Garavi Gujarat USA

ગુિિાતમાં નાગરિકોની સુિક્ષા માર્ે વ્યૂહાત્મક સ્થળોએ સીસીર્ીિી કેમેિા લાગશે

-

ગજુ રાત સરકારે નાગરરકોની સલામતી અને સરુ ક્ામાં વધારો કરવા મહત્વનાં તમે જ વ્યહૂ ાત્મક સ્થળોએ સીસીટીવી કેમરા ગોઠવવાનો મહત્વનો ર્નણય્ચ કયયો છે. ઝડપી ઔદ્ોર્ગકરણ, શહેરીકરણ તથા ધધં ાકીય પ્રવૃર્તિઓના વ્યાપ ર્વસ્તારથી ર્વકસીત ગજુ રાતમાં વાર્ણજ્યીક અને ઔદ્ોર્ગક સસ્ં થાઓ, ધાર્મક્ચ સ્થળો, શક્ૈ ર્ણક સસ્ં થાઓ, હોબ્સ્પટલ, રમત-ગમત સકં ુલો તથા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકર્ત્ત થતા હોય તવે ા સ્થળોએ નાગરરકોની સરુ ક્ા સામને ા જોખમો ર્નવારવા તથા ગનુ ાની સભં ાવનાઓ અટકાવવાના રક્ાત્મક ઉપાય રૂપે આ ર્નણય્ચ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નાગરરકો પણ સરુ ક્ા અને સલામતીમાં સામલે થાય તવે ા હેતથુ ી જનભાગીદારીથી સીસીટીવી કેમરે ા ર્સસ્ટમ લગાડવા અને પ્રવશે ર્નયત્ં ણ પગલાં ફરર્જયાત કરવાના હેતથુ ી ગજુ રાત જાહેર સલામતી (પગલા)ં અમલીકરણ અર્ધર્નયમર૦રર નો સોમવાર તા.૧ લી ઓગસ્ટ-ર૦રર થી અમલ કરવાનો ર્નણય્ચ કયયો છે. આ અર્ધર્નયમ પ્રથમ તબક્કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સરુ ત, રાજકોટ, જામનગર, ભાવનગર, જનૂ ાગઢ અને ગાધં ીનગર એમ ૮ મહાનગરોમાં અમલમાં મકુ વાનો ર્નણય્ચ કરવામાં આવ્યો છે. જે મજુ બ એક જ સમયે ૧ હજાર લોકો ભગે ા થતા હોય અથવા રદવસ દરમયાન ૧ હજાર લોકોની અવર-જવર રહેતી હોય તવે ી સસ્ં થાઓએ સી.સી. ટીવી કેમેરા લગાડવાના રહેશે. એટલું જ નહીં, ૩૦ રદવસના ફૂટેજ સાર્વવાના રહેશે.

Newspapers in English

Newspapers from United States