Garavi Gujarat USA

ગુજરથાતમથાં લઠ્થાકથાંડઃ તંત્એ સથાવધથાન રહેવથાનરી તથાતરી જરૂર છે

-

ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે. તે દૂર ર્રવા અંગે તવચારણા ઘણી વાર થઇ છે. તે અંગેની દરખાસ્તો પણ ્સત્તાવાર - તબન્સત્તાવારપણે ચચાકાતી આવી છે. તાજેતરમાં જ બોટાદના બરવાળા તાલુર્ાના બે ગામોમાં લઠ્ાર્ાંડ થયો એટલે દારૂબંધીની આવશ્યર્તા લોર્ોને ્સમજાઇ છે. રોતજદ ગામમાં ઝેરી લઠ્ો પીતાં 50 જેટલા લોર્ો મૃત્યુ પામ્યા છે. હર્ીર્તમાં ર્ેટલા લોર્ોએ આ ઝેરી લઠ્ો પીધો હતો તે તો હવે ખબર પડશે.

આ ઘટના દશાકાવે છે ર્ે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરર્ાયદે દારૂનો ધંધો ચાલુ છે. ગુજરાતમાં ્સાવ દારૂ પીવાતો નથી એવું નથી. દારૂના જથ્થા અને પીધેલા લોર્ો ્સમયાંતરે પર્ડાયા ર્રે છે. પણ તેનાથી ર્ોઇ જાનહાતન થતી ન હોવાથી ર્ે ર્ાયદો અને વ્યવસ્થાની મોટી મુશ્ર્ેલી ્સજાકાતી ન હોવાથી ર્શો હોબાળો થતો નથી.

બોટાદના લઠ્ાર્ાંડમાં લગભગ 14 જણાની ધરપર્ડ થઇ છે. આ વખતે પોટલી તરીર્ે ઓળખાતા દેશી દારૂના બદલે તમથેનોલ નામર્ ઝેરી ર્સાયણનો દેશી દારૂ બનાવવામાં ઉપયોગ ર્રાયો હતો. આ ર્સાયણ અમદાવાદ, વડોદરા ર્ે ભરૂચ જેવા શહેરોમાથં ી લાવવામાં આવતું હોય છે. ભરૂચમાં તો ર્ેતમર્લ્્સની ્સંખ્યાબંધ ફેક્ટરીઓ આવી છે. મોટા શહેરોમાંથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતું ઝેરી ર્સાયણ બરવાળાના નાના ગામો ્સુધી પહોંચે અને પોલી્સતંત્ને તેનો અણ્સાર ્સુદ્ાં ન આવે એ ઘણી ચોંર્ાવનારી બાબત છે.

આ લઠ્ાર્ાંડમાં બરવાળાના રોતજદ ્સતહત ્સાત ગામોના લોર્ો ભોગ બન્યા છે. ્સાત જેટલા ગામોમાં દેશી દારૂ વેચાય અને પીવાય અને પોલી્સતંત્ને તેની જાણ ્સુદ્ાં ના હોય તેવું ર્ેવી રીતે માની શર્ાય. આનાથી પોલી્સતંત્ની ર્ામગીરી ્સામે પણ પ્શ્ો ખડા થયા છે.

આ ઘટના દશાકાવે છે ર્ે દારૂબંધી હોવા છતાં ગેરર્ાયદે દારૂ બનાવવાનો અને વેચવાનો ધંધો નાનાંનાનાં ગામો ્સુધી ફેલાઇ ગયો છે. ્સૌથી ચોંર્ાવનારી વાત એ છે ર્ે આ ગામોમાં ઝેરી દારૂ બનાવવાનો ધંધો ચાલે છે એની ફરરયાદ પણ પોલી્સને ર્રવામાં આવી હતી. રોતજદ ગામના ્સરપંચ આ બાબતે થોડા ્સજાગ જણાય છે. તેમના ર્હેવા પ્માણે દેશી દારૂના અડ્ાઓ અંગે તેમણે પોલી્સને ફરરયાદ ર્રી હતી. અમુર્ દારૂરડયાઓને પર્ડીને પોલી્સને હવાલે પણ ર્યાકા હતા. તેમનું ર્હેવું એવું છે ર્ે, આવી ્સજાગતા દાખવવા બદલ ્સરપાવ આપવાને બદલે પોલી્સ તેમને ધમર્ાવી ર્ાઢતી હતી.

એ તો જાણીતું જ છે ર્ે તંત્ના આશીવાકાદ તવના આ પ્ર્ારના ગેરર્ાનૂની ધંધા ચાલી શર્ે નહીં. તંત્ પણ ઘણી વાર એર્ યા બીજા ર્ારણો્સર આવા ગેરર્ાનૂની ધંધા તરફ આંખ આડા ર્ાર ર્રતું હોવાની ફરરયાદો ્સમયાંતરે ઉઠતી હોય છે. પણ લઠ્ાર્ાંડ જેવી ઘટના ્સજાકાય નહીં ત્યાં ્સુધી તંત્ લાલ આંખ ર્રતું નથી.

ગુજરાતમાં આ ર્ંઇ પહેલો લઠ્ાર્ાંડ નથી. અગાઉ 2009ના જુલાઇમાં અમદાવાદમાં ઝેરી દારૂ પીવાથી 120થી વધુ લોર્ોનાં મોત નીપજ્યા હતા. તેની અગાઉ 1989માં વડોદરા શહેરમાં પણ લઠ્ો પીવાના ર્ારણે 132 લોર્ોએ જીવ ગુમાવ્યો હતો. નાની-મોટી ઘટનાઓની તો ર્ોઇ ગણતરી જ નથી.

આવી મોટી ઘટના બને એટલે હોબાળો મચતો હોય છે. ્સરર્ાર પણ અમર્ુ જવાબદાર અતધર્ારીઓને ્સસ્પન્ે ડ ર્રતી હોય છે. ભોગ બનલે ાઓને ર્ે તમે ના પરરવારોને ્સહાય આપતી હોય છે. વળી ઘટનાની તપા્સ માટે ર્તમશન ર્ે ર્તમટી પણ બે્સાડાતી હોય છે. છેવટે તેનું ર્ોઇ તારણ નીર્ળતું નથી. આવું ના હોત તો 1989ના લઠ્ાર્ાંડ બાદ 2009નો લઠ્ાર્ાંડ ્સજાકાયો ન હોત. એ દરતમયાન બનેલી નાની-મોટી ઘટનાઓ પણ બની ન હોત.

આવી ઘટના બને એટલે ગુજરાતમાં દારૂબંધી ચાલુ રાખવી જોઇએ હટાવી દેવી જોઇએ એ અંગે ચચાકા ચાલુ થઇ જાય છે. એર્ વગકા દારૂબંધીના ચુસ્ત પાલનનો આગ્રહી છે તો બીજો એર્ વગકા વ્યવહારુ ર્ે પ્ેક્ક્ટર્લ માગકા અપનાવવાની તહમાયત ર્રીને એવી દલીલ ર્રે છે ર્ે રાજ્યમાં દારૂ પીવાય છે તે હર્ીર્ત છે, દારૂબંધીના ર્ારણે ગેરર્ાયદે દારૂનો ધંધો ચાલે છે. દારૂબંધીના ર્ારણે દારૂની ગુણવત્તા પર ચાંપતી નજર રાખવાનું શક્ય નથી એટલે લઠ્ાર્ાંડ જેવી ટ્ેજેડીઓ ્સજાકાય છે. આ વગકાની દલીલ એવી છે ર્ે દારૂબંધીના ર્ારણે રાજ્યમાં દારૂના વેચાણ - વપરાશ પર તો ર્ોઇ તનયંત્ણ આવી શક્યું નથી પણ રાજ્ય ્સરર્ાર દારૂના ધંધામાંથી થતી આબર્ારી આવર્ ગુમાવી રહી છે, જે અબજો રૂતપયાની થવા જાય છે.

આ વગકાની દલીલ એવી છે ર્ે ગુજરાતમાં દારૂનું વેચાણ અને વપરાશ એ વાસ્તતવર્તા છે એવું સ્વીર્ારીને દારૂબંધીને ્સંપૂણકાપણે હટાવી ન શર્ાય તો ર્ંઇ નહીં પણ તેને હળવી બનાવવાનો માગકા શોધવો જોઇએ.

રાજ્યના ભૂતપૂવકા મુખ્યપ્ધાન શંર્રત્સંહ વાઘેલા દારૂબંધીને નાટર્ તરીર્ે ઓળખાવીને તેને હટાવી દેવાની તહમાયત ર્રી રહ્ા છે. તવધાન્સભામાં ર્ોંગ્રે્સના એર્ ધારા્સભ્યએ ગત ્સત્માં ર્રેલા પ્શ્માં ્સરર્ારે જવાબ આપતા જણાવ્યું હતું ર્ે, રાજ્યમાં છેલ્લા બે વર્કામાં 215 ર્રોડ 62 લાખ 52 હજારનો દારૂ પર્ડાયો છે. જેમાંથી 4 ર્રોડ 33 લાખ 78ની રર્ંમતનો દેશી દારૂ છે. 16 ર્રોડ 20 લાખની રર્ંમતની તબયરની બોટલો પર્ડાઈ છે. અન્ય માદર્ પદાથષોની વાત ર્રીએ તો ્સરર્ારે પોતે જ તવધાન્સભામાં ર્બુલ્યું છે ર્ે રાજ્યમાં છેલ્લા 2 વર્કામાં 606 ર્રોડ 41 લાખ 84 હજાર 847ની રર્ંમતના નશીલા દ્રવ્યો પર્ડાયા છ.ે

આમ દારૂ ્સતહતના માદર્ પદાથષોનો મોટો જથ્થો રાજ્યમાં ઠલવાતો રહ્ો છે. આવું તેની માગ ન હોય તો થાય નહીં. નેશનલ ફૅતમલી હૅલ્થ ્સવવે5(એનએફએચએ્સ-5)ના આંર્ડા મુજબ ગુજરાતમાં 15 વર્કા ર્ે તેથી વધુ ઉંમર ધરાવતા 5.8 ટર્ા પુરુર્ો અને 0.6 ટર્ા મતહલાઓ દારૂ પીવે છે. આ આંર્ડા આંખો પહોળી ર્રી દેનારા છે.

દારૂબંધીના તહમાયતીઓની પ્થમ દલીલ તો એ જ છે ર્ે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નહીં હોય તો ક્યાં હશે? દારૂ એ દૈત્ય છે અને દારૂ પીનારાના ્સમગ્ર પરરવારને ભરખી જાય છે. આથી દારૂબંધી ર્ોઇ પણ ્સંજોગોમાં હટાવવી જોઇએ નહીં. મૂળ મુદ્ો દારૂબંધીના જડબે્સલાર્ અમલનો છે. તંત્ ્સાવધાન રહે તો લઠ્ાર્ાંડ થવાની શક્યતા જ રહે નહીં.

Newspapers in English

Newspapers from United States