Garavi Gujarat USA

SGVP દ્ાિા ગૌિીપૂિન પ્રસંગે બહેનોને શૈક્ષવણક સહાય અપાઇ

-

અમદાવાદમાં શ્ી સ્વાર્મનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે ૪૬મો જ્ાનસત્ યોજાયો હતો. આ પ્રસંગે સ્વામી માધવર્પ્રયદાસજીના વ્યાસાસને તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપબ્સ્થર્તમાં શ્ીમદ્ સત્સંર્ગજીવનની કથાનું રસપાન કરવામાં આવ્યું હતું. શ્ી સ્વાર્મનારાયણ ગુરુકુલ ર્વશ્વર્વદ્ા પ્રર્તષ્ાનમ્ (SGVP), અમદાવાદ દ્ારા અનેક સેવાના પ્રકલ્પો ર્ાલી રહ્ા છે, જેમાં ગૌરીપૂજનનું અનોખું આયોજન દર વષષે થાય છે. છેલ્ા ઘણાં વષયોથી, નબળી આર્થ્ચક પરરબ્સ્થર્તને કારણે દીકરીઓનો અભ્યાસ ન અટકે એવા હેતુથી ૧૦૮

દીકરીઓને ર્વદ્ાસહાય અપ્ચણ કરવામાં આવે છે. આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત યુર્ન.વેરાવળ, ગાંધી આશ્મ, અમદાવાદ, તક્ર્શલા ધંધુકા ખાતે એન્જીનીયરીંગ, મેડીકલ, એમ.બી.એ, સી.એ. વગેરે ઉચ્ચ શક્ૈ ર્ણક અભ્યાસ કરતી ૧૦૮ દીકરીઓને ર્વદ્ાસહાય અપણ્ચ કરવામાં આવી હતી. બહેનોને સાખ્ં યયોગી બહેનો તથા આર.ડી. વરસાણી, એપ્કો ર્બલ્ડસ્ચ નાઇરોબી, દ્ારરકાદાસભાઇ કસવાલા, ગણુ વતં ભાઇ સોજીત્ા વગરે ેના હસ્તે શક્ૈ ર્ણક સહાય રુપે ર્કે અપણ્ચ કરવામાં આવલે . આ પ્રસગં સ્વામી માધવર્પ્રયદાસજીએ જણાવ્યું હતું કે, આજે સસ્ં થા દ્ારા દીકરીઓને જે અપાઈ રહ્યં છે એ દાન નથી, પરંતુ ગૌરીપજૂ ન છે. ધાર્મક્ચ સસ્ં થાઓ અને શ્ષ્ે ીઓનું કતવ્્ચ ય છે કે જરૂરીયાતમદં લોકો સધુ ી પહોંર્વું અને કોઈ ઉપકારની ભાવના રહીત મદદ કરવી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States