Garavi Gujarat USA

જયપ્રકાશ નારાયણનું પાત્ર ભજવશે અનુપમ ખેર

-

નજીક નથી જોઈ શકતી. આ શોની શરૂઆત થઈ એના ઘણા સમય બાિ તે વાઇલ્ડ કાડ્સ દ્ારા શોમાં એર્ટર થઈ હતી. બીજી તરિ ભમકા ભસંહે જણાવ્યું હતું કે તે ચાહે છે કે તેની ભમત્ તેની પત્ી બને. જોકે બન્ેનાં લગ્ન ક્યારે અને ક્યાં થશે એની માભહતી મળી નથી.

િારતમાં વર્્સ 1975માં તત્કાલીન વડાંપ્રધાન ઈફ્ર્િરા ગાંધીએ લાિેલી ‘ઈમરજર્સી’ની આજે પણ ચચા્સ થઈ રહી છે અને ભવરોધ પક્ો આ સમયને સત્ા ટકાવી રાખવાના હભથયાર તરીકે ગણાવી રહ્ા છે. ‘ઈમરજર્સી’ના સમય પર રિલ્મ બનાવવાની કંગના રણોતે સંપૂણ્સ તૈયારી કરી છે. છેલ્ા કેટલાક સમયથી ભવભવધ મીરડયામાં કંગના અને રિલ્મ ટીમ દ્ારા તેનો ઉલ્ેખ થઈ રહ્ો છે. તાજેતરમાં આ રિલ્મમાં મહત્વના પાત્ િજવનારા પીઢ અભિનેતા અનુપમ

ખેરનું પોસ્ટર જાહેર થયું છે. આ રિલ્મમાં અનુપમ ખેર જયપ્રકાશ નારાયણની િૂભમકા િજવી રહ્ા છે.

જયપ્રકાશ નારાયણ ઈફ્ર્િરા ગાંધીની નીભતઓના ભવરોધી હતા અને ઈમરજર્સી સમયે પણ તેમણે ઈફ્ર્િરા ગાંધીના ભનણ્સયનો ખૂબ જ ભવરોધ કયયો હતો. આ પાત્માં અનુપમ ખેરના ભસલેક્શનથી રિલ્મ પ્રત્યે ઓરડયર્સની ઉત્સુકતા વધી છે. અનુપમ ખેર અત્યાર સુધી ભવભવધ િાર્ાની 500થી વધુ રિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. અગાઉ, કંગનાનો ઈફ્ર્િરા

Newspapers in English

Newspapers from United States