Garavi Gujarat USA

અમેરિકા અને યુિોપ નત્વશ્વમાં મંકીપોક્સિથી સિૌથી ત્વધુ અસિિગ્રસ્્ત

-

વલ્ડ્ટ હેલ્થ ઓગષેનાઈઝેશન (WHO)ના ડા્યરેક્્ટર જનરલ ્ટેડ્ોસ અિાનોમે તાજેતરમાં જણાવ્્યું હતું કે ્યુરોપ અને અમેરરકા મંકીપોક્સના પ્રકોપથી ધવશ્વમાં સૌથી વિુ અસરગ્ટ્ત છે.

મંકીપોક્સ સામે ચેતવણી આપતાં તેમણે જણાવ્્યું હતું કે, આ બંને પ્રદેશોમાં 95 ્ટકા કેસ નોંિા્યા છે. તેમણે વિુમાં જણાવ્્યું હતું કે, 78 દેશોમાં મંકીપોક્સના 18 હજારથી વિુ કેસો છે. તેમાં 70 ્ટકાથી વિુ કેસ ્યુરોધપ્યન દેશોમાં અને 25 ્ટકા કેસ અમેરરકામાં છે.

આ કેસોમાથં ી 98 ્ટકા એવા પરુુ િોના છે જમે ના શારીરરક સબં િં ો પરુુ િ સાથે જ છ,ે તમે ણે ભારપવયૂ ક્ટ કહ્યં હતું કે, કલકં અને ભદે ભાવ ‘કોઈપણ વાઇરસ જ્ટે લો ખતરનાક હોઈ શકે છે અને તે મહામારીના પ્રસરવામાં કારણરૂપ બને છે. જે રીતે આપણે COVID-19 અગં ને ી ખો્ટી માધહતી જોઇ છે, તે ઝડપથી ઓનલાઇન િેલાઈ શકે છે. તથે ી અમે સોધશ્યલ મીરડ્યા પ્લ્ટે િોમ્સ,્ટ ્ટેક કંપનીઓ અને સમાચાર સટ્ં થાઓને નકુ સાનકારક માધહતી અ્ટકાવવા અને તને ો પડકારવા અમારી સાથે કામ કરવા અનરુ ોિ કરીએ છીએ.’

ગત શધનવારે, WHO એ અધિકૃત રીતે મંકીપોક્સને આંતરરાષ્ટી્ય કક્ષાનું જાહેર આરોગ્્ય સંક્ટ (PHEIC) જાહેર ક્યુું હતું. PHEIC એ સૌથી અંધતમ કક્ષાની ચેતવણી છે જે ્યુનાઇ્ટેડ નેશન્સની (UN) આરોગ્્ય સંટ્થા આપી શકે છે.

WHO દ્ારા આ સંરિમણ રોકવા અને અશક્ત લોકોને સુરધક્ષત રાખવા મા્ટે જરૂરી પગલાં લઈને મંકીપોક્સના પ્રકોપ ધવિે ગંભીરતા દાખવવા દેશોને ધવનંતી કરવામાં આવી રહી છે.

‘જે પુરુિો વચ્ે સમલૈંધગક સંબંિો છે તેમણે આ સમ્યે સેક્ટ્્યુઅલ પા્ટ્ટનસ્ટની સંખ્્યા ઘ્ટાડવા, નવા પા્ટ્ટનર સાથે આવા સંબંિો બાંિવા અંગે િરીથી ધવચારવાની જરૂર છે, તેવું તેમણે વિુમાં જણાવ્્યું હતું.

આ દરધમ્યાન, કેનેડા, ્યુરોધપ્યન ્યુધન્યન અને અમેરરકાએ મંકીપોક્સ રોકવા મા્ટે MVABN (મોરડિાઇડ વેસ્ક્સધન્યા અંકારા- બવારીઅન નોરડ્ટક) નામની રસીને મંજયૂરી આપી છે, જ્્યારે અન્્ય બે રસીઓનું પણ ્ટેટ્્ટીંગ થઇ રહ્યં છે. જોકે, રસીની અસરકારકતા અને ડોઝ અંગેની માધહતીના અભાવને કારણે, WHO અત્્યારે મંકીપોક્સ સામે સામુધહક રસીકરણની ભલામણ કરતું નથી. WHOએ ધવનંતી કરી છે કે, જે દેશો આવી રસીઓ આપી રહ્ા છે, તેઓ તેની અસરકારકતાની માધહતી એકત્ર કરે અને સંબંધિત એજન્સીઓ સુિી પહોંચાડે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States