Garavi Gujarat USA

ફણગા્વેલા મગના ચાઈનીઝ રોલ

-

્સામગ્ી : ્ફણગા્વેલા મગ ૧૦૦ ગ્ામ, નુડલ્સ ૫૦ ગ્ામ, લીલી ડુંગળી ૧૦૦ ગ્ામ, કેપ્સીકમ ૫૦ ગ્ામ, આજીનો મોટો ૧/૪ ટી. ્ટપૂન. ચીલી સોસ ૧ ટે.્ટપૂન, સો્યા સોસ ૧ ટી.્ટપૂન, ટામેટા કેચપ ૧ ટે.્ટપૂન, મીઠું ટે્ટટ પ્માણે.

રીત ઃ મગ થોડા કડક લાગે તે્વા બા્ફ્વા. નુડલ્સ છુંદી રહે તે્વી બા્ફ્વી. ડુંગળી પાન સાથે િીણી સુધાર્વી. કેપ્સીકમ પણ િીણું સુધાર્વું. ડુંગળી થોડા તેલમાં સોનેરી સાંતળ્વી.

કેપ્સીકમ પણ સાંતળ્વું. મગ, નુડલ્સ, ડુંગળી, કેપ્સીકમ બધું ચમક્સ કર્વું. તેમાં મીઠું, આજીનો મોટો, ચીલી સોસ, સો્યા સોસ, કેચપ ચ્વગેરે નાંખ્વું. બધું બરાબર ચમક્સ કર્વું. મેંદો ચાળી મોણ નાંખીને પૂરી જે્વો લોટ બાંધ્વો. લુઆ પાડીને રોટલી ્વણ્વી. ૧/૨'' છોડીને એક છેડે પુરણ મુક્વું અને રોલ ્વાળ્વો. ચમરડ્યમ તાપે તેલમાં સોનેરી થા્ય તે્વા તળ્વા. કેચપ અને ચીલી સોસ સાથે સ્વ્થ કર્વા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States