Garavi Gujarat USA

ગીત ગાવાની શોખીન તારા સુતરરયા

-

બોલીવૂડની યુવા અભિનેત્ી તારા સુતરરયા કહે છે કે તેને ગીતો ગાવાનો ખૂબ જ શોખ છે. તેને હંમેશાં રિલ્મોમાં ગીતો ગાવાની ઇચ્છા હોય છે. તેની નવી રિલ્મ ‘એક ભવલન રરટર્સ્સ’માં તેણે અભિનયની સાથે જ ગીત પણ ગાયું છે. તે બાળપણથી જ ગીત ગાવામાં માહેર છે. ‘એક ભવલન રરટર્સ્સ’માં તેણે ‘શામત’ ગીત ગાયું છે. આ રિલ્મનું રિગ્િશ્સન મોભહત સૂરીએ કયુું છે. આ રિલ્મમાં તેની સાથે અજુ્સન કપૂર, રિશા પટની અને જોન એબ્ાહમ પણ મુખ્ય િૂભમકામાં છે. પોતાના શોખ અંગે તેણે કહ્યં કે, ‘મારી હંમેશાંથી ઇચ્છા રહી છે કે હું મારી રિલ્મોમાં ગીત ગાઉં. મોભહત સર સાથે મારી અઢી વર્્સ અગાઉ મુલાકાત થઈ હતી. હું જાણતી હતી કે તેઓ રિલ્મ બનાવી રહ્ા છે અને તેમણે કહ્યં હતું કે તેમને આ રોલ માટે ગાયકની જરૂર છે. ગાયકી મારા જીવનનો મહત્વનો િાગ છે. હું અભિનેત્ી બની એ પહેલાં મેં સંગીત ક્ેત્ે કામ કયુું છે. મારા માટે આ સપનું પૂણ્સ થવા સમાન છે. િરેક કામ યોજના પ્રમાણે પાર પડ્ું છે. મોભહત સરે મને જ્યારે મારા માટે જ રિલ્મમાં ગીત ગાવાનું કહ્યં તો મારી ખુશીની કોઈ સીમા નહોતી.’

‘એક ભવલન રરટર્સ્સ’માં તે આરવીના રોલમાં િેખાવાની છે. પોતાના એ રોલ ભવશે તારાએ કહ્યં કે ‘તેના માટે મ્યુભિક જ સવ્સસ્વ છે અને એ જ બાબત મને તેની સાથે જોડે છે. સૌથી અગત્યની વાત એ છે કે આરવી ભહમ્મત નથી હારતી. એ વાત આજે કેટલાય પુરુર્ો અને મભહલાઓ માટે સાચી સાભબત થાય છે. અમે એવી પેઢીનાં છીએ જે હકીકતમાં માને છે.’

આ રિલ્મમાં િીમેલનું કેરેક્ટર ગલ્સનેક્સ્ટ-ડોરનું નથી, તેઓ સાહસી છે એવું જણાવતાં તારાએ કહ્યં કે ‘રિશા અને મારું પાત્ એવાં છે કે તેમને જે જોઈતું હોય એ માટે તેઓ કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. મભહલાઓ જ્યારે સખત, સશક્ત અને ખતરનાક હોય ત્યારે તે કેવી હોય છે એને અલગ રીતે િેખાડવામાં આવ્યું છે. તેમનાં પાત્ નેગેરટવ છે, તેઓ

ભબર્િાસ અને નીડર પણ છે.’

Newspapers in English

Newspapers from United States