Garavi Gujarat USA

ભમકા ભસંહને મળી ગઈ તેની જીવનસાથી

-

જાણીતા ગાયક ભમકા ભસંહે પોતાની જીવનસાથીને પસંિ કરવા માટે એક સ્વયંવર રચ્યો હતો અને તે સ્ટાર િારત ચેનલ પર િશા્સવવામાં આવ્યો હતો. આ શો દ્ારા અનેક યુવતીઓ ભમકાને પોતાનો જીવનસાથી બનાવવા પહોંચી હતી. જોકે બાજી તો કોઈ બીજું જ મારી ગયું છે. એ બીજું કોઈ નહીં, પરંતુ ભમકાની જ બેસ્ટ ફ્ેર્ડ આકાંક્ા પુરી છે.

આકાંક્ાની સાથે પ્રંભતકા િાસ અને નીત મહલ િાઇનલ રાઉર્ડમાં હતી. ભમકાએ આ ત્ણમાંથી આકાંક્ાને જીવનસાથી તરીકે પસંિ કરી છે. આ બન્ે એક િાયકા કરતાં પણ વધુ સમયથી એકબીજાને ઓળખે છે. ભમકાના ઘરે જ્યારે પૂજા રાખવામાં આવી હતી

એ વખતે પણ આકાંક્ા તેની સાથે તેના ઘરમાં હાજર હતી. અગાઉ તે કહી ચૂકી હતી કે તે ‘સ્વયંવર: ભમકા િી વોટી’માં િાગ લેશે, કારણ કે તે ભમકાને અર્ય કોઈ મભહલાની

 ?? ??

Newspapers in English

Newspapers from United States