Garavi Gujarat USA

સેશન્સ કોર્ટે વતસ્તા-શ્ીકુમાિની જામીન અિજી ફગાિી િીધી

-

અમદાવાદની સશે ન્સ કોટટે ગત સપ્તાહે 2002ના ગોધરાકાડં પછીના રમખાણોના કેસોમાં ર્નદયોષ લોકોને ફસાવવા માટે બનાવટી પરુ ાવાઓ ઉભા કરવાના આરોપસર ધરપકડ કરાયલે એબ્ક્ટર્વસ્ટ ર્તસ્તા સતે લવાડ અને ભતૂ પવૂ DGP આરબી શ્ીકુમારની જામીન અરજીઓ ફગાવી દીધી હતી.

અગાઉ સનુ ાવણી દરર્મયાન સરકાર પક્ે આરોપીઓની જામીન અરજીનો ર્વરોધ કરી સોગધં નામુ રજૂ કયુંુ હત,ું જમે ાં તમે ના પર ગજુ રાત અને તત્કાલીન મખ્ુ યપ્રધાન નરન્ે રિ મોદીને બદનામ કરવાના કાવતરાનો ઉલ્ખે કરાયો હતો. જને ા બાદ સશે ન્સ કોટટે બનં પક્ોની દલીલ સાભં ળી 21 જલુ ાઈએ ર્કુ ાદો અનામત રાખ્યો હતો. એરડશનલ ર્પ્રબ્ન્સપલ જજ ડી.ડી. ઠક્કરે ગયા અઠવારડયામાં ત્ણ વખત મલુ તવી રાખ્યા બાદ આજે

જામીન અરજી પર ફેંસલો સભં ળાવ્યો હતો. નોંધનીય છે કે વષ્ચ 2002ના ગજુ રાત રમખાણો દરર્મયાન માયા્ચ ગયલે ા કોંગ્સે ના ભતૂ પવૂ સાસં દ એહસાન જાફરીના પત્ી ઝારકયા જાફરીએ સપ્રુ ીમ કોટમ્ચ ાં ન્યાયની અપીલ કરી હતી. સપ્રુ ીમ કોટટે ફગાવી દીધા બાદ સામાર્જક કાયક્ચ ર તીસ્તા સતે લવાડ, પવૂ DGP શ્ીકુમાર અને પવૂ IPS સજીં વ ભટ્ટ ર્વરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ કેસની તપાસ માટે સરકારે સ્પર્ે શયલ ઇન્વબ્ે સ્ટગશે ન ટીમ (SIT)ની રર્ના કરી છે. સશે ન કોટમ્ચ ાં SITએ રજુ કરેલા સોગદં નામામાં આરોપ મક્ૂ યો હતો કે આરોપીઓ નરેન્રિ મોદીના નતૃે ત્વ હેઠળની તત્કાર્લન ભારતીય જનતા પાટટી(BJP) સરકારને અબ્સ્થર કરવા માટે કોંગ્સે ના રદવગં ત નતે ા અહેમદ પટેલના ઇશારે કરવામાં આવલે ા મોટા કાવતરાના ભાગીદાર હતા.

Newspapers in English

Newspapers from United States