Garavi Gujarat USA

મેક્્સીકન રોલ

-

્સામગ્ી: કોબી ૫૦૦ ગ્ામ, રાજમા ૨૫૦ ગ્ામ, ડુંગળી ૧૦૦ ગ્ામ, ટામેટા કેચપ ૨ ટે. ્ટપૂન, લસણની પ્ટે ટ ૧ ટે. ્ટપૂન, ગરમ મસાલો ૧ ટી. ્ટપૂન, મીઠું ટ્ટે ટ પ્માણે. ઉપર નાખ્વા માટેનો હોટ ્સો્સની ્સામગ્ી નીચે પ્રમાણે :

ટામેટા ૫૦૦ ગ્ામ, લાલ મરચા ૧૦ થી ૧૨, ગરમ મસાલા ૧ ટી. ્ટપૂન, લસણની પે્ટટ ૧ ટી. ્ટપૂન, ખાંડ ૧ ટે. ્ટપૂન, મીઠું ટ્ટે ટ પ્માણે, ઉપર નાખ્વા માટે ચીિ કે ક્રરીમ.

રીતઃ કોબી બરાબર ધોઈને ગરમ પાણીમાં ૧૦ થી ૧૨ ચમચનટ રાખ્્યા. બાદ કોબીના પાન સાચ્વીને કાઢ્વા. ્વચ્ેનો કઠણ ભાગ કાઢી નાંખ્વો. પાન પોચા ન થ્યા હો્ય તો ્ફરીથી થોડી્વાર ગરમ પાણીમાં રાખ્વા અને ચનતાર્વા.

રાજમા પલાળ્વા અને બા્ફ્વા. બ્ફાઈ ગ્યેલા રાજમાની પે્ટટ કર્વી. ડુંગળી િીણી સુધારી થોડા તેલમાં ગુલાબી થા્ય તે્વી સાંતળ્વી. બાદ લસણની પે્ટટ નાંખીને સાંતળ્વું. પછી રાજમાની પે્ટટ નાખ્વી. તેમાં મીઠું, ગરમ મસાલો, કેચપ નાંખ્વા. બરાબર ચમક્સ કર્વું. બહુ કઠણ નહીં, ્ટપ્ેડ કરી શકા્ય ત્વે ી પે્ટટ રાખ્વી અને ઊતારી લે્વી. સોસ માટે ટામેટાના ટુકડા કરી આખા મરચા સાથે બા્ફરી લે્વા અને ચમક્સમાં ક્રશ કરી સુપ ગાળી લે્વું. બાદ તેમાં મીઠું, ખાંડ, લસણ એ ગરમ મસાલો નાંખીને ઉકાળ્વું. ૭ થી ૮ ચમચનટ ઉકાળ્વું બાદ ઊતારી લે્વું. કોબીના પાન સાચ્વીને આખા રહે તેમ રાખ્વા. એક પાન લઈને તેના પર રાજમાની પે્ટટ લગા્વ્વી. તેના પર બીજું પાન મૂકરીને પે્ટટ લગા્વ્વી. બાદ રોલ ્વાળ્વો. આ રીતે બધા રોલ ત્યૈ ાર કર્વા. બેકીંગ ટ્ેમાં તેલ લગા્વીને બધા રોલ ગોઠ્વ્વા. અને તેના પર હોટ સોસ નાંખ્વો. ૧૦ ચમચનટ ૩૫૦ અંશ ્ફે. તાપમાને બેક કર્વું. બાદ ઉપર ચીિ અગર ક્રરીમ નાંખ્વું અને ૧ ચમચનટ બેક કર્વું. પીરસતી ્વખતે રોલના પીસ કાપીને બાદ સ્વ્થ કરો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States