Garavi Gujarat USA

વજન ઘટાડવામાં સફળ થવું હોય તો શું કરવું?

-

આધનુ િક યગુ માં બઠે ાડુ જીવિશલૈ ીિા કારણે તમે જ બીજાં કેટલાક કારણોસર લોકોમાં મદે સ્વીતા અથવા સ્થળથૂ તા અથવા વધુ વજિિી સમસ્યા મોટા પાયે જોવા મળે છે. લોકો વજિ ઘટાડવા માટે જાતજાતિા પ્રયોગો કરતા હોય છે પણ બહુ ઓછાિે તમે ાં સફળતા મળતી હોય છે.

વજિ ઘટાડવામાં ખરેખર સફળ થવું હોય તો માત્ર કેલરી ગણ્યા કરવાથી િહીં ચાલે કે ચાલવા પ્રત્યે મિમાં અણગમો રાખવાથી ફાયદો િહીં થાય. વજિ ઘટાડવા માટે માિનસક તયૈ ારી હોવી જરૂરી છ.ે એિે માટે કોઇ પણ યનુ તિ કે ચાલાકીિો ઉપયોગ કરવો પડશ.ે

આ માટે િીચે કેટલાકં સચથૂ િો આપ્યા છે તિે પાલિ કરવાથી લાભ થવાિી આશા છેઃ

(૧) ઉતાવળે નિણય્ણ િ લો. જે કોઇ નિણય્ણ લો તિે ા ઉપર પરથૂ ેપરથૂ ો નવચાર કરીિે તિે અમલમાં મકથૂ વાિી રીત પસદં કરો. મિિે મક્કમ કરો. તે પછી કોઇ ચોક્કસ પ્રસગં કે તારીખ જવે ી કે વર્ગ્ણ ાઠં કે લગ્ન જયનં ત િજીકિા ભનવષ્યમાં આવતી હોય તે દદવસથી શરૂ કરો. યાદ રાખો કે બહુ લાબં ો સમય ગાળો િ રહે.

(૨) ખબથૂ જ કડક નિયમ પાલિ િ કરો. ચોકલટે કે આઇસક્ીમ હંમશે માટે ત્યજી દઇશ એવો ચસ્થૂ ત નિયમ િ અપિાવો. કારણ તમે તે પાળી શકવાિા િથી. એિે બદલે અઠવાદડયે બે વાર આઇસક્ીમ ખાતા હો તો તિે ી જગ્યાએ મનહિે બે વાર ખાવાિું રાખો.

(૩) તમારા નિત્યક્મમાં તમે સહેલાઇથી જે ફેરફાર કરી શકતા હો તિે નલસ્ટ બિાવો. આ ફેરફાર િાિા િાિા હોય તો પણ ચાલ.ે એમાથં ી જે સહલે ામાં સહેલો હોય તિે પસદં કરો. એક વખતે એક જ ફેરફાર કરો. દાખલા તરીકે તમે રોજ ઇડલી ખાતા હો તો તિે ી સાથે બિાવવામાં આવતી કોપરાિી ચટણીિો ત્યાગ કરો. કારણ તમે ાં ભરપરથૂ ચરબી છે. ફતિ ઇડલી-સભં ારથી સતં ોર્ માિો. આ ફેરફારથી તમિે કંઇક ઓછપ કે અધરથૂ પિ લાગે તો સમજી લજોે કે તમે કરેલા ફેરફાર યોગ્ય છે. અિે હંમશે માટે તમે એિે વળગી રહેશો. આ એક મામલુ ી ફેરફાર છ.ે પણ, અગત્યિો છે. તે પછી ધીમધે ીમે બીજો ફેરફાર કરો. (૪) આહરિી ડાયરી: આ એક િજીવી છતાં દકંમતી વસ્તુ છે. કાળજી રાખીિે ઓછી ચરબીવાળો ખોરાક લવે ા છતાં વધારાિી કેલરે ી ક્યાથં ી આવે છે તિે ી િોંધ રાખવી જરૂરી છે. તમિે ખ્યાલ આવશે કે ટાઇમપાસ કરવા ખાધલે ી શીંગ કે બાળકોિી પ્લટે માં વધલે ખાવાિું જે ફેકી દેવાિે તમારું મિ માિતું િથી કે ટીવી જોતા જોતા ફાકેલા ફરસાણમાથં ી આ વધારાિી કેલરે ી મળે છે. એ ઉપરથી તમારે સયં મ ક્યાં જાળવવાિો છે તે તમે િક્કી કરશો.

(૫) તાજા શાકભાજી અિે ફળો ખબથૂ ખાવ. કારણ તિે ાથી વજિ વધી જવાિી શક્યતા ઓછી રહે છે. પણ, જમવામાં તળેલા શાકભાજી કે ડસે ટમ્ણ ાં

ખવાતા ફળોિે વધારે પડતા રાધં ીિે તિે ી ગણુ વત્ાિો િાશ કરશો તો િકુ શાિ થશ.ે

(૬) ભાત અિે બટાટા ખાવાથી િકુ શાિ િહીં થાય. આહારમાં પથ્યાપથ્ય પાળવાવાળા સામાન્ય રીતે એમ માિે છે કે ભાત અિે બટાટાથી વજિ વધી જાય છે. પણ, આ માન્યતા ભલથૂ ભરેલી છે. બન્મે ાં રહેલાં કાબબોહાઇડ્ટે િે લીધે એમાથં ી ઉત્પન્ થતી કેલરી જલ્દી બળી જાય છે. જ્યારે ચરબીમાંથી મળતી કેલરી બળતી િથી.

ક ો િ નેલ

યુનિવનસ્ણટીિા

આધનુ િક સશં ોધિ પ્રમાણે ચરબી ઘટાડવાિો આ િવો ઉપાય છે. જમે ાં રોનજદં ી કેલરે ીિું પ્રમાણ સરખું હોય એવો ખોરાક બે ગરુ્ પિી સ્ત્રીઓિ આપવામાં આવ્યો. પહેલા ગરુ્ પિે મખ્ુ યત્વે કાબબોહાઇડ્ટે વાળો ખોરાક આપ્યો અિે બીજા ગરુ્ પિે ચરબીવાળો. પહેલા ગરુ્ પિું વજિ ઘટતું ગયું જ્યારે બીજા ગરુ્ પિું વજિ વધતું ગય.ું આ ઉપરથી નસદ્ધ થાય છે કે કેલરી કેટલી લીધી તે અગત્યિું િથી. કેલરે ી શમે ાથં ી મળી તે અગત્યિું છે. (૭) ખોરાક લવે ાિું બધં િ કરો. એક વખતિું ભોજિ િહીં લો તો તમિે થાક લાગશ,ે કમજોરી વતાશ્ણ ,ે ચરબી ઉતારવા ખોરાક બધં કરવો ઠીક િથી, કારણ તિે ી પણ એક હદ હોય છે. જિે ાથી આગળ મિષ્ુ ય ભખ્થૂ યો રહી શકતો િથી. ભખથૂ િે મારવા તમે હળવા પીણાં કે નસગારટે ફક્ંૂ યા કરો. (જોકે બન્ે જોખમકારક છે) તો પણ લાબં ો સમય ખાધા-પીધા વગર રહવે મશ્ુ કેલ છે. પટે ભરીિે ખાવા માટે મિ લલચાયા કરશે અિે જ્યારે ખાવાિું શરૂ કરશો ત્યારે તમે ભખ્થૂ યા વરુિી જમે તિે ા ઉપર તટથૂ ી પડશો. આથી થાળીમાં પોર્ણયતિુ આહાર યોગ્ય પ્રમાણમાં પીરસાયલે ો છે એ ખ્યાલ સાથે નિયનમત ભોજિ લો.

(૮) થાળી કે પ્લટે િાિી લો. આ એક દ્રષ્ટિભ્રમ જે કદાચ તમિે ઉપયોગી થઇ પડ.ે મોટી થાળીમાં વાિગીઓિું

પ્રમાણ ઓછું લાગે અિે થાળી ખાલી લાગવાથી પટે ભરીિે જમ્યાિો સતં ોર્ આપણે માણી િ શકીએ. િાિી થાળીમાં એટલી જ વાિગીઓ ભરપરથૂ લાગ.ે

(૯) ક્યારે અટકવું એ િક્કી કરો. થાળીમાં પીરસલે ી બધી વાિગીઓ સફાચટ કરી જવાિે મિ થતું હોય તો શરૂઆત િાિા કોળીયાથી કરો. જમી લીધા પછી પણ થોડી ભખથૂ રહી ગઇ હોય તો બીજીવાર થોડકું લઇ શકાય. (૧૦) કોઇવાર ખબથૂ ભખથૂ લાગે ત્યારે ફ્ૂટ જ્યસુ િો એકાદ ગ્લાસ પીવાથી ભખથૂ િંુ શમિ થાય છ.ે વળી, વધારાિી કેલરે ીમાથં ી ચરબી વધારવાિી શક્યતા રહેતી િથી.

(૧૧) કોઇ પણ વસ્તિુ ો ત્યાગ હમં શે માટે િ કરો. મિષ્ુ ય સ્વભાવ જ એવો છે કે જે વસ્તુ િ મળે તે મળે વવાિી લાલસા હંમશે ા મિમાં રહ્ા કરે છે. તથે ી અમકુ વસ્તિુ હું કદી અડકીશ પણ િહીં એવી પ્રનતજ્ાા િ લો. જે વસ્તુ ખાવાિું મિ થાય તે થોડા પ્રમાણમાં ખાઇ લવે ી. ચોકલટે િ ખાવાિો

દ્રઢ નિશ્ચય કયબો હોય તો તે આખો વખત તમિે યાદ આવ્યા કરશે અિે જ્યાં સધુ ી એ ખાશો િહીં ત્યાં સધુ ી મિ બચે િે રહેશ.ે તિે ા ઉપાય તરીકે આખી ચોકલટે િી જગ્યાએ થોડીક ખાવ. આથી સતં ોર્ થશ.ે સાથે સાથે તમિે િવાઇ લાગશે કે જે ચોકલટે ખાવાિે તમે બતે ાબ હતા એ કોઇ અદ્ભુત વસ્તુ િથી. જ્યારે તમિે ખાત્રી થશે કે કોઇ પણ વસ્તુ તમારી પહોંચિી બહાર િથી ત્યારે તે વસ્તુ મળે વવાિી તમારી લાલસા કે તત્પરતા ઘટી જશ.ે (૧૨) પ્રવૃનત્માં મગ્ન રહો. જ્યારે કંઇ કામ િ હોય ત્યારે આપણું મિ ખાવાિું શોધવા માડં છે. ફ્ીજમાં કઇ આહાર લાયક વસ્તુ છે કે િહીં તે જોવા આપણે ખાખં ાખોળા કરીએ છીએ. ઘણા મદે સ્વી લોકોિો એવો અિભુ વ હોય છે. તઓે ખાવાિી વસ્તિુ એક આધાર સમજે છ.ે અથવા તો બીજંુ કંઇ િ સઝથૂ તું હોય ત્યારે ખોરાક તરફ વળે છે. આ અટકાવવા મિગમતી પ્રવૃનત્ તરફ મિિે વાળો. (૧૩) વ્યાયામિી ટેવ પાડો. ઘણા લોકોિે ''વ્યાયામ શબ્દ સાભં ળીિે જ કંટાળો આવે છે. ખાસ કરીિે જઓે ખાઇપીિે કંઇ કયા્ણ વગર આળસિુ ી જમે પડી રહેતા હોય તમે િે શરીરિે કસરત આપવી ગમતી િથી. વ્યાયામ એટલે સખત શારીદરક મહિે ત જ કરવી એવું જરૂરી િથી. થોડું વધુ ચાલવાિ,ું નલફ્ટિી જગ્યાએ દાદરા ઉતર-ચઢ કરવાિા, થોડું થોડું ઘરકામ કરવાિ,ું આવા નિત્ય કરવાિા કામો દ્ારા પણ તમિે કસરતિા ફાયદા મળી શકે છે. (૧૪) વજિ ઘટાડવા અિે શરીરિે ચસ્થૂ ત રાખવા માટે એરોનબક્સિી કસરતો સામાન્યપણે ૩૦થી ૪૫ નમનિટ અઠવાદડયામાં ૩થી ૪ વાર કરવાિી હોય છે. આ સમય ક્મ યોગ્ય છે. છતાયં શરૂઆત કરિારા પહેલા ડરી જાય છે. તમે ણે પાચં નમનિટથી શરૂ કરીિે ક્મશ: સમય વધારતા જવું જોઇએ.

(૧૫) તમે પાતળા જ છો એમ નવચારો. પરંતુ માત્ર તમારી કાયા પાતળી અિે િમણી છે એવી ફતિ કલ્પિા કરવાથી વજિ ઘટવાિું િથી. એિે માટે તમારે મહેિત કરવી પડશ.ે હમં શે ા તમારી જાતિે પાતળી વ્યનતિ તરીકે જ નવચારો તથે ી તમારો આત્મનવશ્ાસ વધશે અિે પાતળા થવાિું તમારું સ્વપ્ન સાકાર થશ.ે તમે તમારા નિદદટિ્ણ ધ્યયે િે પહોંચી શકશો.

(૧૬) કસરતિો હેતુ વજિ ઘટાડવાિો હોય છે. તથે ી વજિ તો ઘટે છે પણ માસં પશે ીઓ મજબતથૂ થાય છે. આ એક સારી આડઅસર છે. પણ ચરબી કરતા માસં પશે ીિું વજિ વધી જાય છે. આ વાતિી ચાડી તમારું વજિ કરવાિું મશીિ ખાય છ.ે એ જોઇિે તમે કદાચ નિરાશ થશો. એમાથં ી બચવા વજિ કરવાિા મશીિિે બાજએુ મકથૂ ો અિે મીટર માપવાિી પટ્ી (મઝે ર ટેપ) વાપરો. તમારી ઘટતી ચરબીિું માપ એમાં દેખાશ.ે

(૧૭) તમારી કાયન્ણ સનદ્ધિી ઉજવણી કરો. તમે જે િાિી-િાિી સફળતા મળે વો એિી ઉજવણી કરો. તમે ૧ દકલો વજિ ઘટાડવામાં સફળ થયા હો કે એક સપ્ાહ સધુ ી રોજ ૨૦ નમનિટ ચાલ્યા હો તો તે ખરેખર શાબાશીિે યોગ્ય છે. એ માટે તમે તમારી જાતિે કંઇ ભટે આપો. હા, પેંડા કે મીઠાઇ વડે િહીં પણ એવી વસ્તુ જિે ાથી તમારી વજિ ઘટવાિી સફળતાિે ઉત્જે િ મળે. દા.ત. જીન્સિંુ િવંુ પન્ે ટ કે િવા ચાલવાિી કસરતમાં ઉપયોગી એવા બટુ .

(૧૮) નિરાશાવાદી િ થાવ. ગ્લાસ અડધો ખાલી છે એમ િહીં પણ ગ્લાસ અડધો ભરેલો છે એમ જઓુ . બે સપ્ાહમાં અડધો દકલો વજિ ઘટયું હોય તો એમ િ નવચારો. ''અરે, હજુ અધબો દકલો વજિ ઘટય!ું એિે બદલે ખશુ થાવ કે ''પદં ર દદવસમાં અધબો દકલો ઘટ્ું સરસ! આ નહસાબે ૧૦ અઠવાદડયામાં ૪ દકલો વજિ ઘટશ.ે '' આશાવાદથી તમારામાં ઉત્સાહ આવશે અિે તમે કરલે ા નિધાર્ણ ટકાવી રાખવાિી પ્રરે ણા મળશ.ે

(૧૯) ખોરાકમાથં ી ચરબી યતિુ પદાથબોિે બાદ કરો. ઘણી ખાદ્ય સામગ્ીઓ મળથૂ માં પૌષ્ટિક હોય છે. પણ આપણે તમે િે ચરબીયતિુ પદાથબોથી સજાવીિે પચવામાં ભારે બિાવીએ છીએ. જમે કે સલાડ ઘણા જ પૌષ્ટિક છે પણ તિે ા ઉપર મયે ોિીઝ લગાડીિે તિે ભારે બિાવીએ છીએ. ભાત ઉપર ઘીિી ધાર કરીિે રોટલી ઉપર ઘી ચોપડીિે ચરબીવાળી વાિગી બિાવીએ છીએ. આ બધી તલૈ ી વસ્તઓુ મળથૂ પદાથિ્ણ ી પૌષ્ટિકતાિે મારી િાખં છે.

(૨૦) સાચંુ સખુ બાહ્ વસ્તઓુ માથં ી િથી મળત.ંુ આઇસક્ીમ ખાવાથી થોડો વખત આિદં થાય પણ, મિિો સતં ોર્ કે આતં રીક સખુ િો અિભુ વ િહીં થાય. સ્વાસ્થ્ય અિે સતં ોર્ બે અલગ વસ્તુ છે. વજિ ઘટાડવામાં મળેલી સફળતા તિે ી સાથે સાથે મળતો વધુ શનતિિો સચં ાર, જોમ, આત્મનવશ્ાસ અિે સ્ફૂનત્ણ વડે તમે અડધો જગં તો જીતી જ લીધો એમ સમજજો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States