Garavi Gujarat USA

મહિલાને ધમકીભર્ાયા મેસેજ મોકલનાિ ડેલાવેિના ર્ુવાનને જેલ

-

રફલાડિેન્લ્ફયામાં અપિ ડિબનીના િહેવાસી, 25 વર્્ષના ર્ાિતીય અમેરિકન યુવાન કિણજોત શસંઘને એક મશહલાને વાિંવાિ ઓનલાઇન મેસેજ મોકલી પિેિાન કિવાના કેસમાં 20 મશહનાની જેલની સજા ફિમાવાઈ

ચૂક્યા છે. તેમણે જુિીસ ડિોક્ટિની રડિગ્રી 2005માં મેળવી હતી.

ઈન્્ડડિયન અમેરિકન ઇમ્પેક્ટના એક્ઝીક્યુટીવ ડિાયિેક્ટિ નીલ માખીજાએ જણાવ્યું હતું કે, એરિઝોનામાં એટનની તિીકે દેસાઇની સાહશસક અને પ્ેિણારૂપ કામગીિીથી તેમણે ગૌિવરૂપ કાિરકદની અને પ્શતષ્ા મેળવી છે.

છે. આ ઉપિાંત તેને જેલમાંથી મુક્ત થયા પછી ત્રણ વર્્ષ શનિીષિણ હેઠળ િહેવાનો આદિે યુએસ રડિન્્સ્રિક્ટ જજ જોએલ એચ. ્સ્લોમ્સ્કીએ કયલો હોવાની જાહેિાત યુએસ એટનની જેક્ેશલન સી. િોમેિોએ કિી હતી.

આ િખ્સે મશહલાને માચ્ષ 2020થી નવ મશહના કિતા વધુ સમય સુધી સેક્્સ્યુઅલી શહંસક અને ધમકી ર્યા્ષ મેસેજીસ મોકલ્યા હતા. આ ઉપિાંત તેણે મશહલાને તેનાં અને તેનાં પરિવાિના સભ્યો પિ િેપ અને હત્યાની ધમકી આપતા મેસેજ વાિંવાિ કયા્ષ હતા. આ િખ્સે પોતાની ઓળખ છતી ન થાય તે માટે શવશવધ મોબાઇલ એન્પ્લકેિનનો ઉપયોગ કયલો હતો, જેના દ્ાિા તેણે અજાણ્યા નંબિો મેળવ્યા હતા અને તેનાથી તેણે

મેસેજીસ મોકલ્યા હતા. આ કેસમાં ફેડિિલ બ્યૂિો ઓફ ઇ્ડવેન્્સ્ટગેિનના એજ્ડટ્સે સઘન તપાસ હાથ ધિીને આ અજાણ્યા નંબિથી મેસેજી મોકલનાિ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

Newspapers in English

Newspapers from United States