Garavi Gujarat USA

રરબ્શ સુનક પર ્ટોરી સભ્્યોના ગંભીર આક્ેપ

-

લરિર્નમાં ‍વડાપ્રધાન પદ માર્ે રરલશ સુનક અને લિઝ ટ્રુસ સ્પધા્ત જામી છે ત્યારે છે ત્યારે તેમને નીલતઓ અંગે ર્ોરી સભ્યોની રર્કાઓનો સામનો કર‍વો પડ્ો છે. આ ્બંને નેતાઓએ ગુરુ‍વારે રાત્ે નોથ્ત ઇંગ્િે્‍સડના િીડ્ઝમાં ક્‍સઝ‍વવેરર્‍વ પાર્ટીના કટ્ટરપંથી સાંસદો (ર્ોરી સભ્યો)ને સં્બોલધત કયા્ત હતા. આ સભ્યો પણ ચૂંર્ણીમાં મતદાન કરશે. ર્ોરી સભ્યએ આ મલહનાની શરૂઆતમાં ચા્‍સસેિર પદ છોડ‍વાના સુનકના લનણ્તય પર સ‍વાિ ઉઠાવ્યો હતો. તેના પર આરોપ િગાવ્યો કે, તેમણે તેના ભૂતપૂ‍વ્ત '્બોસ'ની સાથે ગદ્ારી કરી છે. ‍વેસ્ર્ યોક્કશાયરના ર્ોરી સભ્યએ કહ્યં, 'તમે સારા સેલ્સમેન

છો અને તમારામાં ઘણા ગુણો છે. આમ છતાં ઘણા િોકો ્બોરરસ જો્‍સસનને સમથ્તન આપતા રહેશે.

ઘણા િોકોએ જોયું છે કે તમે તેમની સાથે ગદ્ારી કરી છે. જ્યારે તેમણે જ તમને આ રાજનેતા ્બનાવ્યા છે અને કેર્િાક િોકો તમને 10 ડાઉલનંગ સ્ટ્ીર્માં પણ જો‍વા ઇચ્છતા નથી. આ‍વા આક્ેપોના જ‍વા્બમાં રરલશ સુનકે કહ્યં કે, ‘મારી પાસે ્બીજો કોઈ લ‍વકલ્પ નહોતો. કારણ કે, દેશની આલથ્તક ન્સ્થલત પર તેમની સાથે ઊંડા મતભેદો હતા. ખાસ કરીને એ‍વા સમયે જ્યારે અથ્તવ્ય‍વસ્થા ‍વાસ્તલ‍વક પડકારોનો સામનો કરી રહી છે. એર્િા માર્ે મારી પાસે કોઈ લ‍વકલ્પ ્બચ્યો ન હતો.

સુનક કરતા ટ્રુસને ર્ોરી સભ્યોનું ‍વધુ સમથન્ત છે. આ સાંસદો હ‍વે ્બેિેર્ પેપર દ્ારા તેમની પસંદગીના ઉમેદ‍વારને મત આપશે. રરલશ સુનકને એ‍વા મતદારો સમથ્તન આપી રહ્ા છે જેમણે 2019ની સામા્‍સય ચૂંર્ણીમાં પ્રથમ‍વાર ક્‍સઝ‍વવેરર્‍વ પાર્ટીને મત આપ્યો હતો. રરલશ સુનકે સ્‍વીકાયુું છે કે તેઓ ‍વડાપ્રધાનપદની સ્પધા્તમાં ન્બળા પડી રહ્ા છે. જોકે, આ દરલમયાન તેમણે એક-એક ‍વોર્ મેળ‍વ‍વાનું ‍વચન આપ્યું છે. ગુરુ‍વારે ્બંને નેતાઓએ િીડ્ઝમાં તેમના પ્રથમ સત્ા‍વાર ર્ોરી નેતૃત્‍વને સં્બોલધત કયુું. ઉલ્ેખનીય છે કે, આ સભ્યો પણ ર્ૂંક સમયમાં ચૂંર્ણીમાં મતદાન કરશે.

લરિર્નના ન‍વા ‍વડા પ્રધાન કોણ ્બનશે તેના પરરણામો 5 સપ્ર્ેમ્્બરે જાહેર થશે અને ટ્રુસે તાત્કાલિક ર્ેક્સ કાપના ‍વચન આપ્યા પછી ર્ોરી સભ્યોના સ‍વવેક્ણમાં મજ્બૂત સરસાઇ મેળ‍વી છે. સટ્ટા્બાજીની એક્સચે્‍સજ ફમ્તSmarkets અનુસાર, ટ્રુસ ક્‍સઝ‍વવેરર્‍વ પાર્ટીનાં ‍વડાં અને ‍વડાંપ્રધાન ્બને ત‍વે ી 90 ર્કા સંભા‍વના છે.

Newspapers in English

Newspapers from United States