Garavi Gujarat USA

ડેમોક્રેરિક પ્ાઇમિીમાં અનેક ઇન્્ડડર્ન અમેરિક્ડસ હવજેતા

-

અમેરિકાના અનેક િાજ્યોમાં તાજેતિમાં યોજાયેલી ડિેમોક્ેરટક પાટનીની પ્ાયમિીમાં અનેક ઇન્્ડડિયન અમેરિકન ઉમેદવાિો શવજેતા થયા છ.ે શમશિગનમાં બે ટમ્ષ માટે ્સ્ટેટ િીપ્ેઝ્ડટેટીવ િહેલા 56 વર્્ષના પદ્ા કુપ્પા 9મા શજલ્ામાંથી ્સ્ટેટની સેનેટમાં ડિેમોક્ેરટક પ્ાઈમિી માટે શબનહિીફ શવજેતા થયા હતા. હવે તેઓ નવેમ્બિ 2022ની ચૂંટણીમાં િીપન્બ્લકન ઉમેદવાિ માઈકલ વેબિનો સામનો કિિે.

તો યુએસ કોંગ્રેસમાં શમશિગનના 13મા રડિન્્સ્રિક્ટમાંથી ઇન્્ડડિયન અમેરિકન ઉમેદવાિ શ્ી થાનેદાિ 2 ઓગ્સ્ટે ડિેમોક્ેરટક પ્ાઈમિીમાં શવજેતા થયા છે.

થાનેદાિ 2021થી ્સ્ટેટ હાઉસ ઓફ િીપ્ેઝ્ડટેરટવ્ઝમાં છે, અને હવે તેમનો મુકાબલો 8 નવેમ્બિની સામા્ડય ચૂંટણીમાં િીપન્બ્લકન ઉમેદવાિ માટટેલ શબશવંગ્સ સામે થિે.

કકૂક પોશલરટકલ િીપોટ્ષ મુજબ ડિેમોક્ેરટક પાટની માટે રડિન્્સ્રિક્ટ 13 સુિશષિત અને મજબૂત

છે. કોંગ્રેસવુમન િિીદા તલૈબે યુએસ કોંગ્રેસમાં આ રડિ્સ્રિીક્ટનું પ્શતશનશધત્વ કયુિં હતંુ પિંતુ હવે તેઓ શમશિગનના 12મા રડિન્્સ્રિક્ટમાંથી ચૂંટણી લડિી િહ્ાં છે જ્યાં તેઓ પણ 2 ઓગ્સ્ટે ડિેમોક્ેરટક પ્ાઈમિીમાં શવજેતા થયા હતા.

એક ઉદ્ોગસાહશસક અને લેખક, થાનેદાિે પ્ાઇમિી જીતવા માટે અ્ડય 7 ડિેમોક્ેટ્સને હિાવ્યા હતા. તેઓ 13મા શજલ્ાનું પ્શતશનશધત્વ કિવા માટે આશથ્ષક અસમાનતાને ‘સૌથી મોટો પડિકાિ’ માને છે.

વોશિંગ્ટન ્સ્ટેટમાં ડિેમોક્ેરટક કોંગ્રેસવૂમન પ્શમલા જયપાલનો પ્ાઇમિીમાં શવજય થયો છે. તો ્સ્ટેટ પ્ાઇમિીમાં સેનેટિ મનકા રિંગિા અને ્સ્ટેટ િીપ્ેઝ્ડટેરટવ વંદના ્સ્લેટિ નવેમ્બિની ચૂંટણીમાં ઝંપલાવિે.

શમશિગન ્સ્ટેટ હાઉસ અને ્સ્ટેટ સેનેટની ડિેમોક્ેરટક પ્ાઇમિીઝમાં સફળ થનાિા અ્ડય ઇન્્ડડિયન અમેરિકનોમાંમાં િાજીવ પિુ ી, સામ શસંઘ અને આઇિા ફારૂકીનો સમાવેિ થાય છે. ઓહાયો ્સ્ટેટમાં અશનતા સોમાણી અને એરિઝોનામાં શપ્યા સુંદિેિન શવજેતા થયા હતા.

નોથ્ષ કેિોશલનામાં િાલલોટ શસટીના કાઉન્્ડસલિ તિીકે રડિમ્પલ અજમિે ા ફિીથી ચૂંટાયા છે. તેઓ અગાઉ 2017માં કાઉન્્ડસલિ તિીકે ચૂંટાયા હતા. િાલલોટ શસટી કાઉન્્ડસલમાં શવજેતા થયેલા રડિમ્પલ પ્થમ ઇન્્ડડિયન અમેરિકન છે અને સૌથી નાની વયનાં મશહલા છે, તેમણે ડિેમોક્ેટ બ્ેક્સટન શવ્ડ્સ્ટનને હિાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નવ વર્્ષ અગાઉ માિા શપતાનું અચાનક મૃત્યુ થયું ત્યાિે હું ર્ાંગી પડિી હતી. તેમના મૃત્યુથી મને સમજાયું હતું કે, જીવનમાં િેનું મહત્વ છે. હું તેમનો વાિસો કેવી િીતે જાળવી િકું અને માિી નજીકના લોકોનું જીવન કેવી િીતે સુધાિી િકું તે અંગે શવચારું છું.

રડિમ્પલ 16 વર્્ષનાં હતા ત્યાિે તેમના માતાશપતા સાથે ર્ાિતથી અમેરિકા આવ્યા હતા ત્યાિે અહીં ખાસ સુશવધાઓ નહોતી. માિો ઉદ્ેશ્ય િાલલોટમાં જાહેિ સુિષિા, રિા્ડસપોટટેિન, નોકિીની તકો, મશહલા સમાનતા અને આશથ્ષક શવકાસનો છે.

Newspapers in English

Newspapers from United States