Garavi Gujarat USA

િોંગોમાં શાંન્તરક્ષિો પર હુમલામાં બે ભાર્તીય જવાનોના મો્ત, UNSC એ ઘટનાને વખોડી

-

સં્યુક્ત રાષ્ટોની સ્લામતી સનમનતએ કોંગોમાં ્યુએન નમશન પરના િુમ્લાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. આ િુમ્લામાં ભારતના બે શાંનતરક્કો અને મોરોક્ોના એક નાગકરકનું મૃત્્યુ થ્યું છે. કોંગોના સત્તાવાળાઓને આ િુમ્લાની ઝડપથી તપાસ કરવા અને ગુનેગારોને સજા અપાવવાની નવનંતી કરી છે.

ભારત અને ફ્ાન્સના એક અખબારી નનવેદનમાં 15 દેશોની શનક્તશાળી કાઉસ્ન્સ્લે પીકડતોના પકરવારો અને ભારત તથા મોરોક્ો પ્ત્્યે ઊંડી સંવેદના વ્્યક્ત કરી છે.

કાઉસ્ન્સ્લે નોથ્ષ કકવુ પ્ાંતના બુટેમ્બોમાં 26 જુ્લાઈના રોજ કરા્યે્લા આ િુમ્લામાં ઇજાગ્સ્ત શાનં તરક્કો અને નાગકરકોના ઝડપથી સ્વસ્થ થા્ય તેવી શુભેચ્છા વ્્યક્ત કરી િતી અને ્યુનાઈટેડ નેશન્સ અને મૃતકો પ્ત્્યે શોક વ્્યક્ત ક્યયો િતો.

‘સીક્્યુકરટી કાઉસ્ન્સ્લના સભ્્યોએ નોથ્ષ કકવુમાં ્યુનાઈટેડ નેશન્સ ઓગષેનાઈઝેશન સ્ટેનબ્લાઈઝેશન નમશન પરના તાજેતરના િુમ્લાઓની સખત ટીકા કરી િતી.

ભારતની બોડ્ષર સીક્્યુકરટી ફોસ્ષ (BSF)એ મંગળવારે ડેમોક્રેકટક રીપસ્બ્્લક ઓફ કોંગોમાં થ્યે્લા િુમ્લામાં તેમના બે જવાનોના મોત થ્યા િોવાની પુસ્ષ્ટ કરી છે. તે બંને શાનં તરક્કોની ઓળખ િેડ કોન્સ્ટેબ્લ નશશુપા્લ નસંિ અને સનવા્લા રામ નવશ્ોઈ તરીકે થઈ છે.

Newspapers in English

Newspapers from United States