Garavi Gujarat USA

મિન્સનો જાદુ હવીે બધે િ પ્રસરરી ચૂક્્યો છે

-

વસ્ત્ોની દુવન્યામાં વજન્સૌે હવે આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. નાનાં છોકરાંઓથી માંડીને મોટી ઉંમરના સ્ત્ી-પુરૂ્ષો સૌુધી વજન્સૌે ર્ેની મોવહની ફેલાવી દીધી છે.

આધુવનક ્યુવર્ીઓની વજન્સૌ માટેની ઘેલછાએ ર્ો માઝા મુકરી છે. વજન્સૌમાં અનેક જાર્ની પેટનતા અને એમ્બ્ોઇડરી હવે રોવજંદા વપરાશનો ભાગ બની ગઇ છે. આમ છર્ાં કોલેજ કન્્યાની વજન્સૌમાં અને પાટટીમાં પહેરાર્ી વજન્સૌમાં ખાસ્સૌો ર્ફાવર્ જોવા મળે છે.

એક સૌમ્યમાં ફતિ પાર્ળી અને લચીલી કમરની સ્વામીની વજન્સૌ પહેરર્ી જ્્યારે હવે સ્થૂળકા્ય ્યુવર્ીઓ પણ વજન્સૌ પહેરર્ાં ખચકાર્ી નથી. પરંર્ુ કેવા દફગરમાં ક્્યા પ્રકારની વજન્સૌ શોભશે ર્ે સૌમજવું બહુ જરૂરી છે. ર્મારું દફગર ગમે ર્ેવું હો્ય પણ જો ર્મે વજન્સૌની ખરીદી સૌમજદારી પૂવતાક કરો ર્ો ર્મારી દેહ્યલ્ટિને આક્ષતાક બનાવી શકો છો. ફતિ વજન્સૌ જ નહીં ર્ેની ઉપર પહેરવામાં આવર્ું ટોપ પણ આખા પોશાકને અનોખો ઓપ આપે છે.

અલબત્ત વજન્સૌ અને ટોપની પરફેક્ટ જોડી બનાવવી મુશ્કેલ છે. આમ છર્ાં કેટલાંક મુદ્ાઓ ધ્્યાનમાં લઇને વજન્સૌટોપની જોડી પસૌંદ કરી શકા્ય. વજન્સૌ

ખરીદર્ી વખર્ે એક વાર્ ્યાદ રાખજો. શો રૂમનો સૌેલ્સૌમેન ર્ેના ર્ગડા કવમશન માટે ર્મને ગેરમાગગે દોરી શકે છે. ર્ેથી ર્મારી કા્યાનો વવચાર કરીને ખરીદી કરજો.જો ર્મારી ઊંચાઇ ઓછી હો્ય ર્ો લો વેઇસ્ટ વજન્સૌ પસૌંદ કરો. આ વજન્સૌ બેલ બોટમ પેટનતાની નહીં પણ નીચેથી સૌાંકડી હોવી જોઇએ. આ પ્રકારની વજન્સૌ ર્મને લાંબા હોવાનો આભાસૌ આપશ.ે ર્વે ી જ રીર્ે જો ર્મારા પગ લાંબા હો્ય ર્ો એવી વજન્સૌ પસૌંદ કરો જે ફતિ ર્મારા પગને જ નહીં પરંર્ુ વનર્ંબને પણ આક્ષતાક દશાતાવે. જો ર્મારા વનર્ંબ પહોળા હો્ય ર્ો થોડી લો વેઇસ્ટની અને થોડી બોટમવાળી વજન્સૌ ખરીદો. નીચેથી સૌાંકડી વજન્સૌ લેવાનું ટાળો. વજન્સૌ સૌાથે થોડી વહલવાળા જૂર્ા પહેરવાથી ર્મારી ઊંચાઇ વધારે દેખાશે. જો ર્મારા થાપા સ્થૂળ હો્ય ર્ો ર્મે થાપાના વહસ્સૌામાં દડઝાઇન અથવા એમ્બ્ોઇડરી કરેલી વજન્સૌ પસૌંદ કરો જેથી લોકોનું ધ્્યાન થાપાને સ્થાને એમ્બ્ોઇડરી ર્રફ જ જા્ય.

જો ર્મે ખૂબ નાજુક છો ર્ો ર્મારા માટે સ્ટ્ેઇટ કટ વજન્સૌ ્યોગ્્ય રહેશે. આવી વજન્સૌ ર્મારા શરીર પર ચપોચપ ફરીટ થઇ જશે જેથી ર્મારું દફગર આક્ષતાક દખે ાશે.

આ વસૌવા્ય પણ વજન્સૌ ખરીદર્ી વખર્ે નાની-મોટી બીજી બાબર્ો પણ ધ્્યાનમાં રાખવી જરૂરી છે, જેમ કે ક્ાસૌી લૂક માટે ઘેરા રંગની વજન્સૌ પહેરો. ડાક્ક કલરની વજન્સૌ સૌાથે કમર સૌુધી આવર્ું કફ્ર્ાન પહેરો. આ કફર્ાનમાં જો સ્વરોસ્કરીનુ વક્ક કરેલું હશે ર્ો ર્ે વધારે ઓપી ઉઠેશે.

આ પોશાક સૌાથે સૌરસૌ મઝાની બુટ્ી અને બ્ેસૌલેટ પહેરવાથી ર્મારા વ્્યવતિત્વને નવો જ વનખાર પ્રાપ્ત થશે. પરંર્ુ જો ર્મે પાટટીમાં જવાના મૂડમાં હો ર્ો સૌરસૌ મઝાની એમ્બ્ોઇડરી કરેલું વજન્સૌ પસૌંદ કરો. આ ઉપરાંર્ પેઇન્ટ કરેલા વજન્સૌની વનરાળી છટા પણ ર્મને 'હટકે' લૂક આપશે. આવા વજન્સૌ ર્મારા વખસ્સૌાંને પણ પોસૌાશે.

બાકરી હવે વજન્સૌની બ્ાન્ડ માટે ઝાઝી વચંર્ા કરવાનો સૌમ્ય ગ્યો. ર્મે બેત્ણ સૌારા શો-રૂમ કે શોપીંગ મોલની મુલાકાર્ લેશો ર્ો ર્મારી સૌામે એક કરર્ાં એક ચદઢ્યાર્ી વજન્સૌની બ્ાન્ડ ખુલ્ી મુકરી દેવામાં આવશે. અને હવે ર્ો અવર્ સ્થૂળકા્ય માનુનીઓ માટે પણ મહાનગરોમાં ખાસૌ શો રૂમ ખુલવા લાગ્્યાં છે જ્્યાં જઇને ર્ે પંજાબી સૌુટ કે સૌાડીના સ્થાને મનગમર્ી વજન્સૌ ખરીદવાની ઇચ્છા પૂણતા કરી શકે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States