપાસ હાથ ધરીિું.

આ ફ્લેટમાંથી કોઇ અ્વાજ નહીં આ્વતા સંબંધીઓએ પોલીસને બોલા્વી હતી અને અશધકારીઓએ ઘરનો િર્વાજો તોડીને તમે ાથં ી બેભાન પીરડતોને બહાર કાઢ્ા હતા અને પછી તેમને હોસ્સ્પટલમાં લઇ જ્વામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પરર્વારના અન્ય સભ્યો બાંગ્લાિિે પહોં્‍છયા છે. મૃતકોના પોસ્ટ મોટયામ ઢાકામાં કર્વા માટે કાયયા્વાહી હાથ ધર્વામાં આ્વી હતી. આ ઘટનાથી કારડયાફના બાંગ્લાિિે ી સમાજમાં િોક વ્યાપ્યો છે. કારડયાફમાં બાંગ્લાિેિી એસોશસએિનના આશસસ્ટન્ટ સેક્ટરે રી મોહમ્મિ રરફકુલ ઇસ્લામે જણાવ્યું હતું કરે, અમે સહુ આ ઘટનાથી સ્તબ્ધ થઇ ગયા છીએ. અત્યારે ઉનાળાની રજાઓના કારણે મોટી સંખ્યામાં શરિરટિ બાંગ્લાિેિી લોકો બાંગ્લાિેિના સીલ્હટ, ઓસમાની નગર અને તાજપુરમાં છ.ે

 ?? ??

Newspapers in English

Newspapers from United States