Garavi Gujarat USA

સાઉદી અરેહબœામાં હવે મહહžા ડીજેનો œટુ

-

સાઉદી અરેવિયાની મવહલાઓ હવે કારદકદટી જીવનમાં નવા પ્રકરણની શરૂઆત કરીને પોતાના સ્વ˹ો સાકાર કરી રહી છે. સાઉદી અરેવિયા જેવા એક વખતના અત્યંત રૂદચૂસ્ત

દેશમાં આ મવહલાઓ માર્ે જે અશ§ય લાગતું હતું તે ડીજેનું

કામ સ્વીકારી રહી છે. હવે

ત્યાંના શહેરોમાં ડીજે તરીકે કામ કરતી મવહલાઓ હવે સામાન્દય િની રહી છે. ડીજે લીન નાgફ નામની એક મવહલા ગળામાં હેડફોન લગાવીને વિ‹નેસ સ્કǮલના ăે®યુએ±સ માર્ે પોપ વહ±સ વગાડી રહી છે.

સાઉદીના સંગીત ક્ષેત્માં ડીજે લીન તરીકે જાણીતી 2 વ¤્ણની લીન પોતાના કામના કારણે નામના મેળવી શકી છે. તેણે જેદ્ાહમાં ફો¿યુ્ણલા વન ăાન્દડ વપ્રન્દ§સ અને દુિg એ§સપો 2020માં કરેલી કામગીરીથી ડીજે િનવામાં મદદ મળી હતી.

આ અંગે લીન નાgફે જણાવ્યું હતું કે, હવે સાઉદીમાં મવહલા ડીજેની સંખ્યા ઘણી વધી રહી છે. હવે દશ્ણકો પણ તેમને સ્ર્ેજ પર ˲વાનું વધુ પસંદ કરે છે.

એક સમયે સુŴી મુǥસ્લમોમાં રૂદચૂસ્ત વહાિવાદમાં સંગીતને પ્રોત્સાહન અપાતું નહોતું. પરંતુ હવે નાઈફ અને તેનાં સાથીઓને સાઉદી અરેવિયાના શાસક Āાઉન વપ્રન્દસ મોહ¿મદ વિન સલમાન űારા કરાયેલા િે મોર્ા સુધારાઓમાંથી લાભ થg રહ્ો છે. તેમાં મવહલાઓને નવી તકો અને સંગીત જેવા મનોરંજનના વવકલ્પો મળી રહ્ા છે.

સાઉદીમાં વવનીલ મોડ તરીકે જાણીતા મોહ¿મદ નસ્સારે જણાવ્યું હતું કે, ɯઅત્યારે જે ǥસ્થવત છે તેની થોડા દદવસો પહેલા અમે કલ્પના પણ કરી શકતા નહોતા કે, જાહેર કાય્ણĀમોમાં ડીજેનું સ્વાગત કરાશે અથવા તો તેમાં

મવહલાઓ પણ હશે. હવે વધુ મવહલા કલાકારો િહાર આવી રહી છે.ɱ

ɯપહેલા તો તેઓ માત્ તેમના િેડરૂમમાં જ પોતાના શોખની અવભવ્યક્ત કરી શકતા હતા.ɱ હવે અમારી પાસે વવવવધ »લેર્ફોમ્ણ છે અને તેઓ તેમાં કારદકદટી પણ િનાવી શકે છે, તેથી આ ખરેખર અદભૂત િાિત છે.ɱ

નાgફને આ કામના િદલામાં એક કલાકના 2 0 ડોલર જેર્લું મહેનતાણું મળી રહે છે. તેણે દકશોરાવસ્થામાં આ કામની શરૂ આત કરી હતી ત્યારે તેની સહેલીઓ ડોકર્ર કે વશક્ષક િનવાના સ્વ˹ ˲તી હતી. ˲કે, તેને આ કામ માર્ે તેના માતા વપતા અને ભાg િહેનોનું તાત્કાવલક સમથ્ણન મÅયું હતું.

લુજૈન અલવિવશ આ ક્ષેત્માં ɯવિડ્ણપસ્ણનɱ તરીકે જાણીતી છે, અને તેણે મહામારી દરવમયાન ડીજે ડે§સ પર હાથ અજમાવવાની પ્રેǥ§ર્સ શરૂ કરી હતી. ˲કે, શરૂઆતમાં તેના પદરવારે તેની આ પ્રˣવત્ સ્વીકારી નહોતી અને તેના પર ડો§ર્ર િનવાનું દિાણ kભું કયુું હતું. તે ˲ કે, સંગીત સાથે ˲ડાયેલી રહી અને ખાનગી પાર્ટીઓમાં પોતાનું કૌશલ્ય વવકસાવ્યું હતું. ગત વ¤્ણને તેને રીયાધમાં એમડીએલિીસ્ર્ સાઉન્દડસ્ર્ોમ્ણ ફેǥસ્ર્વલમાં 0 હજારથી વધુ લોકો સામે કાય્ણĀમ આપવાનું આમંત્ણ મÅયું ત્યારે તને ખૂિ જ મોર્ો ફાયદો થયો. ત્યાં Đȹચ ડીજે સુપરસ્ર્ાર ડેવવજ ગેšાએ પણ પફયોમ્ણન્દસ આ»યું હતું.

 ?? ??

Newspapers in English

Newspapers from United States