Garavi Gujarat USA

્વડિવાપ્રધવાન નરે્ડદ્ર મોિીએ સવા્બર ડિબેરીનવા પ્રકલ્પો રવાષ્ટ્રનબે અપતિણ કયવાતિ

-

સાબરકાંઠા મજલ્ાના ગઢોડા ખાતે વડાપ્રધાન નરે્ડદ્ર મોદીએ 28 જુલાઇના રોજ સાબર ડેરી પ્લા્ડટની નજીક રૂ. ૬૦૦ કરોડના ખચચે બનનાર ૩૦ મેમરિક ટન પ્રમતદદનની કેપેસીટીના ચીઝ પ્લા્ડટનું ખાતમુહુત્શ અને ભૂમમપૂજન કયુું હતું. જ્યારે રૂ. ૧૨૫ કરોડના ખચચે મનમમ્શત દૈમનક ૩ લાખ લીટર કેપેસીટીના અલ્રિા હાઇ રિીટમે્ડટ (UHT) ટરિે ાપેક પ્લા્ડટનું લોકાપ્શણ તેમજ રૂમપયા ૩૦૫ કરોડના ખચચે બનેલા દૈમનક ૧૨૦ ટન કેપેમસટીના પાવડર પ્લા્ડટનું લોકાપ્શણ પણ વડાપ્રધાને કયુું હતું. આ અવસરે મુખ્ય પ્રધાન ભૂપે્ડદ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ મવશેષ ઉપન્સ્્થત રહ્ા હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States