Garavi Gujarat USA

ઓસ્ટ્ેનલયન એરપોટ્ટ ઉપર મેિમફીન્સ સાથે પિડાયેલા પ્રવાસીને 2664 ડોલરનો દંડ

-

ઇન્ડોનને શ્યાથી મકે મફીન્સ અને િેમ સાથે ્લઈને આવ્લે ો એક પ્વાસી પકડાતાં તને ઓસ્ટ્ને્લ્યાના એરપોટ્ષ ઉપર 2664 ડો્લરનો દંડ કરા્યો છે. સ્વાકદષ્ટ વાનગી ગરે કા્યદે િોવાના પગ્લે તે ્લાવવા બદ્લ આખં માં પાણી આવી જા્ય તવે ો આકરો દંડ કરા્યાની આ ઘટના ડાનવન્ષ નવમાની મથકની છે. ઓસ્ટ્ને ્લ્યામાં પોતાના કૃનર્ ઉદ્ોગના નવદેશી જીવાતો અને રોગો સામે રક્ણ માટે અત્્યતં કડક બા્યો સીક્્યોકરટી કા્યદા અમ્લમાં છે. ઈન્ડોનને શ્યામાં ત્્યાનં ા દિૂ ાળા ઢોરોમાં ફૂટ એન્ડ માઉથ ડીસીઝ િા્લમાં વ્્યાપક રીતે ફે્લા્ય્લે ો િોવાથી ત્્યાનં ી ઈંડા અને માસં તમે જ એની વાનગીઓ ઉપર ખબૂ જ કડક નન્યત્રં ણો ્લદા્ય્લે ા છે.

આવી પ્નતબંનિત વસ્તુઓ પ્વાસીઓના સામાનમાં િો્ય તો એ શોિી કાઢવા ત્્યાંના એરપોટ્સ્ષ ઉપર એ માટે ખાસ તાન્લમબદ્દ ડોગ્સની સેવા ્લેવા્ય છે. આવા જ એક ડોગ ઝીન્ટાને આ બંને ખાદ્ચીજોની ગંિ આવતા પ્વાસીની તપાસમાં તેના બેક પેકમાંથી આ બંને ખાદ્ચીજો મળી િતી. 2664 ડો્લરમાં નસડનીમાં 567 સોસ અને મેકમફીન્સ ખરીદી શકા્ય છે.

Newspapers in English

Newspapers from United States