Garavi Gujarat USA

તળેલાં‌કરતાં‌બાબવેક્યુ‌પદાથથોનો‌ઉપયોગ‌વધુ‌સહતાવહ

-

શકે ેલુ ખાવાનુ અનકે લોકોને પસદં આવે છે. અનકે લોકો બાબક્વે યૂ ખાવાનુ પસદં કરે છે. આવામાં ડગું ળી એવુ શાક છે, જે તને ા તીખા સ્વાદને કારણે આખં માં પાણી લાવી દે છે. અનકે લોકો ભોજનમાં અડધી કાચી ડગંુ ળી ખાવાનુ પસદં કરે છે. જમે ાં કેટલાક લોકો ડગું ળીને શકે ીને ખાવાનુ પસદં કરે છે. ત્યારે તમને ખબર નનહ હોય કે આ શકે ેલી ડગું ળી તમારા સ્વાસ્થયને બહુ જ ફાયદો કરાવી શકે છે.

ડગું ળી એલ્ક્સ ઓલ્ક્સડન્ટ અને ‍ટ્ાઈલ્ગ્લસરાઈડ્સથી ભરપરૂ હોય છે. આ બનં તત્વો સોજાની સમસ્યા સામે લડે છે અને રતિ કોનશઓમા ઉત્પાદન તજીે થી કરે છે. તને સવે ન આપણા હૃદય માટે બહુ જ સારુ કહેવાય. તે રતિના પ્રવાહને જોમખથી

દરૂ રાખે છે. આવામાં જ ડગું ળી શકે વામાં આવે તો તને ા તત્વો વધુ સારી રીતે શરીરમાં કામ કરે છે. રોજ ડગું ળી ખાવાથી તમારા હેલ્થની અનકે સમસ્યાઓ દરૂ થઈ શકે છે. તે તમારા મળ ત્યાગમાં મદદ કરે છે. ડગું ળી ફાઈબર અને પ્રોબાયોદટક્સનો સમૃદ્ધ સ્ત્ોત છે. જે તમારા આતં રડાને સ્વસ્થ રાખવામાં ઉપયોગી સાનબત થાય

છે. પ્રોબાયોદટક્સ ગસે પચાવવા માટેનુ ફાઈબર છે. અનકે લોકો કહે છે કે, શકે ેલી ડગું ળી હેલ્થ માટે હાનનકારક છે. તો એમ પણ કહે છે કે, તે કાનસન્ણ ોજને નક પણ હોઈ શકે છે. કેટલાક એમ કહે છે કે, શકે ેલુ ભોજન ખાવાથી કેન્સર થઈ શકે છે. જોકે, શકે ેલુ ભોજન ખાવાથી કેન્સરનુ પ્રમાણ વધે છે તે વાત સાચી છે. ભોજન શકે વા

પર તમે ાં રદે ડયલ નામના પદાથ્ણ બને છે. જે તમારા શરીર માટે હાનનકારક હોય છે. તે વાસ્તવમાં અનકે બીમારીનુ કારણ બને છે.

પટે ફૂલવાની સમસ્યા જે લોકોને આવતી હોય તઓે એ શકે ેલી ડગું ળી ‍ટ્ાય કરવી જોઈએ. આ રીતે વજન પણ ઘટાડી શકાય છે. આ પ્રયોગ સરળ, પ્રભાવી અને સ્વાદદષ્ટ છે.

Newspapers in English

Newspapers from United States