Garavi Gujarat USA

ઋષિ સુનકે આમૂલ ટેક્સ ષવઝન રજૂ કયુું

-

ક્‍સઝ‍વવેરર્‍વ પાર્ટીના નેતા અને લરિર્ીશ ‍વડા પ્રધાન ્બન‍વાની રેસમાં ્બે ફાઇનલિસ્ર્ ઋલિ સુનક અને લિઝ ટ્સ ‍વચ્ેની હરરફાઇ લતવ્ર ્બની રહી છે ત્યારે સુનકે આ‍વક ‍વેરામાં કપાત આપ‍વાના ‍વચન સાથે દેશનો ફુગા‍વો એર્િે કે જી‍વનજરૂરી ચીજ ‍વસ્તુઓ પરના ભા‍વ ‍વધારાને અંકુશમાં િે‍વાનું ‍વચન આપી થોડા ‍વિચોમાં ્બેઝીક આ‍વક‍વેરો 20 ર્કા સુધી ઘર્ાડ‍વાની પ્રલતજ્ા િીધી છે. 20 ર્કાનો ર્ેક્સ ઘર્ાડો છેલ્ા 30 ‍વિ્તમાં આ‍વક‍વેરામાં સૌથી મોર્ો કાપ હશે. સુનકે ઇમીગ્ેશન પર 10-પોઈ્‍સર્ પ્િાન સાથે ‍વડા પ્રધાન તરીકે "શક્ય તેર્િી ઝડપથી પકડ" કર‍વા માંગે છે તેમ જણાવ્યું છે.

ચૂંર્ણી ઝું્બેશમાં ર્ેક્સમાં કપાતનો મુદ્ો પ્ર્બળ ્બની ગયો છે અને ફોરેન સેક્ેર્રી િીઝ ટ્સે પ્રથમ રદ‍વસથી ર્ેક્સમાં કાપ મૂક‍વાનું ‍વચન આપ્યું છે જ્યારે સુનકે ‍વધતા જતા ફુગા‍વાને કા્બૂમાં િે‍વા માર્ે ‍વધુ માપેિા-તોળેિા અલભગમ પર ધ્યાન કેન્્‍સરિત કર‍વાની માંગ કરી છે. સપ્ાહની શરૂઆતમાં એનર્જી લ્બિ પરના VATમાં ઘર્ાડો કર‍વાની જાહેરાત સાથે તેમણે યુ-ર્ન્ત િીધો હો‍વાનો ઇનકાર કયચો હતો.

ઓલપલનયન પોલ્સ અને ્બુકમેકરના મતે પ્રલતસ્પધટી લિઝ ટ્સથી પાછળ ચાિી રહેિા સુનકે કહ્યં હતું કે "ભૂતપૂ‍વ્ત ર્ોરી ‍વડા પ્રધાન માગા્તરેર્ થેચરની સરકાર પછી સૌથી મોર્ો આ‍વક ‍વેરાનો કાપ મૂક‍વાનું મારૂ લ‍વઝન છે. તે એક કટ્ટરપંથી રિન્ટિકોણ છે પરંતુ તે ‍વાસ્તલ‍વક છે. પરંતુ કેર્િાક મુખ્ય લસદ્ાંતો છે કે જેના પર હું સમાધાન કર‍વા તૈયાર નથી. એલપ્રિ 2024માં આ‍વક‍વેરામાં 1 પે્‍સસનો કાપ અમિી ્બનશે. પ્રથમ તો, હું ક્યારેય પણ ફુગા‍વો ‍વધે તે રીતે ર્ેક્સમાં ઘર્ાડો નહીં કરું. ્બીજું, હું પાળી ન શકું તે‍વા ‍વચનો આપતો નથી. અને ત્ીજું, અમે જે પડકારોનો સામનો કરીએ છીએ તેના લ‍વશે હું હંમેશા પ્રમાલણક રહીશ. કારણ કે આગળ શું છે તે લ‍વશે િોકો સાથે ચચા્ત કયા્ત લ‍વના આ નેતૃત્‍વ હરીફાઈ જીત‍વી એ માત્ અપ્રમાલણક જ નહીં પણ જાતે જ કુહાડા પર પગ મૂક‍વા જે‍વું હશે. જે આગામી સામા્‍સય ચૂંર્ણીમાં હાર‍વા માર્ે અમારા પક્ની લનંદા કરશે અને અમને િાં્બા સમય સુધી લ‍વપક્માં મોકિશે.’’

સુનકે જણાવ્યું હતું કે "હ‍વે ક્‍સઝ‍વવેરર્‍વ સભ્યો મુશ્કેિ સમયમાં આપણા દેશનું નેતૃત્‍વ કરનાર વ્યલક્ને પસંદ કર‍વા લનણ્તય તરફ ‍વળે છે, ત્યારે હું તેમને લ‍વનંતી કરીશ કે કોઈ પણ રિન્ટિકોણ પર સા‍વધાની સાથે ‍વતવે. કોઈપણ મુશ્કેિ ટ્ેડ-ઓફને સામેિ ન કરો અને યાદ રાખજો કે જો કંઈક સાચું હો‍વાનું િાગે તો તે કદાચ હશે."

સુનકે જણાવ્યું હતું કે ‘’જો તેઓ ‍વડા પ્રધાન તરીકે ચૂંર્ાશે તો નેશનિ હેલ્થ સલ‍વ્તસ (NHS) ની સુધારણા યોજનાઓના ભાગ રૂપે GP અથ‍વા આઉર્પેશ્‍સર્ એપોઇ્‍સર્મે્‍સર્માં પૂરતી નોર્ીસ આપ્યા ‍વગર ગેરહાજર રહેનાર દદટીઓ પર ર્ેમ્પરરી 10 દંડ કરાશે. આમ કર‍વાથી અ્‍સય દદટીને તે સ્િોર્ ઓફર કરી શકાશે. પ્રથમ ‍વખત એપોઇ્‍સર્મે્‍સર્ ચૂકનાર દદટીને "શંકાનો િાભ" અપાશે.’’

તેમની પ્રચાર ર્ીમે જણાવ્યું હતું કે જો ચર્ૂં ાશે તો સુનકની પહેિી પ્રાથલમકતા ફુગા‍વાને પહોંચી ‍વળ‍વાની રહેશે અને તે પછી સુનકનું ર્ેક્સ લ‍વઝન મહેનતુ પરર‍વારોના લખસ્સામાં કામનો પુરસ્કાર આપ‍વા માર્ે પૈસા પાછા આપ‍વાનું રહેશે.

ર્ોરી સભ્યો સાથેની ‍વાતચીતમાં સુનકને ર્ેકેદારો દ્ારા લ‍વનંતી કરાઇ હતી કે રેસમાં "અંડરડોગ" હો‍વા છતાં હાર ન માને. જેના જ‍વા્બમાં સુનકે જણાવ્યું હતું કે "હું જે મૂલ્યોમાં લ‍વશ્વાસ કરું છું તેના માર્ે હું િડી રહ્ો છું. હું તે ્બા્બતો માર્ે િડી રહ્ો છું જે મને આપણા દેશ માર્ે યોગ્ય િાગે છે. અને હું અર્ક‍વાનો નથી.

સુનકના પ્રલતસ્પધટીઓએ કર‍વેરાના મુદ્ે સુનક પર "યુ-ર્ન્ત" િે‍વાનો આરોપ મૂકી કહ્યં હતું કે િોકો ર્ેક્સમાં કપાત માર્ે આર્િી િાં્બી રાહ જોઈ શકે નથી.

ક્‍સઝ‍વવેરર્‍વ કેમ્પેઈન હેડક્ાર્્તર (CCHQ) દ્ારા આગામી સપ્ાહથી સભ્યોને પોસ્ર્િ ્બેિેર્ મોકિ‍વામાં આ‍વશે. પોસ્ર્િ ્બેિેર્ પરત કર‍વાની અને ઓનિાઈન ‍વોર્ રજીસ્ર્ર કરા‍વ‍વાની છેલ્ી તારીખ 2 સપ્ર્ેમ્્બરની સાંજની છે અને પરરણામ 5 સપ્ર્ેમ્્બરે જાહેર થશે.

Newspapers in English

Newspapers from United States