Garavi Gujarat USA

ત્્વચાની એલર્જી માટે ઘરગથ્્થથુું ઉપાયો

-

ત્્વચાને શરીરનો સૌથી નાજુક ભાગ માન્વામાં આ્વે છે. આ કારણ છે કે તેનો ખાસ ખ્્યાલ રાખ્વાની જરૂર છે. થોડી બેદરકારી પણ ઈન્્ફેક્શનનું કારણ બની શકે છે. એલર્જીના કારણે ત્્વચા પર ખંજ્વાળ આ્વ્વી, સોજા અને લાલ ચકતા જો્વા મળે છે. આ તમામ લોકો માટે ચચંતાનું કારણ બને છે. ત્્વચા પર ઈન્્ફેક્શનના લક્ષણો દેખા્ય તો તરત જ ડોક્ટરની સલાહ લે્વી. જેથી સમ્યસર સાર્વાર શરૂ થઈ શકે. આ ચસ્વા્ય પણ અન્્ય ઘરેલૂ ઉપા્યો છે જેને તમે અજમા્વી શકો છો.

ત્વચાની એલર્જીના કારણો

• માટી ઉડ્વી

• પાલતુ પ્ાણીઓ

• ્ફૂડ

• જી્વજંતુ કરડ્વાથી

• દ્વાઓ

• શેમ્પૂ

• પરફ્્યૂમ

• સા્ફ સ્ફાઈ માટેના પદાથ્થ

• ત્્વચા પર દ્વા લગા્વ્વી

• ચલપસ્્ટટક અને સાબુ

ત્વચાની એલર્જીના ઘરગથ્્થથુું ઉપા્યો ્સફરજનનથુું વવનેગર

આ એક અલ્કલાઈન પ્કૃચત છે, તેમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટી બેક્ટેરર્યલ ગુણ હો્ય છે. તેની મદદથી તેને ત્્વચા પર લગા્વ્વાથી એલર્જીમાં આરામ મળે છે. આ સાથે ત્્વચા પર સંક્રમણ ્વધતું નથી, આ માટે સ્ફરજનનું ચ્વનેગર એક મોટી ચમચી લો અને 1 કપ પાણી લો. પાણીને ગરમ કરો અને તેમાં ચ્વનેગર ચમક્સ કરો. તેને રૂની મદદથી પ્ભાચ્વત ્ટથાને લગા્વો. 1520 ચમચનટ બાદ રાખીને સા્ફ કરી લો. ત્્વચાની એલર્જીમાં સુધારો ન થા્ય ત્્યાં સુધી રદ્વસમાં 2 ્વાર રોજ આ કામ કરો.

અલોવેરા

અલો્વેરાને હીચલંગ ગુણો માટે ખાસ માન્વામાં આ્વે છે. આ માટે ત્્વચા એલર્જીમાં પણ તેનો ઉપ્યોગ કરા્ય છે. તેમાં રહેલા એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ ખંજ્વાળ અને લાલ ચકતાથી રાહત આપ્વામાં મદદ કરે છે. આ માટે તમે અહીં અલો્વેરા જેલ લગા્વી શકો છો. તે પ્ભાચ્વત જગ્્યા પર લગા્વો અને 30 ચમચનટ માટે રહે્વા દો. જ્્યારે ત્્વચા સારી થઈ જા્ય ત્્યારે તેનો પ્્યોગ બંધ કર્વાથી રાહત મળશે.

નાટર્યેળ તેલ

તે મોઈશ્ચરાઈચિંગ ગુણથી ભરપૂર હો્ય છે. તેમાં એનાલ્જેચસક અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હો્ય છે. માન્વામાં આ્વે છે કે નારર્યેળનું તેલ એલર્જીના કારણે થતી રેડનેસ અને ખંજ્વાળથી રાહત આપી શકે છ.ે તેને માટે નારર્યેળ તેલના થોડા ટીપાં હથેળી પર લો અને તેને પ્ભાચ્વત ્ટથાને લગા્વીને 30 ચમચનટ બાદ સાદા પાણીથી સા્ફ કરી લો. પછી તે ્ટથાનને રૂમાલથી લૂછી લો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States