Garavi Gujarat USA

અમેરરકાના કેન્્ટટુકીમાં પૂરથી ચાર બાળકો સહહત 26નાં મોત

-

અમેદરકાના પૂવ્ણ ભાગમાં અચાનક ભારે વરસાદને પગલે પૂરની ǥસ્થવત સજા્ણg હતી અને તેમાં કેન્દર્ુકીના એપલાવચયનમાં ચાર િાળકો સવહત ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા છે. ફસાયેલા અન્દય લોકોને િહાર કાવા માર્ે િોર્ની મદદ લેવામાં આવી હતી. જેમ જેમ િચાવ અને રાહતકાય્ણ આ પૂરăસ્ત વવસ્તારમાં આગળ વધશે તેમ મૃત્યુઆંક વધવાની આશંકા છે.

કેન્દર્ુકીના ગવન્ણર એન્દડી િીશરે જણાવ્યું હતું કે, એપલાવચયનમાં અનેક વવસ્તારોમાં પાણી ભરાg ગયા હોવાથી પૂરના તમામ પીદડતોને શોધવામાં ઘણા દદવસો લાગી શકે છે. આ ઉપરાંત વધુ વરસાદની આગાહી પણ છે. રેસ્§યુ ર્ીમને અનેક જ©યાએ િચાવ કામગીરીમાં અનેક મુÇકેલીઓનો સામનો કરવો પːા હતો.

પૂવ્ણ કેન્દર્ુકીના કેર્લાક વવસ્તારોમાં 4 કલાકમાં 20થી 2 સેǥન્દર્મીર્ર વરસાદ થયા િાદ શુĀવારે વહેલી સવારે વરસાદ થયો હતો. ગવન્ણરે કહ્યં હતું કે, આ આકǥસ્મક પૂરમાં અનેક લોકોના મોત થયા છે. કેર્લાક અસરăસ્ત વવસ્તારોમાં હાજર લોકોની સંખ્યા જાણવી મુÇકેલ છે. િચાવ ર્ીમે ગૂમ થયેલા લોકોને શોધવા માર્ે હેવલકો»ર્ર અને િોર્નો ઉપયોગ કયયો હતો. છેŸા સાત મવહનામાં કેન્દર્ુકીમાં આ િીજી મોર્ી કુદરતી

આપવત્ છે. રા®યના પવżમ વવસ્તારમાં ગત દડસે¿િરમાં ચĀાવાતમાં 0 લોકોએ જીવ ગુમાવ્યો હતો. િીશરે ગુરુવારે આ આપદાને સંકર્ જાહેર કરીને તેને કેન્દર્ુકીના gવતહાસનું સૌથી વવનાશક પૂર ગણાવ્યું હતું.

પ્રેવસડેન્દર્ ˲ િાgડેને કેન્દર્ુકીના પૂરને મોર્ી આપદા જાહેર કરી રા®યને વધુ નાણા ફાળવવાની મંજૂરી આપી હતી. રવવવારે સવારે રા®યમાં વીજળી ગૂલ થવાની હજાર ઘર્ના નɉધાg હતી. િીશરે વધુમાં જણાવ્યું હતું કે, આ વાવા‹ોડાને કારણે થયેલા નુકસાનની મરામત કરતા અનેક વ¤્ણનો સમય જશે.

Newspapers in English

Newspapers from United States