Garavi Gujarat USA

‘બડે ર્મર્ાં છોટે ર્મર્ાં’નું શૂટટંગ સ્કોટલેન્ડ-ર્ુરોપમાં થશે

-

ગિ વર્મિના અંિમાં બોતલવૂડની અત્્યાર સુધીની સૌથી મોંઘી ફફલ્મની જાહેરાિ કરવામાં આવી હિી. જેમાં જુદાજુદા સમ્યના બે એક્શન સુપર સ્્ટાસમિ જોવા મળશે. આ ફફલ્મનું નામ 'બડે તમ્યાં છો્ટે તમ્યાં' રાખવામાં આવ્્યું છે. અક્ષ્યકુમાર અને ્ટાઈગર શ્ોફને ચમકાવનારી આ ફફલ્મનું બજે્ટ રૂતપ્યા 350 કરોડની આસપાસ છ.ે જેનું ફદગ્દશમિન અલી અબ્બાસ ઝફર કરશે. આ ફફલ્મનો ફસ્્ટમિ લૂક પણ ફરલીઝ કરવામાં આવ્્યો છે. જેમાં ્ટાઈગર અને અક્ી ધમાકેદાર એક્શન તસક્વન્સ પરફોમમિ કરિા નજર આવ્્યા હિા.

હવે, આ ફફલ્મના બજે્ટ મુજબ, ફફલ્મને પણ ્યુરોપના તવતવધ લોકેશન્સ પર શૂ્ટ કરવાની િૈ્યારી કરવામાં આવી છે અને િે ત્્યાં િપાસ કરવા મા્ટે

પણ ્ટીમ જશે. ફફલ્મમાં વીએફએક્સનો ઉપ્યોગ ઘ્ટાડવાની ્ય ો જ ન ા સાથે અને ફર્યલ ્ટાઈમ લોકેશન્સ પર શૂ્ટ કરવા મા્ટે સ્કો્ટલેન્ડ, ઓસ્ટ્ી્યન આલ્પ્સની સાથે સાઉદી અરેતબ્યા અને ઓસ્ટ્ેતલ્યાને પસંદ કરવામાં આવ્્યા છે. જેકી િગનાની અને િેના તપિા વાસુ િગનાનીની પ્રોડક્શન કંપની પૂજા એન્્ટર્ટેઈનમેન્્ટ આ ફફલ્મને પ્રોડ્ુસ કરશે.

અત્્યારે, 'બડે તમ્યાં છો્ટે તમ્યાં' ના પ્રી-પ્રોડક્શનનું કામ જોરશોરથી ચાલુ છે અને ફફલ્મનું શૂફ્ટંગ 100 ફદવસમાં આ્ટોપી લેવાની િૈ્યારી છે. ફફલ્મમાં હાઈએક્શન ડ્ામા તસક્વન્સને ફફલ્માવવા મા્ટે તવદેશી એક્શન ટ્ેઈનર અને આફ્ટમિસ્્ટની મદદ લેવામાં આવી રહી છે. જેથી બોલીવૂડમાં આજ સુધી નજર ન આવી હો્ય િેવી શાનદારધમાકેદાર એક્શન તસલ્વર સ્સ્ક્ન પર રજૂ કરી શકા્ય.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States