Garavi Gujarat USA

“ચૌથી કા જોડા”

- ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

સહદરીના ચોકમાં નળિયાના છાપરામાંથી તડકો બાકીની ઓસરીમાં રેલાઈ રહ્ો હતો. આછા રેલાતા તડકામાં બેઠી કુબરા અને હમીદાની અમ્મી હાથ ળસલાઈકામ કરી રહી હતી. અમ્મીના હાથમાં હુન્નર હતો. નાનાં મોટાં કે સાવ સાદા કપડાંને પણ એ એવી રીતે સીવી આપતી કે કપડાંની ળસકલ બદલાઈ જાય, પહેરનાર રાજી થઈ જાય. કેટલાય બચ્ાંની છઠ્ીથી માંડીને શાદીબ્યાહ સુધીના કપડાં એણે સીવી આપ્યા હતા. આ ળસલાઈકામથી જ એના ઘરની રોજી રોટી પૂરી થતી. કુબરા અને હમીદાના બાપના મોત પછી અમ્મી માટે ઘર ચલાવવા માટે આ એક જ રસ્તો હતો. નાની હમીદાના કહેવાથી અમ્મીએ એક વાર ભાઈ પાસે વારસાગત ળમલકતમાંથી ભાગ માંગવા ઈશારો કરી જોયો હતો અને ત્યારથી ભાઈએ પત્ર લખવાનો એક માત્ર વ્યહવાર હતો એ પણ બંધ કરી દીધો હતો. ઘર તો જેમ તેમ કરીને ચાલતું હતું પણ કબુ રાની શાદી માટેની વાત ક્યાંય ચાલતી નહીં.

મોટી દીકરી કુબરા, સુકલકડી કાયા અને સાવ સાધારણ દેખાવના લીધે ઉમં ર વિોટી ગઈ હોવા છતાં આજ સુધી કુંવારી બેઠી હતી. નાની હમીદા દેખાવે અને સ્વભાવે પણ ફટાકડો હતી. એના માટે તો કદાચ એક કરતાં એકવીસ મૂરળતયા મિી જાય પણ જ્યાં સુધી મોટી કુબરાની શાદી ન થાય ત્યાં સુધી હમીદા માટે ળવચારવાનું અમ્મીને મુનાસીબ નહોતું લાગતું.

પણ હા, અમ્મી કુબરાની શાદી માટે હંમેશા એક લાલ જોડી તૈયાર રાખતી. સમય જતાં એનોય રંગ ફફક્ો પડતો અને કુબરાની શાદી માટેની આશા પણ.

હવે તો આ ઘરમાં આસપાસના મહોલ્ામાંથી આવતી પડોશણો પણ જાણે કપડાં સીવડાવવાની સાથે એકના એક સવાલ લઈને આવતી.

“કુબરા માટે કોઈ માંગુ આવ્યું? ક્યાંય આગિ વાત ચાલી?” અને આવા તીરની જેમ ચૂભતાં સવાલોથી ત્રાસીને કુબરાને ભાગ્યેજ બહાર આવીને કોઈને મિવાની ઈચ્છા થતી. એણે પોતાની જાતને એક કો્ચલામાં પૂરી દીધી હતી. આમ ને આમ ફદવસો પસાર થતાં હતાં.

આજે જરા જુદી ઘટના બની. ઘરની છત પર બેઠેલો કાગડો કોઈ મહેમાન આવવાની એંધાણી આપે એ પહેલાં ટપાલી એક પોસ્ટકાડ્ડ નાખી ગયો. વારસાગત ળમલકતમાંથી ભાગ આપવાના બદલે સંબંધો જ ભૂલીને બેસી ગયેલા ભાઈનો દીકરો રાહત અલી એક આખા મળહના માટે કોઈ ટ્ેઈળનંગ માટે અહીં પધારી રહ્ો હતો. પોસ્ટકાડ્ડ વાંચતી હમીદાનો ગુસ્સો લાવાની જેમ ઉકિી રહ્ો હતો. વાત એની વ્યાજબી હતી. અહીં બે ટાઈમ માંડ રોટી-સબ્જીથી પેટ ભરતાં મા-ફદકરીઓએ રાહતનો બરાબર અળતળથસત્કાર કરવાનો હતો, હથેિીના છાંયે રાખવાનો હતો એવો મામુજાનનો આગ્રહ હતો.

મામાના ઘેર તો છપ્પનભોગ બનતાં હશે પણ અહીં હાંડલા કસ્ુ તી કરતાં હોય ત્યાં આવી તક સાચવવાની અપેક્ા રાખે એ તીખા મરચાં જેવી હમીદાથી સહન થાય એમ નહોતું તો હમીદાની વાત ગમે એટલી વ્યાજબી હોય પણ અમ્મીએ તો સંબંધ સાચવે છૂટકો હતો.

“શા માટે? શા માટે, રાહતની તકેદારી સાચવવાની આટલી બધી ખેવના હોવી જોઈએ?” હરીફરીને હમીદાને આ સવાલ અકિાવતો અને દરેક વખતે અમ્મી એને સમજાવતી, ઠંડી પાડતી. અમ્મીને ઊંડે ઊંડે આશા હતી કે રાહતના નજરમાં કુબરા વસી જાય તો એનું ભાળવ સલામત બની જાય અને અંતે હમીદા કુબરા માટે થઈને અમ્મીની વાત પર નમતું જોખી દેતી.

સંબંધ સાચવવા કે બંધાવાની આશાએ ઘરમાં જરા જેટલું સોનું હતું એય વેચીને પરોણાગત કરવાની અમ્મીની તૈયારી હતી. હમીદાનો આ સામે પણ સખત ળવરોધ હતો. એને મન કુબરાની શાદી માટે સાચવેલી જણસને આમ આવા સંબંધો સાચવવા વેડફી નાખવી એ નરી મૂખ્ડતા હતી પણ તેમ છતાં એના આકરા ળવરોધને અવગણીને અમ્મીએ રાહતને આવકારવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી.

અને એક ળનધા્ડરીત ફદવસે રાહતની પધરામણી થઈ.

મામુજાનની ઈચ્છા મુજબ રાહતને શક્ય હોય એવા શાહી ઠાઠથી રાખવાની અમ્મીની દરેક વાત પર હમીદા અકિાતી.

અમ્મી ઈચ્છતી કે કેમ કરીને રાહતની નજર કુબરા પર ઠરે પણ સાવ હાલીમવાલી જેવા દેખાતા રાહતની લોલુપ નજર કોના પર હતી એ હમીદા પારખી ગઈ હતી. માત્ર કુબરાના ભાળવની ળચંતા આડે અમ્મી રાહતની ફફતરત પારખી શકતી નહોતી અને કુબરા તો જાણે ભીની માટીનો ળપંડ હતી. એને જેમ ઘાટ આપો એમ એ આકાર ધરી લે એવી હતી. ભગવાને કોઈની નજરમાં વસી જાય એવી ખૂબસૂરતીથી એને વંળચત રાખી હતી પણ એના હાથમાં હુન્નર હતો. અમ્મી ઈચ્છતી કે કુબરાનો આ હુન્નર રાહત પારખે. કુબરા પણ હવે અમ્મીની ઈચ્છા પારખી ગઈ હતી. રાહત રાજી રહે એના માટે એ બધું જ કરવા તૈયાર હતી. રાહતને ભાવતાં ભોજન બનાવવાનું હવે એને ગમવા માંડ્ુ હતું. રાહતની હર એક ખ્વાળહશ પૂરી કરવામાં કુબરા ધન્યતા અનુભવતી પણ હા, રાહતને રૂબરૂમાં મિવાની ળહંમત આજ સુધી એની શળમ્ડલી પ્રકૃળતના લીધે એ કરી શકી નહોતી. એ અણગમતું કામ હમીદના માથે આવતું. રાહત સામે સખત ચીઢના લીધે હમીદા એની સાથે બોલવાનું ટાિતી પણ અમ્મીની ળવનંતી અને કુબરાના ભાળવ માટે થઈને હમીદાએ કમને પણ એ જવાબદારી સ્વીકારી.

જે કામ હમીદા કુબરા માટે એક રસ્તો કંડારવાની જવાબદારી સમજીને કરતી એને રાહત હમીદા સુધી પહોંચવાનો માગ્ડ સમજીને આગિ વધતો રહ્ો.

કુબરા માટે રાહત એક મનગમતું સપનું હતો જે એને ખુલ્ી આંખે જોવું હતું, રાહત સાથે એને જીવી લેવું હતું. રાહત એના માટે શું ળવચારે છે, શું કહે છે એ જાણવાની સતત આતુરતા રહેતી.

હમીદા એને કે અમ્મીને કેમેય કરીને સમજાવી શકે એમ નહોતી કે કુબરા જેની સાથે જીવન જોડવાનું મખમલી સપનું જોઈ રહી છે એ રાહત ખરેખર તો બદમાશ,સ્વાથથી પ્રકળૃ તનો માણસ છે. રાહત કુબરા માટે થઈને હમીદા સાથે વાત કરતો નથી પણ હમીદાને પામવા કુબરા સાથે સંબંધ રાખવાનો ચાિો કરે છે. એ કેવી રીતે અમ્મી કે કુબરાને સમજાવે કે રાહતને કુબરામાં નહીં હમીદામાં રસ છ.ે

જો કે આ વાત જમાનાની અનુભવી અમ્મીના ધ્યાન બહાર નહોતી પણ ડૂબતો તરણું પકડે એમ કોઈ પણ રીતે રાહતની નજર કુબરા પર ઠરે એની મથામણમાં એ સતત પ્રયત્નશીલ રહેતી અને અવનવા નુસખા અજમાવતી.

જે સતત ળચંતામાં હોય એના શુભળચંતકોય અનેક હોય. અમ્મીની ળચંતા પારખી ગયેલી એની સખી વિી એક સાવ અનોખો નુસખો શોધી લાવી. ‘मरता क्ा न करता’

અમ્મીએ આ નુસખો અજમાવાનો ળનણ્ડય લઈ લીધો અને એમાં સાથ આપવા કબુ રા અને હમીદાને સમજાવી લીધા. કુબરાએ રાજી થઈને અને હમીદાએ નારાજગીથી એમાં સંમળત આપી.

અને વાત ખાસ કોઈ એવી મોટીય નહોતી. કુબરાએ બનાવેલી અને મૌલવીના આળશષ વચનોથી પળવત્ર બનેલી રોટી હમીદાએ રાહતને

પીરસવાની હતી. જેનાથી રાહતનું ધ્યાન પીરસનાર પરથી ખસીને બનાવનાર તરફ કેન્ન્રિત થાય. હમીદાને આ વાત તદ્દન વાળહયાત લાગતી હતી પણ કુબરાના માયૂસ ચહેરા પાછિ ઝિકી ઊઠેલી આશાની લકીરે એ થોડી કુણી પડી.

હમીદા સમજતી હતી કે કુબરા માટે શાદી એક એવી જરૂફરયાત હતી જેનાથી એની ળવધવા અમ્મીની જવાબદારીઓ પૂરી થવાની હતી. માથેથી દીકરીની શાદીનો બોજ હિવો થવાનો હતો. હમીદા અમ્મીની લાચારી સમજી શકતી હતી.

અમ્મી કહેતી, “જે ફદવસે હું નહીં રહું ત્યારે તું તો જીવી લઈશ પણ કુબરા, એનું શું થશે?”

અમ્મીની વાત સાચી હતી. શીિા સ્વભાવની મોટી બહેન માટે નાની આટલું તો કરી શકેને? હમીદાએ પોતાની જાતને માંડ માંડ તૈયાર કરી. એ બળલએ ચઢતા પશુ જેવી લાચારી પોતાની જાત માટે અનુભવી રહી. એ રાત્રે કુબરાએ બનાવેલી અને મૌલવીના આળશષ વચનોથી પળવત્ર બનેલી રોટી લઈને હમીદા રાહતને પીરસવા આવી...

બહાર મહોલ્ામાં ભીડભંજન હજરત અલીની દુઆઓ માંગતી સ્ત્રીઓના અવાજમાં હમીદાની ચીસો દબાઈ ગઈ.

બીજા ફદવસે અમ્મીના ખોિામાં બેશુદ્ધ જેવી પડેલી કુબરા, થોડા ફદવસ પહેલાં જ રાહત અને કુબરાની શાદીમાં કુબરાને પહેરવા માટે સીવીને તૈયાર કરેલી લાલ કપડાંની જોડી પડેલી હતી અને એક ખૂણામાં કૌમાય્ડનું બળલ ચઢાવીને, વેર-ળવખેર થયેલી હમીદા બેઠી હતી.

અમ્મીની મહેમાનનવાજી માણીને સંતોષના ઓડકાર ખાતો રાહત સવારની ગાડીમાં પોતાના ગામ જવા નીકિી ગયો. એની શાદીની તારીખ ળનળચિત થઈ ચૂકી હતી. ઉર્્દદૂ સાહિત્્યના હિિાર્ાસ્્પર્ લેહિકા ઈસ્્મત ચુગતાઈ હલહિત િાતાદૂ “ચૌથી કા જોડા” ્પર આધારરત ભાિાનુિાર્.

 ?? ??

Newspapers in English

Newspapers from United States