Garavi Gujarat USA

ટેલીમાર્કેટટંગ ર્ૌભાંડમાં વૃદ્ોને છેતરનાર સશર્ાગોના ગુજરાતી શખ્િને ત્રણ િર્્ષની જેલ

-

વૃદ્ોને છેતિીને ટેલીમાકકેરટંગ કૌર્ાંડિ દ્ાિા મની લો્ડડિિીંગના આિોપસિ શિકાગોમાં દેસ પ્લેઇ્ડસના િહેવાસી એક ગુજિાતીને ત્રણ વર્્ષની જેલની સજા કિાઈ છે.

ઇશલનોઇના નોધ્ષન રડિન્્સ્રિક્ટના અમેરિકન એટનની જોન આિ. લૌિે ગયા સપ્ાહે આ સજા જાહેિ કિાઈ હતી. 29 વર્્ષના શહિેનકુમાિ પી. ચૌધિીને 2021માં મની લો્ડડિિીંગના કેસમાં દોશર્ત ઠેિવવામાં આવ્યો હતો.

આિોપીએ ટેલીમાકકેરટંગ ્સ્કીમમાં વૃદ્ પીરડિતો પાસેથી મેળવેલા સીધા નાણાંને કાયદેસિ (મની લો્ડડિિીંગ) કિવામાં મહત્તવની ર્ૂશમકા ર્જવી હતી. ફેડિિલ પ્ોશસક્યુટસ્ષના જણાવ્યા પ્માણે આ કૌર્ાંડિમાં પીરડિતો પાસેથી નાણા ઓળવવા માટે અમેરિકામાં અનેક બેંક એકાઉ્ડટ ખોલવા તેણે નકલી ઇન્્ડડિયન પાસપોટ્ષ, ખોટા નામ અને સિનામાનો ઉપયોગ કયલો હતો. જન્્સ્ટસ ડિીપાટ્ષમે્ડટના જણાવ્યા પ્માણે, આ વૃદ્ પીરડિતોમાં મેસેચ્યુએટ્સનાં એક શનવૃત્ મશહલા નસ્ષનો પણ સમાવેિ થાય છે, જેમણે પોતાના શવશવધ બેંક એકાઉ્ડટમાંથી નવ લાખ ડિોલિથી વધુની િકમ શહિેનકુમાિ તથા અ્ડયના ખાતામાં રિા્ડસફિ કિી હતી. કોટ્ષમાં િજૂ થયેલા ડિોક્યુમે્ડટ્સમાં જણાવ્યા અનુસાિ શહિેનકુમાિ આ ગેિકાયદે કામ છે તે જાણતા હોવા છતાં તેણે નાણાકીય વ્યવહાિો કયા્ષ હતા.

દશષિણ-પવૂ આવલે ા શવ્ડસ્ડે ટમાં 2000થી ઓછા લોકો વસે છે.

Newspapers in English

Newspapers from United States