Garavi Gujarat USA

જૂના જમાનાની રાણીઓ જેવું સૌૌંદર્્ય કેવી રીતે મેળવવું

-

આપણે નાનપણથી રાજારાણીની વાર્ાતાઓ વાંચર્ા આવ્્યા છીએ. વાર્ાતામાં રાજા ઘણુંખરું બહાદૂર હો્ય અને રાણી રૂપરૂપની અંબાર હો્ય. ઘણાં લોકો વાર્ાતાઓમાં રાણીનાં સૌૌંદ્યતાનું વણતાન વાંચીને પ્રભાવવર્ પણ થઇ જર્ાં હો્ય છે. સ્ત્ીઓને પણ મનમાં એમ થર્ું હો્ય કે અમને પણ રાણી જેવું સૌૌંદ્યતા મળે ર્ો કેટલું સૌારું.

ચહેરાથી લઈને પગને ચમકાવવા માટે આજે માકકેટમાં ઢગલાબંધ બ્્યૂટી પ્રોડક્્ટ્સૌ છે. બ્ાન્ડેડથી લઈને નોનબ્ાન્ડેડ બ્્યૂટી ક્રીમ છે. ર્ો ગોરા બનાવર્ી વવવવધ ટ્ીટમેન્ટ પણ છે, જેના માટે લાખો રૂવપ્યા ખચતાવામા આવે છે. પરંર્ુ પહેલાના જમાનામાં આમાનું કંઈ જ ન હર્ું. છર્ાં મવહલાઓ સ્વરૂપવાન દેખાર્ી હર્ી. પ્રાચીન કાળની અનેક મવહલાઓના વખાણના ઉલ્ેખ ગ્ંથોમાં મળી આવે છે. ર્ેમની આ સૌુંદરર્ા બનાવટી નવહ, પરંર્ુ કુદરર્ી હર્ી. કેમ ક,ે ર્ેઓ કુદરર્ી વસ્ર્ુઓનો ઉપ્યોગ કરીને પોર્ાની સૌંુદરર્ા વધારર્ી હર્ી. ર્મે અનેક રાણીઓની ર્સૌવીરો જોશો ર્ો સૌમજી જશો કે ર્ેઓ કેટલી સૌુંદર હર્ી. ર્ેમની સૌુંદરર્ા એટલી હર્ી ક,ે ર્ેઓ કોઈને પણ પોર્ાની ર્રફ આકવ્ષતાર્ કરી લેર્ી. આજે પણ ર્ેમની ર્સૌવીરો જોશો ર્ો ર્મે ર્ેને દુવન્યાની સૌૌથી સૌુંદર મવહલાઓના વખર્ાબ આપશો. ર્ેથી જ રાજાઓ ર્ેમની રાણીઓની સૌુંદર પર મોવહર્ી થઈ જર્ા હર્ા. પણ શું ર્મે ક્્યાર્યે છે કે આખરે ર્ેઓ આટલી સૌંુદર કેવી રીર્ે બનર્ી. પોર્ાની ્યુકેવલપ્ટસૌને એકદમ ચમકર્ી કેવી રીર્ે રાખર્ી. પોર્ાના રાજાને પોર્ાની ર્રફ આકવ્ષતાર્ કરવા માટે ર્ે કેવા પ્રકારના નુસ્ખા અપનાવર્ી.

રાજાને આક્ષતાનારી રાણીઓની સૌુંદરર્ાનું શું રહસ્્ય હર્ું. ર્ે કેવા પ્રકાના પ્રાકૃવર્ક સૌાધનોનો ઉપ્યોગ કરી, જેનાથી ર્ેઓ સૌુંદર દેખા્ય. ર્ેઓ કેવી રીર્ે પોર્ાને સૌુંદર બનાવી રાખર્ી. ગ્ંથોમાં અને પ્રાચીન કાળના પુસ્ર્કોમા રાણીની સૌુંદરર્ાના રહસ્્યોનો ઉલ્ેખ છે.

રાણીઓની ન્હાવાની રીર્ એકદમ અલગ રહેર્ી. પહેલાના જમાનામાં રાણીઓ સૌામાન્્ય પાણીની નહોર્ી ન્હાર્ી. ર્ેઓ પાણીમાં દૂધ અને ગુલાબની પાંદડીઓ વમક્સૌ કરી. જેથી ર્ેમની ્યુકેવલપ્ટસૌ કોમળ અને સૌુંદર બની રહે. ર્ેમના શરીરનો રંગ પણ હંમેશા વનખરર્ો રહે. દૂધ અને ગુલાબથી શરીરની ્યુકેવલપ્ટસૌ વનખરી ઉઠે છે.

આજના સૌમ્યમાં ર્મે જેને પરફ્્યુમ કહો છો, ર્ેને પહેલા અત્તર કહેર્ા. આ અત્તરને ફૂલોમાંથી બનાવવામાં આવર્ા. રાણીઓ પોર્ાના કપડા પર હંમેશા આ સૌુગંધીદાર અત્તર લગાવર્ી. જેનાથી ર્ેમના કપડા આખો દદવસૌ સૌુગંવધર્ રહી શકે. આ અત્તરથી રાજા હંમેશા રાણી ર્રફ આકવ્ષતાર્ રહેર્ા.

ર્મે પણ જો આ દટપ્સૌનો ઉપ્યોગ કરો ર્ો કોઈ રાણી જેવા જાજરમાન બની શકો છો. સૌુંદરર્ા અને મવહલાઓનો અનેરો નાર્ો છે. જો સ્ત્ી કોસ્ટેવમટ પ્રોડક્્ટ્સૌને છોડીને કુદરર્ી સૌુંદરર્ા ર્રફ વળે ર્ો ર્ે જરૂર ર્ેને પ્રાપ્ત કરી શકે છે.

Newspapers in English

Newspapers from United States