Garavi Gujarat USA

ચીનના રીઅલ એસ્્ટટે્ટ સંક્ટમાં એશશયાની સૌથી ધશનક મશિલાએ 12 શિશલયન ડોલરથી વધુ ગુમાવ્યા

-

ચીનના રીઅલ એસ્ટેટ સેક્ટરમાં સંકટ ઊભું થતાં એશિયાની સૌથી ધશનક મશહલાએ પોતાની અડધાથી ્વધુ સંપશત્ ગુમા્વી છે. તાજેતરમાં જાહેર થયેલા શબશલયોનેર ઇન્ડેક્સમાં જાણ્વા મળ્યું છે કરે, યાંગ હુઇયાન ચીનની પ્રોપટથી કંપની-કંટ્ી ગાડયાનમાં મોટી િેરહોલ્ડર હતી. તેની સંપશત્માં 52 ટકાનો ઘટાડો થયો છે. એક ્વર્યા અગાઉ તેમની સંપશત્ 23 શબશલયન ડોલર હતી જેનું મૂલ્ય હ્વે 11.3 શબશલયન ડોલર થઇ ગયું છે. બ્લૂમબગયાના શબશલયોનેસયા ઇન્ડેક્સમાં આ માશહતી આપ્વામાં આ્વી છે.

હોંગકોંગના િેર બજારમાં ગુઆંગડોંગસ્સ્થત કંટ્ી ગાડયાનના િેરના ભા્વમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કંપનીએ જાહેરાત કરી હતી કરે, તેઓ નાણા એકત્ર કર્વા માટે િેરનું ્વેચાણ કરિે, આ જાહેરાત પછી કંપનીને િેર બજારમાં મોટું નુકસાન થયું હતું.

યાંગને પોતાના શપતા પાસેથી આ સંપશત્ ્વારસામાં મળી હતી. કંટ્ી ગાડયાનના સ્થાપક યાંગ ગ્્વોરકયાંગે 2005માં પોતાના િેર તેમની પુત્રીને ટ્ાન્સફર કયાયાનું સરકારી મીરડયાએ જણાવ્યું હતું.

બે ્વર્યા પછી ડ્વે લપરે આઇપીઓ કરતા તે એશિયાનાં સૌથી ધશનક મશહલા બની હતી.

પરંતુ હ્વે તેને સૌથી ધશનક મશહલા તરીકરેનું પોતાનું સ્થાન જાળ્વ્વામાં તકલીફ પડી રહી છે. હ્વે તેની સ્પધાયા કરેશમકલ ફાઇબર ટાઇકૂન ફાન હોંગ્વેઇ સાથે છે, તેમની નેટ્વથયા 11.2 શબશલયન ડોલરની છે.

ચીની સત્ા્વાળાઓએ 2020માં ્વધુ િે્વા પ્રત્યે કડક ્વલણ અપના્વતા એ્વરગ્ાન્ડ અને સુનાક જે્વા મોટા શબઝનેસીઝ પણ નાણાભીડ અનુભ્વી રહ્ા છે. તેઓ નાિારીના આરે પણ પહોંચી ગયા છે.

િેિમાં શમલકતના શનમાયાણમાં અને તેને મેળ્વ્વામાં શ્વલંબથી પ્રોપટથી ખરીિનારા મુશ્કરેલી અનુભ્વી રહ્ા છે. કંટ્ી ગાડયાન અત્યાર સુધીમાં આ સેક્ટરમાં આ્વેલા સંકટથી અસર પામી નથી. આ જાહેરાતથી રોકાણકારોમાં ભય ઊભો થયો ક,રે તેઓ િે્વું ચૂક્વ્વા િેર ્વેચીને 343 શમશલયન ડોલર ઊભા કરિે.

ચીનનું પ્રોપટથી માકકેટ િેિના જીડીપીમાં અંિાજે 18થી 30 ટકા શહસ્સો ધરા્વે છે અને તે શ્વશ્વના બીજા નંબરના સૌથી મોટા અથયાતંત્રની વૃશદ્ધમાં મહત્ત્વનું પરરબળ છે.

આ સ્સ્થશત અંગે શ્વશ્ેર્કોએ ચેત્વણી આપી છે કરે કોશ્વડ-19 મહામારીની િરૂઆત પછીના સૌથી ખરાબ અને શનરાિાજનક વૃશદ્ધના આંકડા જાહેર થયા પછી, આ રીઅલ એસ્ટેટ સેક્ટર ખરાબ ચક્માં ફસાઈ ગયું હો્વાથી ગ્ાહકોનો ભરોસો નબળો પડિે.

Newspapers in English

Newspapers from United States