Garavi Gujarat USA

લંડનમાં ્યુગાન્ડાના હાઈ કષમશનિનું પદ સંભાળતા ષનષમિા માધવાણી

- - અવમત રોય દ્ારા

ર્ુગાન્ડાના હાઈ કવમશનર

તરીકે ગર્ા વર્ષે દડસેમ્બરમાં લંડનમાં વનમાર્ેલા વનવમર્ા માધવાણીએ ગર્ા અઠવાદડર્ે

તેમનું પદ સંભાળ્ર્ું હતું. તેમની

વરણી ર્ુગાન્ડા-ર્ુકેના સંબંધોના મહત્વને નવું રૂપ આપશે.

વનવમર્ા માધવાણી ર્ુગાન્ડાના પ્રીવમર્ર એવશર્ન વબઝનેસ ફેવમલી સાથે

સંબંધ ધરાવે છે અને દેશના

સૌથી અનુભવી રાજદ્ારીઓમાંના એક છે. તેમનો જન્મ ર્ુગાન્ડાના કાકીરામાં 1959માં મીનાબેન અને જર્ંતભાઇ માધવાણીને ત્ર્ાં થર્ો હતો. જર્ંતભાઇના ઉદ્ોગપવત અને ઉદ્ોગસાહવસક વપતા મુળજીભાઇ પ્રભુદાસ માધવાણી (1894–1958) એ 1930માં માધવાણી ગૃપ ઓફ કંપનીઝની સ્થાપના કરી હતી.

અમીને 1972માં ર્ુગાન્ડાના એવશર્નોને હાંકી કાઢ્ા, ત્ર્ારે વનવમર્ાબેન 13 વર્્ષના હતા અને પદરવાર સાથે વરિટનમાં આશ્રર્ મેળવ્ર્ો હતો.

1980ના દાર્કામાં નેશનલ રેવસવસટન્સ મુવમેન્ટે સત્ા મેળવી ત્ર્ારે માધવાણી પદરવાર ર્ુગાન્ડા પાછો ફરતા તેમની સંપવત્ પરત કરાઇ હતી.

વનવમર્ા 1990માં ર્ુગાન્ડન ડી્પ્લોમેટીક સવવ્ષસમાં જોડાર્ા હતા. તેમની વરણી ર્ુગાન્ડન દૂતાવાસના ફસ્ટ્ષ સેરિેટરી તરીકે વોવશંગ્ટનમાં કરાઇ હતી. 2007માં, ર્ુગાન્ડાના ડે્પ્ર્ુટી હાઈ કવમશનર તરીકે નવી દદલ્ડહીમાં ટ્ાન્સફર કરાઇ હતી અને એક વર્્ષ પછી હાઈ કવમશનર તરીકે બઢતી આપવામાં આવી હતી. તેણીને એકસાથે બાંગ્લાદેશ, ભૂતાન, ઈન્ડોનેવશર્ા,

મલેવશર્ા, મ્ર્ાનમાર, વસંગાપોર, શ્રીલંકા અને થાઈલેન્ડની જવાબદારી પણ સોંપાઇ હતી.

2014માં વનવમર્ાબેનની વરણી પેદરસમાં એમ્બેસેડર તરીકે કરાઇ હતી. જ્ર્ાં તેમણે 2017સુધી સેવા આપી હતી. ત્ર્ાં, તેમણે પોટુ્ષગલ, સ્પેન, OECD અને ર્ુનેસ્કોમાં

રાજદૂત તરીકે પણ સેવા આપી હતી. જાન્ર્ુઆરી 2017માં અબુ ધાબી અને ઇન્ટરનેશનલ દરન્ર્ુએબલ એનર્જી એજન્સી (IRENA) માં ર્ુગાન્ડાની રાજદૂત તરીકે વનર્ુક્ત કરાર્ા હતા. નવેમ્બર 2018માં તેમની વરણી કોપનહગે નમાં ર્ુગાન્ડાના દૂતાવાસમાં કરાઇ હતી જ્ર્ાંથી તેઓ દફનલેન્ડ, આઈસલેન્ડ, નોવષે અને સ્વીડનની જવાબદારી પણ સંભાળતા હતા.

વનવમર્ાબેનની પ્રાથવમકતા ર્ુકેમાં ર્ુગાન્ડાની વનકાસને વેગ આપવાની અને ર્ુગાન્ડામાં વરિદટશ રોકાણને પ્રોત્સાવહત કરવાની રહેશે.

તેમની વરણી ઇદી અમીન દ્ારા 90,000 ર્ુગાન્ડા એવશર્નોને હાંકી કાઢવાની 50મી વર્્ષગાંઠને વિવનિત કરે છે, જેમાંથી લગભગ 30,000 લોકો ર્ુકેમાં શરણાથથીઓ તરીકે આવ્ર્ા હતા આ દશે માં તેમણે સફળ અને સમૃદ્ધ જીવનનું વનમા્ષણ કર્ુું છે. તેમની વરણીનું બીજુ કારણ રાષ્ટ્રપવત ર્ોવેરી મુસેવેની દ્ારા એવશર્નોને પાછા ફરવા અને દેશના આવથ્ષક વવકાસમાં સામેલ થવા માટે પ્રોત્સાવહત કરવાનો પ્રર્ાસ છે.

તેઓ 10થી 13 સ્પ્ટેમ્બરની વચ્ે વેપાર અને વબઝનેસ સવમટ માટે લંડનમાં પધારી રહ્ા છ.ે મુસેવેનીએ આ માટે વરિટીશ ર્ુગાન્ડન એવશર્નોને મનાવવા માટે એક વવદડર્ો સંદશે જાહેર કર્યો છે. જેમાં તેમણે ર્ુકેના એવશર્નોને દેશમાં પાછા આવવા, રોકાણ કરવા અને ટેકો આપવા આહ્ાન કર્ુું છે.

તેમણે જણાવ્ર્ું હતું કે “છલ્ે ા 30 વર્યોમાં ર્ુગાન્ડાનું અથ્ષતંત્ વાવર્્ષક સરેરાશ 6 ટકાના દરે વૃવદ્ધ પામ્ર્ું છે. અમે અમીને જપ્ત કરેલી એવશર્નોની વમલકતો પરત કરી છે.’’

વદરષ્ઠ પદ પર પ્રથમ એવશર્ન તરીકે વનવમર્ાની વનમણૂક કરવાના મુસેવેનીના વનણ્ષર્ને આવકારતા ર્ુગાન્ડા તેમજ રવાન્ડા અને ડેમોરિેદટક દરપસ્્લલક ઑફ કોંગોના વરિદટશ વડા પ્રધાનના ટ્ેડ એન્વોર્ અને લોડ્ષ ડૉલર પોપટે ગરવી ગુજરાતને જણાવ્ર્ું હતું કે "મને આશા છે કે ટૂંક સમર્માં ર્ુકે અને ર્ુગાન્ડા વચ્ે સીધી ફ્લાઈટ્સ હશે."

1992માં, મુસેવેનીએ ર્ુદ્ધગ્રસ્ત અથ્ષતંત્ને પુનઃસ્થાવપત કરવા ભારતીર્ોને ર્ુગાન્ડા પાછા ફરવા અને દેશના આવથ્ષક જીવનનો ભાગ બનવા વવનંતી તેમની જપ્ત કરાર્ેલી વમલકતો પરત કરવા કાર્દામાં ફેરફાર કર્ા્ષ હતા. જેથી અમુક ર્ુગાન્ડન એવશર્નો તેમની વમલકતો અને કારખાના કબજે કરવા પાછા ફર્ા્ષ હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States